નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ગઇકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે લગ્નના શુભ મુહૂર્તમાં દેશ...
વડોદરાના 10 પીઆઇની કમિશનર નરસિંહ કોમરે આંતરિક બદલી કરી છે. ૧) એ.જે. પાંડવ માંજલપુર ફર્સ્ટથી ટ્રાફિક શાખા 2) જે.એન. પરમાર. મકરપુરાથી ટ્રાફિક...
નવાયાર્ડ, ટીપી13 અને ફતેગંજના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનાં વેચાણનો પર્દાફાશ..વડોદરા શહેરમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો દેશી દારૂના વેચાણનાં વિડીયો સામે આવ્યા...
ભવિષ્યમાં શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ ન દૂભાય અને આવું કૃત્ય કરતાં લોકો સામે દાખલો બેસે તેવી સખતમા સખત સજા થવી જોઈએ… પોતાના અંગત...
ગાંધીનગર: અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત આવી રહી છે, જેના પગલે આગામી 24 કલાકની અંદર સુરત, ડાંગ...
ગોરવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં નેતાનો વરસાદી કાંસ મુદ્દે વિરોધ.. વડોદરા શહેરમાં અવારનવાર ગટરનાં અને વરસાદી કાંસના તૂટેલા ઢાંકણાઓના વિડિયો કે ફોટાઓ...
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ-૨૦૦૬ અને તે અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન માટે પાલિકામાં બેઠક મળી શહેરમાં ઋતુજન્ય અને પાણીજન્ય રોકવાના પગલે પાલિકાના...
વડોદરા શહેરમાં કેટલાંય દિવસથી હથિયારધારી ઇસમોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં લાલબાગ સિંધવાઈ માતા રોડ પર આવેલ ક્રિષ્ના ફ્લેટ...
રાજકોટ ગેમ ઝોનમાં દુર્ધટના બાદ વડોદરા મહાનગર પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. સેફ્ટીના...
ભરૂચ: (Bharuch) ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કરતાં પોલીસ સફાળી...
*ચોમાસામાં સરિસૃપ જીવો હવે શહેરમાં દેખાવાના શરૂ: *કોબ્રા સાપ એક કલાક સુધી રોડ પર બેઠો હતો, જીવદયા પ્રેમીઓ દ્વારા તેનું રેસક્યુ કરાયું*...
નેપાળના (Nepal) રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું છે અને તે લગભગ...
કાલોલ :કાલોલ તાલુકાના વેજલપુર ના સોની ફળિયા ખાતે આવેલા વર્ષો જુના જર્જરીત મકાનની દિવાલ આજ રોજ ઉતારતા હતા. છેલ્લા કેટલાક સમયથી આ...
એપીએમસી વાઇસ ચેરમેન રજની પટેલ
ઇમરજન્સી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ...
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. ખૂબજ ધૂમધામથી મુંબઈના વરસાદી ઠંડા...
નવી દિલ્હી: શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સમક્ષ બદ્રીનાથ ધામના (Badrinath Dham) મુખ્ય પુજારીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે શુક્રવારે બદ્રીનાથ ધામના...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતિન ગડકરીએ આજે શુક્રવારે ગોવામાં (Goa) એક કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. ત્યારે આ સભા દરમિયાન તેમણે...
નવી દિલ્હી: ભારતની વસ્તીને (Population of India) લઈને રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. અસલમાં યુનાઈટેડ નેશન્સના (United Nations) એક અહેવાલ મુજબ 2060...
નવી દિલ્હી: (New Delhi) મોદી સરકારે (Modi Government) એક મોટો નિર્ણય લેતા 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ...
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડનો...
મુંબઈ: અક્ષય કુમાર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમાર બિમાર છે. એક સમયે આખી દુનિયાને હેરાન કરનારો રોગ અભિનેતાને...
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપના સ્મૃતિ ઈરાનીને (Smruti Irani) લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ...
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં 34 વર્ષીય તાલીમાર્થી IAS ઓફિસર પૂજા (Pooja) ખેડકર તેની UPSC પસંદગીને લઈને વિવાદમાં છે. હવે તેના નામે કરોડોની સંપત્તિનો...
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી (Anant Ambani) આજે તેમના સંબંધોને લગ્નનું (Marriage) નામ આપવા જઈ રહ્યા છે. બંને લાંબા સમયથી એક કપલ...
સુરત: વાલીઓની ચિંતા વધારનારો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં એક 8 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થયો હતો. બાળક રેલવે સ્ટેશન પહોંચી...
સુપ્રીમ કોર્ટે હાથરસ નાસભાગની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર...
સુરત : શિક્ષણજગત પર લાંછન લગાડતો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીંના લિંબાયત વિસ્તારની શાળાના એક શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થીનીની છેડતી કરી...
નવી દિલ્હી: યુપીના દેવરિયા જિલ્લાના રહેવાસી શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ અને તેના સાસરિયાઓ વચ્ચે પૈસાને લઈને ઝઘડો શરૂ થયો છે....
વડોદરા મહાનગરપાલિકા ની સ્થાયી સમિતિના હોલમાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ની અધ્યક્ષ સ્થાને રચાયો ઇતિહાસ, કરારનો પ્રથમ હપ્તો રૂ. ૧૦.૨૩ કરોડ...
