મણિપુરી ભાષાની ભારતીય ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા 2026માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મે ‘શ્રેષ્ઠ બાળકો અને કૌટુંબિક ફિલ્મ’ શ્રેણીમાં એવોર્ડ જીતી હોલીવુડની...
રવિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટનો બદલો લેવા પાકિસ્તાને આ કામ કર્યું હતું કારણ કે, ઇસ્લામાબાદમાં...
પીએચડી ગધેડે ગવાય છે!ખેર,”કોઈ બીજાના વ્યક્તિત્વ પર ‘PHD’ (પીએચડી) કરતા, પોતાની જિંદગી પર ‘RESEARCH’ (રીસર્ચ )કરીએ તો પરિણામ ધાર્યા કરતાં વધુ સારું...
ગાંધીનગર : ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટ અને સુરત ગમરીનો પારો 37 ડિગ્રી સુધી...
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ગુજરાત મુલાકાત દરમિયાન જ અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. શહેર લઘુમતી મોરચાના...
ગાંધીનગર: ગુજરાતમાં સર્પદંશથી થતાં માનવ મૃત્યુને ઘટાડવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે...
આજકાલ સોસાયટીમાં ભંગાર વાળા , શાકભાજી વાળા, નાળિયેર પાણી વાળા ,ગેસ ચૂલા રીપેર કરવા વાળા , ચપ્પુ વેચવા, ચપ્પુની ધાર ઘસવાવાળા અન્ય...
નાના હતા ત્યારે “રાષ્ટ્રીય સંપત્તિ” કોને કહેવાય તે ભણવા માં આવેલુ, જેનો સારાંશ કંઇક એવો હતો કે કોઇ પણ વસ્તુ ભલે નાની...
દેવભૂમિ દ્વારકાથી આશરે 115 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરી ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને ઝડપી પાડી...
દેશની આર્થિક સ્થિતિ કોઈપણ દેશના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કૃષિ, ઉદ્યોગ...
અહીં એક પ્રૌઢ બહેન અને વડીલ આ વિભાગમાં સલાહ આપી ચૂકયા છે, જેમાં વૃદ્ધોએ ઘરમાં પત્ની કે પુત્ર યા પુત્રવધૂ જે કહે...
પશ્ચિમ બંગાળના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી મુકુલ રોયનું રવિવારે બપોરે 1:30 વાગ્યે કોલકાતાની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેઓ...
જીવનમાં મોટે ભાગે ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. આ વાત સમજાવવા શિક્ષકે વર્ગમાં એક વાર્તા કહી. એક બાદશાહ હતા. તેમને પોતાના ખાસ...
વિશ્વના દરેક રાષ્ટ્રને તેનું પોતીકું ‘હાર્દરૂપ તત્ત્વ’ હોય છે. આ હાર્દરૂપ તત્ત્વ જે તે રાષ્ટ્રનું પ્રાણતત્ત્વ પણ છે. રાષ્ટ્રનો આત્મા છે. સામાન્ય...
૨૦૨૬ના વર્ષ માટે ભારતે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી લીધું છે ત્યારે આખુંયે હવામાન જાણે કે બદલાઈ ચૂક્યું છે. છેલ્લે રશિયામાં મળેલી બેઠકમાં બ્રિક્સની...
સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ સુમન મુદ્રા આવાસમાં એક રીક્ષા ચાલકે આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારિક ઝધડાઓથી કંટાળી ગયેલા...
ટેરિફનું નામ આવે એટલે તરત જ ટ્રમ્પનો ચહેરો સામે આવી જાય છે. કારણ કે, ટેરિફના નામે ટ્રમ્પે આખી દુનિયાને બાનમાં લીધી હતી....
દક્ષિણ આફ્રિકા સામે જે ભય હતો તે વાસ્તવિક બન્યો. અમદાવાદના Narendra Modi Stadiumમાં રમાયેલી સુપર 8 મેચમાં નબળી બેટિંગને કારણે ભારતને 76...
કુખ્યાત એપ્સ્ટિન ફાઈલ્સ દ્વારા અત્યાર સુધીમાં જો કોઈ સૌથી મોટો શિકાર કરવામાં આવ્યો હોય તો તે બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન...
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વર્લ્ડ ટી20 મેચ રમાઈ રહી છે. આ વર્લ્ડ ટી20 ટુર્નામેન્ટમાં...
યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં માર-એ-લાગો કોમ્પ્લેક્સની બહાર એક વ્યક્તિ...
T20 વર્લ્ડ કપ 2026ના બીજા સુપર 8 મેચમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચની મેચમાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ...
વિપુલ મંડોડને ખોટી રીતે પકડી કસ્ટડીમાં ક્રિકેટ બેટ વડે માર માર્યાનો પત્નીનો આરોપઈજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં દાખલ, ન્યાય માટે પરિજનોની એસપી સમક્ષ રજૂઆત(પ્રતિનિધિ)...
