બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)ના 935 પોલીસ જવાનની નાસ્તો કર્યા બાદ અચાનક તબિયત લથડી હતી. આકરા તડકામાં ધરણાં પર બેસેલા જવાનોએ આરોપ...
રક્ષાબંધનના પર્વ પર બહેન ભાઈના ઘરે સમયસર જઈ રક્ષા કવચ બાંધે તે માટે વડોદરા સેન્ટ્રલ ડેપોનું તંત્ર સજ્જ થયું છે. ગતરોજથી રક્ષાબંધનના...
દર વર્ષની જેમ આ વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ની દીકરીઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષા રૂપી રક્ષા નું...
નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ સિંઘભૂમમાં રસગુલ્લા ખાધા બાદ એક વ્યક્તિનું કરૂણ મોત થયું હતું. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો...
એમપીના રીવામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વર્ષ 2020માં 12મા ધોરણમાં રાજ્ય (આર્ટસ કેટેગરીમાં) ટોપ કરનાર વિદ્યાર્થી ખુશી સિંહે આત્મહત્યા...
વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા ચાર દરવાજા બ્રાહ્મણ સંગઠન દ્વારા કલ્યાણ પ્રસાદ હોલ માંડવી ખાતે યજ્ઞોપવિત બદલવાનો...
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો શેર આ મહિને ઓગસ્ટ 2024માં શેરબજારમાં લિસ્ટ થયો હતો અને તેણે માત્ર 6...
નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના આદેશને પડકાર્યો છે, જેમાં કથિત મુડા કૌભાંડમાં તેમની...
કોલકાતામાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં દિલ્હી સહિત દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. દરમિયાન કોલકાતા પોલીસે તાલીમાર્થી ડોક્ટરની ઓળખ છતી કરવા બદલ...
આ વખતે વરસાદે પહાડી રાજ્યોમાં ભારે તારાજી સર્જી છે જ્યારે રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી છે. ભારતીય...
નવી દિલ્હીઃ પોલીસે નોર્થ આયર્લેન્ડમાં બીજા વિશ્વયુદ્ધના સમયના શંકાસ્પદ બોમ્બને દૂર કરવા માટે 400 થી વધુ ઘરો ખાલી કરવાનો આદેશ આપ્યો છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાની બાળકીઓ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. તેમણે બાળકીઓના હાથે રાખડી બંધાવી અને તેમની સાથે વાત પણ કરી....
અમદાવાદઃ દેશભરમાં કોલકાતા મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાના પડઘા પડ્યા છે. દેશભરના તબીબો છેલ્લાં ચાર દિવસથી હડતાળ પર ઉતર્યા છે. કોલકાતાની...
સુરત : મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત શહેરમાં મટકી ફોડનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. યુથફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી...
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં 27 જૂનથી પાણીની આવક શરૂ થઈ હતી. એટલે કે 52 દિવસમાં ડેમમાં કુલ 4516.51 એમસીએમ...
નવી દિલ્હીઃ દિલ્હીના કરોલ બાગમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અચાનક એસીના આઉટડોરની પેનલ એપાર્ટમેન્ટના બીજા માળેથી નીચે પટકાઈ હતી. જે બાઈક...
સુરત : કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નાં ગુજરાત રીજ્યનનાં ચેરમેન પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, 2024 નું રક્ષાબંધન પર્વ વિવિધ પ્રકારની...
રાત્રે અનિષાની તબિયતમાં મજા ન હતી.થોડું શરીર દુખતું હતું. આજે કામ બહુ પહોંચ્યું હતું.અનીશનું ધ્યાન ન જાય તેમ તેણે પેઈન કિલર ગોળી...
નવી દિલ્હીઃ આજે માત્ર રક્ષાબંધન નથી પરંતુ આજે અવકાશમાં એક અલગ જ નજારો જોવા મળશે. આકાશમાં 30 ટકા વધુ ચંદ્રપ્રકાશ જોવા મળશે....
રાજય સરકારોના વહીવટ બાબત કહેવાનું હોય તો ભારતીય જનતા પક્ષ લગભગ તમામ રાજ્યોમાં ઠોઠ પુરવાર થયો છે. અહીં આપણે ભારતીય જનતા પક્ષની...
અમેરિકન પ્રમુખપદની રેસમાંથી બાઇડેન છેલ્લી ઘડીએ ખસી ગયા અને હવે ટ્રમ્પ સામે કમલા હેરિસ લડશે. અત્યારે તો કમલાજી જીતી જાય એવા અણસાર...
