નવી દિલ્હી: ભારતીય સેનાનું એક વ્યૂહાત્મક યુએવી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગયું હતું અને પાકિસ્તાની સેનાએ તેને મેળવી લીધું છે. જે બાદ ભારતીય...
યુદ્ધગ્રસ્ત યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કિવમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. મારિંસ્કી પેલેસમાં બંને વચ્ચે...
ચેપીરોગના દવાખાના,કારેલીબાગમા કમળાની દવાની અછતને કારણે દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે જમનાબાઇ હોસ્પિટલ બાદ હવે ચેપીરોગના દવાખાનાના સ્ટોરમાં કેટલીક દવાની...
પ્રતિનિધિ વડોદરા તા.23 છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાને પતિ સહિત સાસરીયા દ્વારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા માટે દબાણ કરતા હતા....
નવી દિલ્હી: વર્લ્ડ ફેમસ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ (Cristiano Ronaldo) YouTube પર પોતાની ચેનલ શરૂ કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા, બુધવારે રોનાલ્ડોએ યુટ્યુબ...
શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી અપૂરતા પ્રમાણમાં મળતું હોવાની સતત ફરિયાદો થઈ રહી છે ત્યારે આજવા રોડ વિસ્તારની કમલાનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના...
પ્રતિનિધિ વડોદરા તા.23 મુદનઝાપા રોડ પર રહેતા યુવકે ભત્રીજીના લગ્નમાં જવા માટે પોતાની કાર મેડિકલ સ્ટોરના સંચાલક પાસે ગીરવે મુકી એક લાખ...
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી… દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર...
નવી દિલ્હી: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શુક્રવારે ભારતીય શેર બજાર (Indian stock market) તેજી સાથે બંધ થયું હતું. આજે...
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેન્કો માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નવા નિયમ હેઠળ ફાસ્ટટેગ અને નેશનલ કોમન...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે 23 ઓગસ્ટે મુઝફ્ફરનગર પહોંચ્યા હતા. અહીં જનતાને સંબોધિત કરતી વખતે તેમણે મહિલાઓની સુરક્ષાને લઈને મોટું નિવેદન આપ્યું...
સુરતઃ આજે તા. 23 ઓગસ્ટની સવારે સુરતનો એક પરિવાર પોતાના 15 વર્ષના દીકરાનો મૃતદેહ લઈ સુરત પોલીસ કમિશનરે પહોંચ્યો હતો. ડેડબોડી સાથે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી કિવમાં મળ્યા હતા. આ દરમિયાન પીએમ...
સીબીઆઈએ કોલકાતા કેસના આરોપી સંજય રોયના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ આજે આરોપી સંજય રોયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો...
અગાઉ ઢોરવાળા સામે કાર્યવાહી કરી લાયસન્સ લેવા અને ઢોરોના ટેગીંગ કરાવવા સૂચના અપાઈ હતી : ભૂતકાળમાં અનેક વખત રખડતા ઢોરોના કારણે નિર્દોષ...
ખંધા રોડની મીના પાર્ક સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પિવાના પાણીથી વંચિત રહિશોની ભૂખ હડતાલની ચિમકી : વહિવટદાર, ચિફ ઓફિસર અને તલાટીઓનિ ખાલી...
નવી દિલ્હીઃ ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી વિરુદ્ધ સેબીએ મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે અનિલ અંબાણી...
‘‘પિપળ પાન ખરંતાં હસતી કૂંપળિયા; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા.’’ ગુજરાતી ભાષાની આ કહેવત વિશ્વના ઘણા મહાન કહેવાતા નેતાઓને લાગુ પડે...
કલાલી તળાવ પાસે વરસાદમાં મોટું ગાબડું પડ્યું : આગામી સમયમાં અકસ્માતની ભીતિની શકયતા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વધુ એક વખત પાલિકા...
‘વિચાર-ગોષ્ઠિ’ વોટ્સએપ ગ્રુપમાં સ-રસ મેસેજ આવ્યો. તે મુજબ ‘ક્યારેય ઢળતી ઉંમરે એમ ના વિચારવું કે હવે જીવનમાં કંઈ રહ્યું નથી.ફ્રેશ ફ્રુટસ કરતાં...
હાલ રોજ બે ત્રણ દિવસે એક યા બીજા કારણે સુરત એરપોર્ટ ચર્ચામાં આવતું રહે છે પણ આમ છતાં દળી દળીને ઢાંકણીમાં અથવા...
નવી દિલ્હીઃ નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે....
ભારત સહિષ્ણુ દેશ તો છે જ પણ શરણમાં આવેલાને રક્ષણ આપવા પોતે કોઇ પણ પીડા ભોગવવા તૈયાર રહે છે. 1961-62ની વાત કરીએ...
એક વ્યક્તિના પરિવારમાં સતત ઝઘડા જ થતા હતા. કોઈ ને કોઈ વાતે વાદવિવાદ થતો જ રહેતો અને બધાની વચ્ચે ખાસ કરીને સાસુ...
શેર માર્કેટમાં ટ્રેડિંગ કરશો તો સારો એવો પ્રોફિટ થશે તેવી લાલચ આપીને ગોરવાની મહિલા પાસેથી ઠગે રૂપિયા 58.38 લાખ અલગ અલગ એકાઉન્ટમાં...
“તો રાજવીર તમારા મતે “સ્થળ”(વેન્યુ) નક્કી કરશે કે સ્ત્રી કેવા ચારિત્ર્યની છે’’. ફિલ્મ પીંકમાં અમિતાભ બચ્ચન આપણા દંભી સમાજ સામે કેટલાક પ્રશ્નો...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત બાદ યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે રવાના થયા છે. લાંબા સમયથી રશિયા સાથે યુદ્ધમાં ફસાયેલા...
