નવી દિલ્હી: ભારતની (India) પ્રથમ 3D પ્રિન્ટેડ (3D print) પોસ્ટ ઓફિસ (Post office) સાયબર સિટી બેંગલુરુમાં (Bengaluru) ખુલી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી...
પલસાણા: (Palsana) દારૂના (Alcohol) વેપલામાં હવે મહિલાઓ પણ કોઈ બુટલેગરથી પાછળ નથી રહી ત્યારે પલસાણામાં એક સાથે ચાર મહિલાઓને પોલીસે (Police) નેશનલ...
નવી દિલ્હી: ભારતીય (India) બજારમાં એકથી વધુ ઈલેક્ટ્રિક કાર (Electric Car) સતત લોન્ચ (Launch) થઈ રહી છે. દરમિયાન જર્મનીની અગ્રણી ઓટોમોબાઈલ (Automobile)...
મુંબઇ: હાલ બોક્સ ઓફિસ (Box Office) પર ગદર 2 અને OMG 2 બંને ફિલ્મો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે ‘ગદર...
સુરત: સચિન (Sachin) વાંઝ (Vanz) ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં (BankOfMaharashtra) મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્ટલ (Pistol) વડે ધોળા દિવસે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court) 1995ના ડબલ મર્ડર (Double murder case) કેસમાં રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા પ્રભુનાથ સિંહને દોષિત જાહેર...
નવી દિલ્હી (NewDelhi): આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નથી....
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાણાં મંત્રી કનુ દેસાઈના (Finance Minister of Gujarat Kanubhai Desai)...
નવી દિલ્હી: વિક્રમ લેન્ડરના ડિબૂસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. ડીબૂસ્ટિંગનો આગળનો તબક્કો 20 ઓગસ્ટે થશે. આ અવસર પર ઈસરોએ કહ્યું...
સુરત: (Surat) શહેરમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) બનીને ફરતા અધેડને પોલીસે (Police) દબોચી લીધો હતો. સુરતમાં ડુપ્લિકેટ શાહરુખ બનીને ફરતો અને સોશિયલ...
નવી દિલ્હી (New Delhi): પાકિસ્તાની (Pakistan) સીમા હૈદરના (SeemaHaider) પ્રેમી સચિનને ‘લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા’ કહેનાર ‘વાઈરલ ભાભી’ (ViralBhabi) મિથિલેશ...
નવી દિલ્હી(NewDelhi): લોન ટ્રેપમાં (LoanTrap) ફસાઈને અનેક લોકોના જીવન બરબાદ થઈ જાય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ...
ગઈકાલથી જ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. હવે તો શ્રાવણમાં શિવજીની ભક્તિમાં એક અલગ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. તે છે...
એક જમાનો એવો હતો કે જ્યારે દેશી જડીબુટ્ટીઓ અકસીર ઈલાજ માટે પ્રચલિત હતી. એ સમયે સુરતમાં વૈદ્ય, હકીમોની બોલબાલા હતી. શહેરનો વિસ્તાર...
માંડવી: માંડવીના (Mandvi) અરેઠ ગામે (Areth Village) કપિરાજનો (Monkey) આતંક વધી રહ્યો છે. મંદિરે બેઠેલી મહિલા ઉપર કપિરાજે હુમલો (Attack) કરતાં હાથમાં...
સાંપ્રત યુગમાં સારો, સાચો માણસ શોધ્યો જડતો નથી ત્યાં માનવતાની વાતો કરવી મુશ્કેલ છે. આજે માણસાઈનો દુકાળ પ્રવર્તે છે. માણસને એકમેક પ્રતિ...
ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના ખ્યાલોથી પ્રભાવિત ગુજરાતની વેપારી પ્રજા તથા સરકાર ખેતીના ક્ષેત્ર પર ઉપેક્ષા સેવે છે. ગુજરાતમાં પચાસ લાખ ખેડૂતનાં પરિવારોમાં...
દુનિયાના નકશા ઉપર પાકિસ્તાન એક નાસુર બનીને ઉભર્યું અને આખી દુનિયામાં ઇસ્લામી આતંકવાદ ફેલાયો. ભારત પાસે કાશ્મીર પડાવી લઇ ભારતને તબાહ કરવાની...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે?’ ગુરુજીના સૌથી હોંશિયાર ગણાતાં શિષ્યે વિનયથી ઊભા થઈ તરત જ જવાબ...
નવી દિલ્હી(NewDelhi): આજે શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર પાર્ક એક ડોમેસ્ટીક ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની ધમકી (Threat) મળતા અફરાતફરી મચી...
સુરત (Surat): ભટાર (Bhatar) ખાતે રહેતી અને ધોરણ 10માં (SSC) અભ્યાસ કરતી સગીરા (Teenage Girl) સાથે વિધર્મી યુવકે લગ્ન કરવાની લાલચ આપી...
