ભારત સરકાર જંગી ખર્ચે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાં યોજનાનો અમલ કરનારાઓ મોટા ભાગનો ફાયદો ઘરભેગો કરી દે છે. રકમ ખવાઈ...
હાલમાં સરકાર તરફથી પ્રજા સમક્ષ જે વાત મુકી છે. તે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. આપણે. જાણીએ છીએ કે આઝાદીની અહિંસક...
હાર્ટએટેક અને બ્રેઇન સ્ટ્રોક માટે અમેરિકાના ઇન્ટરમાઉન્ટેઇન હાર્ટ ઇન્સ્ટિટયુટના વિજ્ઞાનીઓએ એક એવી મોબાઈલ એપ વિકસાવી છે જેના દ્વારા હાર્ટએટેકનો ખ્યાલ આવી શકશે....
ગામડું હોય કે શહેર, ગુજરાતમાં ઠેર ઠેર જાહેર રસ્તાઓ ઉપર ગાયો ફરતી, રખડતી જોવા મળે છે, ટ્રાફિકને જે અવરોધરૂપ બને છે. કેટલીક...
પુરવઠા સચિવ અને વેપારી મંડળના હોદેદારો વચ્ચે તડાફડી બોલી ગઈ, સરકારના દાવાને વેપારીઓએ ગણાવ્યો ખોટો – રાજીનામાની ચિમકી બાદ વિતરણ મુદ્દે સામસામા...
ગત માસે વિસ્તારના નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ માટે પાલિકા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો દક્ષિણ ઝોનમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી જૂની ડ્રેનેજ લાઈન બદલાશે, રૂ....
વડોદરા: વડોદરાના યુવા તથા શિક્ષિત સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી ને Special Intensive Revision (SIR) ના પ્રદેશ સંયોજક તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી...
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી રેલીઓ યોજાઈ રહી છે. આ દરમિયાન જાપાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, બ્રિટન,...
બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન સોમવારે આરજેડી સુપ્રીમો લાલુ યાદવે પહેલી વાર પ્રચાર કર્યો હતો. તેમણે દાનાપુરથી આરજેડી ઉમેદવાર રિતલાલ યાદવ માટે રોડ...
( પ્રતિનિધી )વડોદરા,તા.3 મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં આગામી તા.8ના રોજ 74માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ પદે રાજ્યપાલ આચાર્ય...
ત્રિમૂર્તિ બંગ્લોઝ સહિતના વિસ્તારોમાં જીવાતવાળા દુર્ગંધયુક્ત પાણીથી નાગરિકો ત્રસ્ત તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રતિકાત્મક વિરોધ, વહેલી તકે ઉકેલ ન મળે તો ચુંટણી બહિષ્કારની...
પાણી પુરવઠા, ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગોમાં લાંબા સમયથી કાર્યરત ઇજનેરોનો દબદબો 15 ઇજનેરો સિવાય બાકીના ઇજનેરોની સમયાંતરે બદલી થતી રહી છે...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 40 થી વધુ મિલકતો જપ્ત કરી છે. આ મિલકતોમાં અનિલ અંબાણીનું પાલી હિલ પરનું...
જાણો કયા રસ્તા બંધ રહેશે અને વૈકલ્પિક વ્યવસ્થા શું કરાઈ વડોદરા તારીખ 3તુલસી વિવાહને લઈને ભગવાન નરસિંહજીનો વરઘોડો શહેરમાંથી નીકળવાનો હોય પોલીસ...
પ્રતિનિધી ગોધરા તા.03 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ડિરેકટરની ચૂંટણી 2025 માં સહકારી ખરીદ વેચાણ મંડળીઓના વિભાગની બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં...
2025 નું વર્ષ ક્રિકેટ જગતમાં ‘રીસેટ બટન’ જેવું હતું, જેણે ઘણી ટીમોના નસીબને ફેરવી નાખ્યું. લાંબી રાહ અને અધૂરા સપનાઓનો અંત લાવતા...
દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ પર કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) પાસેથી સોગંદનામું માંગ્યું. કોર્ટે કમિશનને...
બિહારના કટિહાર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના...
જ્યારે વર્ષોથી ચાલતું એક સ્વપ્ન આખરે સાકાર થયું, ત્યારે તે રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. એવું લાગ્યું કે જાણે એક ક્ષણ માટે...