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
દબાણ શાખાએ જપ્ત કરેલા સામાનને મુકવાની જગ્યા ફુલ
પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર
સંભલ હિંસાઃ 100 પત્થરબાજોના પોસ્ટર જાહેર, મહિલાઓએ પણ ટેરેસ પરથી પત્થરો ફેંક્યા હતા
પાણી પુરવઠો ખોરવવા જવાબદાર ઇજારદારને બ્લેક લિસ્ટ કરાશે
પંડ્યાબ્રિજ પર ટ્રક બંધ પડતા અને હરીનગર બ્રિજ પર અકસ્માત સર્જાતા બે કિમી જેટલો ભારે ટ્રાફિકજામ
શહેરને જોડતા બંને બ્રિજ પહોળા કરવા સાંસદ ડો.હેમાંગ જોષીની કેન્દ્રીય મંત્રીને રજૂઆત
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
નવી દિલ્હી: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ગઇકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે લગ્નના શુભ મુહૂર્તમાં દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. તેમજ યાદગાર લગ્ન સમારોહના સાક્ષી બનેલા મહેમાનોમાં ઉદ્યોગ, રાજકારણ, ફિલ્મ અને રમતગમતના સ્ટાર્સ સામેલ હતા. આ સાથે જ લગ્નની દરેક વ્યવસ્થા ખૂબ જ ખાસ હતી.
શુક્રવારે રાધિકા અને અનંતએ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લીધા હતા. જેમાં દેશ અને દુનિયાની હસ્તીઓએ ભાગ લીધો હતો. ત્યારે અનંત-રાધિકાના લગ્નની શરૂઆત વરમાળાથી થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો છે. હવે ત્યારે વરમાળા બાદ રંગેચંગે અનંત અને રાધિકા લગ્નજીવનમાં બંધાયા હતા. તેમજ હવે આજે અને કાલે બે દિવસ આ જોડાની અન્ય વિધિઓ કરવામાં આવશે. જેમાં આજે આશિર્વાદ વિધિ કાર્યક્રમ અને આવતી કાલે રિસેપ્શનનું આયો જન કરવામાં આવ્યું હતું.
અનંત રાધિકાના લગ્નની મેજીક મોમેન્ટ્સ
લગ્નના દિવસે જાન દરમિયાન વરરાજા તેના પરિવારના સભ્યો સાથે ડ્રમના તાલે નાચતા મળ્યા હતા. તો બોલિવૂડ અને હોલીવુડની હસ્તીઓ પણ ઝૂમ્યા હતા. આ દરમિયાન અનંત-રાધિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે. અસલમાં આ વીડિયોમાં અનંત-રાધિકા ખુશીથી હગ કરતા જોવા મળે છે. ત્યારે તેમની આ મોમેન્ટને મોમેન્ટ ઓફ ધ ડે તરીકે પણ જોવામાં આવી રહી છે.
શાહરૂખ ખાને નીતા-મુકેશ અંબાણી સાથે ડાન્સ કર્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સ્ટાર્સે ખૂબ જ ધૂમ મચાવી હતી. ત્યારે શાહરૂખ ખાનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
વેડિંગમાં બંગાળથી દીદી પણ પહોંચ્યા હતા
મમતા બેનર્જી પણ અનંત-રાધિકાને આશીર્વાદ આપવા લગ્ન સ્થળે પહોંચ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ એવી માહિતી પણ સામે આવી હતી કે અનંત-રાધિકાના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. તેમજ કપલને આશિર્વાદ આપશે.
દિકરાના લગ્નમાં નીતા અંબાણીની ખાસ મહેંદી બની અટેંશનનું સેન્ટર
નીતા અંબાણીની મહેંદીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓએ ખાસ ડિઝાઈન સમજાવીહતી. નીતાએ પોતાની મહેંદીમાં અનંત-રાધિકાનું નામ લખ્યું હતું. તેમણે પોતાના બીજા હાથમાં આકાશ અને શ્લોકાના નામ લખ્યા હતા. એટલું જ નહીં, નીતાએ પોતાની હથેળી પર બનાવેલી રાધા-કૃષ્ણની ડિઝાઈન અટેંશનનું સેન્ટર બન્યું હતું.
મુકેશ અંબાણી- અનંત અંબાણીની સાફા વિધિ
અનંત-રાધિકાના લગ્નમાં અનેક મેજીકલ મોમેન્ટ્સ જોવા મળી હતી. જે પૈકી એક સાફા વિધિ પણ હતી. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનંતના માતા-પિતા તેને પાઘડી પહેરાવી રહ્યા છે. આ સાથે જ વીડિયોમાં બાકીના મહેમાનો પણ પાઘડી પહેરતા જોવા મળે છે. આ સાથે જ અંબાણી કરિવાર પણ ખુશીથી ઝૂમી રહ્યો છે.
અનંત-રાધિકાની લગ્ન પછીની વિધિઓ
તમને જણાવી દઈએ કે 12 જુલાઈ 2024ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લીધા હતા. આટલું જ નહીં, આ લગ્નનો કાર્યક્રમ 13 જુલાઈ અને 14 જુલાઈએ પણ ચાલુ જ રહેશે, જેમાં બીજી ઘણી બધી વિધિઓ જેવી કે આશિર્વાદ વિધિ અને રિસેપ્શન પૂર્ણ થશે.