કલકત્તાના બળાત્કાર અને હત્યાના કેસની ગંભીરતાથી નોંધ લઈ સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓ મોટો સુનાવણી કરી. કોર્ટે એક અગત્યની વાત કરી કે ગુનેગારને...
સરકારે છેવટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાતની પુષ્ટિ કરી. મોદી 21 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારબાદ 23મીએ યુક્રેનની મુલાકાત...
સુરતઃ ગુરુવારે સાંજે 5.30 કલાકે નાના વરાછા રોડ પર તપોવન સર્કલ પાસે મેટ્રોની ક્રેઈન અને 135 ટનનું બોક્સ બાજુમાં આવેલી યમુનાનગરની સોસાયટીના...
વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી
બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘જ્યારે હારો છો ત્યારે જ EVM બગડે છે’
હેમંત-કલ્પના સોરેન PM મોદીને મળ્યા, કહ્યું- અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ
વડોદરા : વુડા સર્કલ પાસે જોખમી અને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહેલા મોપેડ સવાર ત્રણ યુવકોનો વિડીયો વાયરલ.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઝાંસીમાં હુમલો!?, ચહેરા પર ઈજા
પાકિસ્તાન: ઈમરાનની પાર્ટીની કૂચ હિંસક બની, છ સુરક્ષાકર્મીના મોત, જોતાં જ ગોળી મારવાનો આદેશ
વડોદરા : પહેલા પૂરે ડૂબાડયા પછી પૂર રાહતના નામે ગઠિયા ઠગી ગયા
ચંદીગઢમાં રેપર ‘બાદશાહ’ના નાઈટ ક્લબની બહાર બોમ્બ બ્લાસ્ટ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
‘પુષ્પા 2 ધ રૂલ’એ RRR અને ‘જવાન’ને પાછળ છોડી, રિલીઝના 10 દિવસ પહેલા જ કરોડોની કમાણી
બાપ રે, મુંબઈની મહિલાને 1 મહિનો ડિજિટલ એરેસ્ટ રાખી ટોર્ચર કરાઈ, આટલા કરોડ પડાવાયા
એસ.એસ.જી.હોસ્પિટલમા બે રેસિડેન્ટ તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી …
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ થયું, કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થઈ જશે
અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતાં મોરચો પહોંચ્યો કલેકટર કચેરીએ…
વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી, આજવા ડેમના ડાઉન્સ ટીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રકચર ઊભું કરવા વિચારણા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા, ભારતે બાંગ્લાદેશને કહ્યું- ‘હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો’
વડોદરા : IOCL આગ દુર્ઘટનામાં મેજિસ્ટેરિયલ ઈન્કવાયરી, નીચલી કક્ષાના અધિકારી હાજર રહેતા કરચિયાના ગ્રામજનોનો વિરોધ
અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરના દબાણો હટાવાયા
શિંદેના રાજીનામા બાદ RSSએ મુખ્યમંત્રી માટે આપી ફોર્મ્યુલા, શિવસેનાના સાંસદોએ PMનો સમય માંગ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને કહ્યું- રસ્તા પર ઉતરો નહીં તો તમારા મંદિરો મસ્જિદમાં ફેરવાઈ જશે
વડોદરા : પાલિકામા નોકરી અપાવવાનું કહી યુવકને પાડોશી મહિલાએ રૂ.9.20 લાખનો ચૂનો ચોપડયો
લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!
સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’
આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધારણ દિવસ યાત્રાનું આયોજન કરાયું….
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હવે કોણ બનશે CM?
આજે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા મોકૂફ રાખવામાં આવી છે…
ગુજરાતી થાળી- સાત્ત્વિક ભોજન
આજરોજ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જન્મદિવસ નીમીત્તે કુબેરભંડારીનાં મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા…
આધુનિક પેઢીના યુવાન માટે સોનેરી સૂચન
શ્વાન સામ્રાજ્ય
નવી દિલ્હી: ભારતીય સેનાનું એક વ્યૂહાત્મક યુએવી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગયું હતું અને પાકિસ્તાની સેનાએ તેને મેળવી લીધું છે. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને હોટ લાઇન પર મેસેજ મોકલીને UAV પરત કરવા જણાવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું કે શુક્રવારે સવારે 9.25 કલાકે ભારતીય ક્ષેત્રમાં આવેલા એક મિની UAVમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં બિમ્બર ગલી વિસ્તારની સામે પીઓકેના નકિયાલ સેક્ટરમાં ચાલ્યો ગયો હતો.
ભારતીય સેનાએ કહ્યું કે આ UAV ટ્રેનિંગ મિશન પર હતું. સેનાએ કહ્યું કે અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાની સેનાએ તેને રિકવર કર્યો છે. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાની હોટલાઈન પર UAV પરત કરવા માટે સંદેશ મોકલવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ UAV Idea Forgeનું SWITCH UAV હતું. આ ફિક્સ્ડ વિંગ ડ્રોન છે અને ઊંચાઈ પર અસરકારક છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેની ખરીદી ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ કરવામાં આવી હતી. આ UAVનો ફ્લાઇટનો સમય 60 મિનિટનો છે અને તેનું વજન લગભગ 7 કિલો છે. આ UAV HD વિડિયો રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ છે અને તે દિવસ અને રાતના અંધકારમાં પણ કામ કરી શકે છે. ભારતીય સેના નિયંત્રણ રેખા પર દેખરેખ માટે વિવિધ પ્રકારના યુએવીનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી સેનાએ યુએવી પર ફોકસ વધાર્યું છે. ભારતીય સેના સર્વેલન્સથી લઈને લોજિસ્ટિક ડ્રોન સુધી બધું લઈ રહી છે.