તા.૧૧/૦૮/૨૫ – સાંજનાં પાંચ વાગ્યે તારકોટરા વાળા નવા માર્ગેમાં વૈષ્ણોદેવી પહાડ પર ચઢવાનો પ્રારંભ કર્યો અને વરસાદની શરૂઆત થઈ. અવિરત પડતા વરસાદમાં...
રખડતાં કૂતરાઓના ત્રાસને ગંભીરતાથી લઇને સુપ્રિમ કોર્ટે કબુલ્યું છે કે, કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં પૂરી દેવા જોઇએ. ખસીકરણ અને રસીકરણ કરવુ જોઇએ....
ગત ફેબ્રુઆરી મહિનામાં મારે કેનેડામાં વેનકૂવરમાં એક સ્પર્ધા જોવા જવાનું થયું. મારા માટે આ પ્રકારના કાર્યક્રમને માણવો એ એક કુતૂહલપૂર્ણ લ્હાવો હતો....
સુરત જિલ્લાના વડોલી તથા ભરૂચ જિલ્લાના સાહોલ ગામ વચ્ચે કીમ નદી પર સાહોલ પુલનું ઘણા વર્ષોથી અસ્તિત્વ છે છતાં બાંધકામ હજુ પણ...
એક વાર એક શિકારી શિકાર કરવા ગયો, ઘણી રઝારપાટ કરી પણ કોઈ શિકાર મળ્યો નહીં શિકારી થાકી ગયો અને એક ઝાડ નીચે...
જેમણે ગુજરાતી ‘વિદ્યાપીઠ’નાં ઓરડે પીઠ ટેકવીને બાળપણ ઓગાળ્યું હશે, એમનાં ભેજામાં આ કવિતા હજી પણ અકબંધ હશે કે, ‘કાળૂડી કૂતરીને આવ્યા ગલુડિયા,...
૧૯૪૭માં આઝાદ થયેલા ભારતને ૨૦૨૭માં૮૦ વર્ષ થશે. ભારત અત્યારેજ વિશ્વની ઊંચી રાષ્ટ્રીય આવક ધરાવતા મુખ્ય દેશોમાં છે. સરકાર ફાઈવ ટ્રિલિયન ડોલર ઈકોનોમીમાં...
ત્રણ દાયકા કરતા વધુ સમય પહેલા ભારતે પણ આર્થિક ખુલ્લાપણાની નીતિ અપનાવી અને વૈશ્વિકરણ અપનાવ્યું તેના પછી હવે આપણા હાલના વડાપ્રધાન સ્વદેશીની...
પલસાણા: પલસાણાના જોળવામાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં સાંજે બોઈલરનું ડ્રમ વોશર ફાટતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બેનાં મોત થયાં હતાં....
સુરતઃસાયબર ક્રાઇમ સેલે મ્યાનમારમાં ચાલતી ચાઇનીઝ ગેંગના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભારત સહિત વિવિધ...
વાંસદા : વાંસદા તાલુકાના સમગ્ર વિસ્તારમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક...
તિયાનજિન (ચીન), તા. 1 (PTI): ભારતે સોમવારે ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે શાંઘાઈ કોઓપરેશન...
નવી દિલ્હી, તા. 01 (PTI) : હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે પૂરગ્રસ્ત પંજાબમાં સોમવારે ફરી એકવાર...
નવી દિલ્હી, તા. 1: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના સહાયકો દ્વારા ભારતને લક્ષ્ય બનાવતા શ્રેણીબદ્ધ બિનપ્રમાણિત દાવાઓ અને ટિપ્પણીઓ પછી,...
તિયાનજિન (ચીન), તા. 01 (PTI). શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)એ સોમવારે પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને ભારતના વલણ સાથે સંમત થયા...
કાબુલ, 1 (AP). ઉતાલિબાન સરકાર દ્વારા સોમવારે પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 800 લોકો માર્યા ગયા...
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં સ્થિત અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે તેમણે રાજીનામું આપ્યાના 42...
જુનિયર ક્લાર્કના રાજીનામા અને વેઇટીંગ લિસ્ટ જાહેર ન થતાં હાલના કર્મચારીઓ પર બોજો પાલિકામાં જુનિયર ક્લાર્ક એક પછી એક નોકરી છોડી રહ્યા...
મ્યુનિસિપલ કમિશનરના આદેશે ફૂડ વિભાગનું માત્ર દેખાડા પૂરતું ચેકીંગ હોટેલ-રેસ્ટોરન્ટમાં કયા તેલનો ઉપયોગ થાય છે તેની તપાસમાં પણ પાલિકા નિષ્ક્રિય વડોદરા: છેલ્લા...
રાજ્યમાં જન્મ-મરણ નોંધણી માટે કેન્દ્ર સરકારનું CRS પોર્ટલ અમલમાં : નાગરિકોને મળશે ઝડપી અને સરળ સેવા,કેન્દ્ર સરકારને મળશે તાત્કાલિક અને સાચા આંકડા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં અંતર વધી ગયું છે. દરમિયાન...