ગયા મહિને દુ:ખદ અકસ્માતોની શ્રેણી જોવા મળી અને આ શ્રેણી ચાલુ છે. આમાંના ઘણા અકસ્માતો રાજસ્થાનમાં થયા. આ અકસ્માતોમાં 60 થી વધુ...
ગઈ તા. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, જેમાં ચમત્કારિક રીતે એકમાત્ર પેસેન્જર વિશ્વાસ...
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક મસ્જિદનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ઉજ્જૈનમાં તકિયા મસ્જિદના ધ્વંસને સમર્થન આપતા મધ્યપ્રદેશ હાઈકોર્ટના તાજેતરના નિર્ણયને દેશની સર્વોચ્ચ...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના માટે આ વર્લ્ડ કપ વિજય ખૂબ જ ખાસ છે અને તેના મંગેતર તેને વધુ...
રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. એક બેફામ ડમ્પરે પહેલા એક કારને ટક્કર મારી અને પછી પાંચ અન્ય વાહનોને પણ...
પ્રદેશથી માયાબેન કોડનાની અને વિવેક પટેલ વડોદરા આવશે, નવેમ્બર અંત સુધીમાં સંગઠનમાં બાકી નિમણૂકો પૂર્ણ કરાશે વડોદરા શહેર ભાજપ સંગઠનમાં સેન્સ પ્રક્રિયા...
સુરતના રાંદેર વિસ્તારની એક હોટલમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મહિલા સેલ ક્રાઈમ બ્રાંચે રાંદેરના વી સ્કેવર શોપિંગ મોલની હોટલના...
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ગઈકાલે 2 નવેમ્બર રવિવાર રાત્રે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને...
છોટાઉદેપુરના બે શખ્સ ઝડપાયાં, બાઇકની સીટ નીચે સાઇડના ખાનામાં મળીને 240 બોટલ સંતાડી ડિલિવરી આપવા માટે આવતા હતા પ્રતિનિધિ વડોદરા તા.3છોટાઉદેપુરથી વિદેશી...
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરભંગામાં કોંગ્રેસ, આરજેડી અને સપા પર તીખા પ્રહારો કર્યા. તેમણે રાહુલ ગાંધી,...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. તેમણે...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ઝાડીઓમાં ફસાયેલા 150 કિલો વજન ધરાવતા 10.5 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ
વડોદરા : ફતેગંજ વિસ્તારમાં પીજીમાં રહેતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
MP: ગ્વાલિયરમાં ભયાનક રોડ અકસ્માત, ફોર્ચ્યુનર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર થતાં 5 લોકોના મોત
સોનભદ્રમાં ખાણ ધસી પડતાં મોટી દુર્ઘટના: 3 મજૂરોના મૃતદેહ મળ્યા, 15 હજી દટાયેલા હોવાની આશંકા
દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો: લાલ કિલ્લા પાસેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળી આવ્યા
વડોદરા : કોલ્ડ્રિંક્સમાં કેફી દ્રવ્ય ભેળવી પીવડાવ્યાં બાદ યુવતી પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું
હાથીખાનામાં ઘણા વેપારીઓ ભેળસેળવાળી વસ્તુઓ વેચે છે, રેડ કરવાની જરૂર : યોગેશ પટેલ
બજારમાં એનસીઈઆરટીના નકલી પુસ્તકોનું વેચાણ થતું હોવાની મળી ફરિયાદ
ગુજરાતમાં બ્રહ્માકુમારીઝની હીરક જયંતિ, શાંતિ રથ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પહોંચ્યો
ઝરીન ખાનની અસ્થિ વિસર્જન કરતા પુત્ર ઝાયેદ ખાન ખૂબ રડ્યો, પતિ સંજય ખાન પણ ભાવુક થયા
પ્રતાપનગર સ્ટેશન પર નોન-ઈન્ટરલોકિંગની કામગીરી પૂર્ણ, લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે
એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીના મોબાઈલની ચોરી થતાં સુરક્ષા સામે સવાલ