અપેક્ષાનું ભારણતાજેતરમાં આપણા ચિત્તમાં ખળભળાટ મચાવતી ઘટનાઓ આપણા સમાજમાં ઘણા સમયથી આકાર લઈ રહી છે. ખાસ કરીને જાન્યુઆરીથી મે આ ઘટનાઓ આકાર...
૭૭ મા સ્વતન્ત્રતા દિવસની શુભેચ્છાઓ. માનનીય વડાપ્રધાન શ્રીએ દેશના આર્થિક વિકાસનો ઉજળો આશાવાદ વ્યક્ત કર્યો છે, સારી વાત છે, પણ આંકડાઓની વાસ્તવિકતા...
સુરત: લિંબાયતમાં પરિવારજનો સાથે વાતો કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને સારવાર મળે તે...
અનેક પશ્ચિમી દેશોમાં આ વખતે ઉનાળો ખૂબ આકરો રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ યુરોપના દેશોમાં સખત ગરમી પડી છે અને ત્યાંના અનેક...
સુરત (Surat): એલએચ રોડ (LHRoad) પર એક વિચિત્ર ઘટના બની હતી, અહીં આવેલી કરિયાણાની દુકાનમાં (Provision Stores) બે જણા આવીને 5200ની કિંમતના...
ભારત સરકાર એક તરફ ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચલાવી રહી છે અને ભારે બફર સ્ટોક ઊભો કરી રહી છે...
સુરત (Surat): સુરત શહેરમાં રોગચાળો (Epidemic) ચિંતાજનક હદે વધ્યો છે. ઝાડા, ઉલટી અને તાવ જેવી બિમારીમાં સપડાઈને નાની વયના લોકો મૃત્યુ (Death)...
સુરત (Surat) : મોંઘવારીના (Inflation) માર વચ્ચે હવે લોકો દૂધ ચોરી (Milk Theft) પણ કરવા લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. ડીંડોલીમાં...
ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાનાં હનમતમાળ જતાં રોડ પર ગનવામનાઈચોડી નજીક બે બાઈકો (Bike) સામસામે ભટકાતાં બે યુવાનોનાં ધટના સ્થળે કમકમાટીભર્યાં મોત નિપજતાં...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
નવી દિલ્હી: ભારતની (India) પ્રથમ 3D પ્રિન્ટેડ (3D print) પોસ્ટ ઓફિસ (Post office) સાયબર સિટી બેંગલુરુમાં (Bengaluru) ખુલી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે એટલે કે 18 ઓગસ્ટે બેંગલુરુમાં 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી સાથે બનેલી ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આ પોસ્ટ ઓફિસ વિશે ટ્વિટ (Tweet) કરીને કહ્યું કે દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ પર ભારતીયોને ગર્વ થશે. જેમાં નવી તકનીકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ 3D પોસ્ટ ઓફિસ બેંગ્લોર શહેરના કેમ્બ્રિજ લેઆઉટમાં 1 હજાર 21 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે. પોસ્ટ ઓફિસ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે IIT મદ્રાસે તેના માટે ટેક્નિકલ સપોર્ટ આપ્યો છે. પોસ્ટ ઓફિસ બનાવવામાં 45 દિવસ લાગ્યા હતા. જો કે આ પોસ્ટ ઓફિસના નિર્માણ કાર્યમાં સામાન્ય રીતે 5 થી 6 મહિના જેટલો સમય લાગતો, પરંતુ આ પોસ્ટ ઓફિસને ટેક્નોલોજી સાથે માત્ર 4 દિવસમાં બનાવવાની સફળતા મળી છે. જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
પીએમ મોદીએ કહ્યું કે બેંગલુરુના કેમ્બ્રિજ લેઆઉટમાં બનેલી ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ જોઈને દરેક ભારતીયને ગર્વ થશે. તે આપણા દેશની નવીનતા અને પ્રગતિનો પુરાવો છે. તે આત્મનિર્ભર ભારતની ભાવનાનું પણ પ્રતિક છે. બધા સખત કામદારોને અભિનંદન. પોસ્ટ ઑફિસનું કામ પૂર્ણ થયું.” પીએમ મોદીએ તેની તસવીરો પણ શેર કરી છે.
Every Indian would be proud to see India's first 3D printed Post Office at Cambridge Layout, Bengaluru. A testament to our nation's innovation and progress, it also embodies the spirit of a self-reliant India. Compliments to those who have worked hard in ensuring the Post… pic.twitter.com/Y4TrW4nEhZ
— Narendra Modi (@narendramodi) August 18, 2023
પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વિકાસની ભાવના, આપણી પોતાની ટેક્નોલોજી વિકસાવવાની ભાવના, અગાઉના સમયમાં અશક્ય માનવામાં આવતું કંઈક કરવાની ભાવના. આ સમયની નિર્ણાયક વિશેષતા છે. બાંધકામ લગભગ છથી આઠ મહિનાની સરખામણીએ 45 દિવસમાં પૂર્ણ થયું છે.”