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું (પ્રતિનિધિ) વડોદરા તા.01 બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સિસ્ટમ તથા રાજ્યમાં...
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર ઘટના બની છે. મિલમાં ચાલી રહેલા કામકાજ દરમિયાન એક ડ્રમ ફાટ્યો...
રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં...
આ વર્ષની મહિલા વનડે વર્લ્ડ ચેમ્પિયન ટીમને $4.48 મિલિયન (લગભગ રૂ. 39.55 કરોડ) ની ઈનામી રકમ મળશે. જે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની...
ચીનના તિયાનજિનમાં SCO સમિટ યોજાઈ હતી. આ દરમિયાન બધા નેતાઓની બેઠકમાં PM મોદીએ અમેરિકાને તેના વર્ચસ્વવાદી અને એકતરફી વલણ માટે ઠપકો આપ્યો....
નવી દિલ્હીઃ સરકારી શિક્ષકોને TET પરીક્ષા મામલે લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય ગૂંચમાં આજે મોટું અપડેટ આવ્યું છે. આજે સુપ્રીમ કોર્ટે આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત ઘણી રીતે ઐતિહાસિક રહી છે. જે રીતે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકબીજાને ખૂબ જ...
વિશ્વની પહેલી 6G ચિપ પાડોશી દેશ ચીને વિકસાવી છે. આ નવી ચીપ દૂરના વિસ્તારોમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટ ઉપલ્બ્ધ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ...
હાલમાં દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતોને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ખાસ કરીને પંજાબના ઘણા વિસ્તારો ભારે પૂરની ઝપેટમાં આવી ગયા છે....
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
તા.૧૧/૦૮/૨૫ – સાંજનાં પાંચ વાગ્યે તારકોટરા વાળા નવા માર્ગેમાં વૈષ્ણોદેવી પહાડ પર ચઢવાનો પ્રારંભ કર્યો અને વરસાદની શરૂઆત થઈ. અવિરત પડતા વરસાદમાં રાત્રે બાર વાગ્યે માતાજીના દર્શન કરી બાણગંગા વાળા માર્ગે ઉતરાણ કરી બીજે દિવસે મળસ્કે કટરા હોટલ પહોંચ્યા, ત્યાં સુધી વરસાદ અવિરત ચાલુ હતો. ચઢાણ દરમ્યાન માર્ગમાં બે વાર સાધારણ ભૂસ્ખલન (રસ્તાની બાજુના પહાડ પરથી નાના પથ્થર ગબડવા) નો પ્રત્યક્ષ ડરામણો અનુભવ પણ કર્યો. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ (ખાસ કરીને બાણગંગા બાજુના માર્ગ) પર ચોવીસ કલાક યાત્રાળુઓનો પ્રવાહ વહેતો રહે છે અને સતત ભારે વરસાદ દરમ્યાન રસ્તાની બાજુના પહાડ પરથી માટીનું ધોવાણ થવાથી માર્ગ પરના યાત્રાળુઓ પર પથ્થર કે મોટી શીલાઓ ધસી પડવાનું જોખમ રહે છે – તાજેતરમાં આ પહાડ પર ઘટેલી મોટી દુર્ઘટના આ બાબતનો પુરાવો છે. તેથી ચોમાસા દરમ્યાન (ખાસ કરીને જુલાઈ – ઓગસ્ટ) આ યાત્રા ટાળવી હિતાવહ છે.
છાપરા રોડ, નવસારી – કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સોના-ચાંદીની તેજીની આગ દઝાડે છે
સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ 400 રૂપિયા, ચાંદીના ભાવ 1 લાખ 18000 રૂા.! 27મી ઓગસ્ટના ગુજરાતમિત્ર અખબારના પહેલા પેજ પ્રકટ થયા. વાંચીને ભલભલા લોકોને આંચકો લાગ્યો છે. આ ભાવની ખરીદશક્તિ લોકોમાં સાવ ઘટી ગઇ છે. ઘરાકી પર ખાસ્સી અસર થવાથી દુકાનદારોની પણ ચિંતા વધી ગઇ છે. છતાં પ્રસંગોની ઉજવણી કરવા માટે સુખી સંપન્ન પરિવારના લોકો મર્યાદિત ખરીદી કરીને વહેવાર તહેવાર સાચવી લે છે. બાકી લોકો એ દિશામાં વિચારી પણ શકતા નથી. સમય વર્તે સાવધાન સમજીને વિચારીને સાદાઇથી દાગીના પહેરવાનો મોહ રહ્યો નથી. એ લોકો હલકા વજનવાળા દાગીના પહેરીને રાજી રહે છે. જુની પેઢીના લોકો ચોરી ચપાટીના કારણે પ્રસંગોપાત આભુષણ પહેરીને હાજરી પુરાવી દે છે. બધા દાગીના ઘરના કબાટમા, તિજોરીમાં અથવા બેંકના લોકરમાં કેદ થઇ ગયા છે.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.