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપૉક્સ ફાટી નીકળવાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરી છે.અગાઉ મંકીપૉક્સ નામે ઓળખાતા...
વરસાદી કાંસને અડીને બાંધકામ,પાણી ડ્રેનેજની સમસ્યા સર્જાશે : વારસિયા ઈન્દ્રલોક ટાઉનશીપ-2માં બે મકાનની જગ્યા પર 21 ફ્લેટના બાંધકામ સામે વિરોધ : વારસિયા...
વોર્ડ 2 માં સમાવિષ્ટ એકતાનગરમાં તહેવારો ટાણે પાણીની સમસ્યા : ત્રણ દિવસથી પાણી માટે વલખાં મારતાં રહીશોના તંત્ર સામે પ્રહાર : વડોદરા...
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ચીફ રાકેશ પાલનું ચેન્નાઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલીક નવી...
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા યોજાયેલા સમારંભમાં શાહ દ્વારા 188 શરર્ણાર્થી નાગરિકોને આજે અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
વલસાડ : વલસાડના અતુલ અને પારનેરામાં છેલ્લા ઘણા સમયથી દીપડો થોડા થોડા સમયે દર્શન આપી રહ્યો છે. અતુલ વિસ્તારમાં બે થી ત્રણ...
કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પાસે શહેરની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં...
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ મામલાને લઈને દેશભરમાં ગુસ્સો...
આપણા દેશની આઝાદીની ચળવળ દરમિયાન 1942માં અગસ્તક્રાંતિની ચળવળ ચાલી હતી જેમાં વડોદરા પણ જોડાયું હતું. અગસ્તક્રાંતિની ચળવળમાં વડોદરા પણ તે સમયે રંગાયુ...
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ચક્ચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત વધુ પાંચ ઝડપાયા
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં? 29મીએ લેવાશે નિર્ણય
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)ના 935 પોલીસ જવાનની નાસ્તો કર્યા બાદ અચાનક તબિયત લથડી હતી. આકરા તડકામાં ધરણાં પર બેસેલા જવાનોએ આરોપ લગાવ્યો કે તેમને ખરાબ ભોજન આપવામાં આવી રહ્યું છે. તબિયત લથડતા જવાનોને તાત્કાલિક વીરપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જવાનોનો આરોપ છે કે ખોરાકમાં સલ્ફાસ ભેળવવામાં આવ્યું હતું, જેના કારણે તબિયત બગડી હતી.
મળતી માહિતી મુજબ રવિવારે નાસ્તામાં પૂરી, જલેબી અને ચણાનું શાક ખાધા બાદ 265 પોલીસ જવાનની તબિયત લથડી હતી. તેઓને તાત્કાલિક વીરપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રસોડામાં સલ્ફાસનું પેકેટ પણ મળ્યું હતું. જેને લઈને જવાનોએ આરોપ લગાવ્યો હતો કે તેમના ભોજનમાં સલ્ફાસ ભેળવવામાં આવ્યું હતું. જોકે ખોરાકમાં સલ્ફાસના મિશ્રણની હજુ પુષ્ટિ થઈ નથી.
ધરણા પર બેસેલા પોલીસ જવાનોનું કહેવું છે કે ટ્રેનિંગ સેન્ટરમાં 400 જવાનોને રાખવાની ક્ષમતા છે, પરંતુ અહીં 935 જવાનને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેને લઈને જવાનોએ ડીઆઈજી અને આઈજી પાસે તપાસની માગ કરી છે. સૈનિકોનું કહેવું છે કે તેઓ બિહારના અલગ-અલગ જિલ્લાઓમાંથી PTSCની ટ્રેનિંગ માટે દોઢ મહિનાથી અહીં રોકાયા છે. તેમનો આરોપ છે કે તેઓને દરરોજ વાસી ખોરાક આપવામાં આવે છે.
જણાવી દઈએ કે સોમવારે સવારે 8 વાગ્યાથી ભીમનગર સ્થિત બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (BSAP)ના 935 જવાન ભૂખહડતાળ પર બેઠા છે. જવાનોએ કમાન્ડન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માગ છે કે ખોરાકની ક્વોલિટીમાં સુધારો કરવો જોઈએ અને આઈજી ટ્રેનિંગ સાથે રૂબરૂ બેઠક યોજવી જોઈએ.