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં ગ્રુપના મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી અને ₹40,000 કરોડથી વધુના વીજ રોકાણોની સમીક્ષા કરી...
કોન્ટ્રાક્ટ એક્સટેન્શન મેળવવા નિવૃત્ત આર્મી કર્મચારીએ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો પ્લાન્ટ કર્યોશંકાસ્પદ હરકતો પરથી ભાંડો ફૂટ્યો, એસઓજી–ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી(પ્રતિનિધિ)...
પહેલા થિએટર અને પછી ઓટીટી પર સતત જોવાયેલી અને વખણાયેલી આદિત્ય ધરની ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્ના અને અર્જુન રામપાલે વિલન તરીકે ખાસ્સી...
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આ વર્ષે હોળી ઉત્સવ અને દર્શન સમયપત્રકમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો...
શહેરા તાલુકાના ઉમરપુર ગામમાં શોકનો માહોલ, સસરાની હાલત ગંભીર ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામે અત્યંત હૃદયદ્રાવક અને ગમગીન ઘટના બની,...
ઘર પાસે રમતા બાળકોને કપિરાજે બચકાં ભરી લોહીલુહાણ કર્યા, એક બાળકને વધુ ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો (પ્રતિનિધિ), વડોદરા. તા.22 શહેરના છેવાડે...
દિલ્હીમાં આવેલો ઐતિહાસિક લાલ કિલ્લો હવે અઠવાડિયાના તમામ દિવસોમાં મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી...
CSK VS DC, સંજૂ સેમસનની ઘમાકેદાર બેટિંગનો જલવો ફરી જોવા મળ્યો, જીતવા માટે આપ્યો 213નો ટાર્ગેટ
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનને પોતાની જ ચાલ ભારે પડી, પોતે મૂકેલી લેન્ડમાઇન્સનો ટ્રેક ગુમાવ્યો
વડોદરાના મોટા ગજાના બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો
‘ધુરંધર 2’નો ધમાકો, હિન્દીમાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ, પુષ્પા 2’ને પણ પાછળ છોડ્યું
18,000 બોમ્બ અને 4000 ટાર્ગેટ, ઈરાન પર હુમલાનો ઇઝરાયલે આપ્યો સંપૂર્ણ હિસાબ
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
મણિપુરી ભાષાની ભારતીય ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા 2026માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મે ‘શ્રેષ્ઠ બાળકો અને કૌટુંબિક ફિલ્મ’ શ્રેણીમાં એવોર્ડ જીતી હોલીવુડની જાણીતી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ જીત માત્ર નિર્માતા ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે. લંડનના Royal Festival Hall ખાતે આયોજિત સમારોહમાં વિશ્વભરના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 22 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલા બાફ્ટા એવોર્ડ સમારોહનું સંચાલન Alan Cummingએ કર્યું હતું. એવોર્ડ નાઇટમાં આલિયા ભટ્ટ પ્રસ્તુતકર્તા તરીકે હાજર રહી હતી. ‘બૂંગ’ ‘ ફિલ્મ આર્કો’, Lilo & Stitch અને Zootopia જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મો સાથે દોડમાં હતી. કઠિન સ્પર્ધા છતાં ‘બૂંગ’એ એવોર્ડ જીતીને ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી છે. દિગ્દર્શક-નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર દ્વારા નિર્મિત, આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર 2024 ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, જેને દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ત્યારબાદ તેને મેલબોર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર 2025 માં ભારતીય થિયેટરોમાં રિલીઝ થઈ હતી. લક્ષ્મીપ્રિયા દેવી દ્વારા દિગ્દર્શિત, ફરહાને વિકેશ ભૂટાની, એલન મેકલેક્સ, રિતેશ સિધવાની અને શુજાત સૌદાગર સાથે આ ફિલ્મનું સહ-નિર્માણ કર્યું હતું.
સપ્ટેમ્બર 2024માં રિલીઝ થયેલી ‘બૂંગ’ મણિપુરની ટેકરીઓમાં રહેતા એક નિર્દોષ છોકરાની હૃદયસ્પર્શી સફર રજૂ કરે છે. પોતાની માતાને ખુશ કરવા માટે બૂંગ પોતાના ગુમ થયેલા પિતાની શોધમાં નીકળે છે. તેની આ યાત્રા દરમિયાન તેને અનેક અનપેક્ષિત પડકારો અને આશ્ચર્યોનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં ગુગુન કિપગેન મુખ્ય ભૂમિકામાં ‘બ્રજેન્દ્રો ઉર્ફે બૂંગ’ તરીકે જોવા મળે છે. સાથે બાલા હિજામ, જેની ખુરાઈ, હમોમ સદાનંદ, અંગમ સનાતોમ્બમ, વિક્રમ કોચર, નેમેટિયા નગનબમ, થૌડમ બ્રજબિધુ અને મોધુબાલા થૌડમ જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.