બિહારના લોકોએ ગમછો લહેરાવી PM મોદીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું
અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે FIR દાખલ, આતંકવાદી લિંક્સ અંગે થયા મોટા ખુલાસા
IPL સમિતિએ શનિવારે રીટેન્શન, રિલીઝ અને ટ્રેડ લિસ્ટ જાહેર કર્યું, જાણો કઈ ટીમમાંથી કોણ બહાર થયું
દિલ્હી કાર બ્લાસ્ટ: જમીનથી 40 ફૂટ નીચે મેટ્રો સ્ટેશન ધ્રુજી ઉઠ્યું
હાલોલમાંથી વોન્ટેડ આતંકી ગુરુપ્રીત સિંઘ ઉર્ફ ગોપી બિલ્લાની ધરપકડ
SIRમાં BLOની કામગીરી સામે કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતાના ગંભીર આક્ષેપ
કોલકાતા ટેસ્ટઃ બીજા દિવસે ધડાધડ 15 વિકેટો પડી, ભારત મજબૂત સ્થિતિમાં
“હું પરિવાર સાથે સંબંધો તોડી રહી છું…” લાલુપ્રસાદ યાદવની દીકરી રોહિણીની પોસ્ટથી હડકંપ
જપ્ત વિસ્ફોટકોના નમૂના લેતી વખતે શ્રીનગર પોલીસ સ્ટેશનમાં બલાસ્ટ: 9 ના મોત, તપાસના આદેશ
શાહરૂખ ખાનના નામે દુબઈમાં 4000 કરોડ રૂપિયાનો ટાવર બનાવવામાં આવી રહ્યો છે
શુભમન ગિલ કેમ રિટાયર્ડ હર્ટ થયો?, BCCIએ અપડેટ આપ્યું
“મારી ઈચ્છા છે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી બને…” ચિરાગ પાસવાને દિલની વાત કહી
VIDEO: બંદૂક લઈ ત્રણ યુવકોના બાઈક પર સીનસપાટા, પોલીસે કાન પકડાવી માફી મંગાવી
ડેડિયાપાડામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
ભાવનગરમાં અરેરાટીપૂર્ણ ઘટનાઃ લગ્નના દિવસે જ દુલ્હાએ દુલ્હનની ક્રુર હત્યા કરી
નડિયાદ મહાનગરપાલિકાની બહારની 4 દુકાનો તોડવાનું શરૂ કરાયુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરકે સિંહને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
કોલકાતા ટેસ્ટમાં ભારતની પહેલી ઈનિંગ 189 રનમાં સમેટાઈ, કેપ્ટન ગિલ રિટાયર્ડ હર્ટ
ભારત સરકાર જંગી ખર્ચે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાં યોજનાનો અમલ કરનારાઓ મોટા ભાગનો ફાયદો ઘરભેગો કરી દે છે. રકમ ખવાઈ જાય છે. ઘઉં ચાવલ વિગેરે સગા વ્હાલાને આપી દેવાય છે અથવા તો ફિક્સ દુકાનદારોને કાળાબજારમાં ડબલ ટ્રિપલ ભાવે વેચી રોકડા કરી દેવાય છે. જરૂરતમંદ સુધી કોઈ દિવસ લાભ અનાજ તેલ કે રોકડ પહોંચતી જ નથી. સરકાર પ્રધાનમંત્રી આવાસ જેવી કેટલીક યોજના જનતાને સસ્તા મકાન આપવા કરોડોના ખર્ચે ચલાવી રહી છે. આનો બહુ સરળ રસ્તો છે. દેશના દરેક શહેરમાં આવા ૩૭ રૂપિયા મહિનાવાળા આવાસો તાત્કાલિક બનાવી પ્રજાને જનતાને ફાળવવા જોઈએ. જેથી આવાસો માટે કરોડો અબજો રૂપિયાની યોજનાઓનો ખર્ચ બચી જાય. બધી યોજનાઓ બંધ કરી સરકાર રૂપિયાની બચત કરી શકે છે.
જો અબજો પતિ ધારાસભ્યો માટે આવા આવાસ બની શકે છે તો જનતા માટે તો બની શકે છે ને? આવી જ રીતે દેશ ભરમાં ચાલતી મધ્યાન ભોજન યોજના અને દેશના ૮૫ લાખ પ્રજાને મફત કાર્ડ પર ઘઉં ચાવલ વિગેરે યોજનાઓ ચલાવવા સરકાર અબજો ખરવો રૂપિયા ખર્ચી રહી છે તે બંધ કરી દિલ્હીમાં સંસદભવનમાં ચાલતી કેન્ટીન દરેક શહેરમાં ૫૦ કે ૧૦૦ ખોલી દેવી જોઈએ જ્યાં પ્રજાને ગરીબ જનતાને એક રૂપિયામાં ચા, દાલ દોઢ રૂપિયામાં, એક રૂપિયામાં રોટલી મળી શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે પ્રજાને ગેસ સિલિન્ડર, કરિયાણા સામાન લાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. સીધું જ મનપસંદ ભોજન સસ્તા ભાવે મળી જશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.