નવી દિલ્હી: (New Delhi) ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા લોકોને કન્ફર્મ ટિકિટ (Confirm Ticket) મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર...
એસઓજી પોલીસની ટીમે વડોદરા લાવ્યા બાદ રાવપુરા પોલીસને સોંપ્યો ઘણા લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી કરોડોમાં નવડાવ્યાં હતા (પ્રતિનિધિ ) વડોદરા તા.23...
વડોદરાના તાંદલજા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. 5 ચેમ્બર બેસી જતા લોકોના ઘરમાં શૌચાલયમાં પાણી ઉભરાઈ રહ્યા છે. અનેકવિધ...
શહેરમાં પીવાના પાણીનો વેડફાટ પુનઃ એક વખત સામે આવ્યો છે. સમા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી ગટરમાં વહી...
ઈન્ડોનેશિયામાં (Indonesia) એક ચીની મહિલા સાથે દર્દનાક અકસ્માત થયો હતો. ચીનની એક મહિલા જ્વાળામુખીમાં (Volcano) પડીને મૃત્યુ પામી હતી. મહિલા ફોટો પડાવતી...
ગાઝીપુરઃ (Ghazipura) યુપીના ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના (Mukhtar Ansari) વિસેરા રિપોર્ટ પર તેમના મોટા ભાઈ અને સપાના ઉમેદવાર અફઝલ અન્સારીનું મોટું નિવેદન સામે...
પશ્ચિમ બંગાળના (Bengal) મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીના (Ram Navmi) દિવસે થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta HC) અરજી દાખલ કરવામાં આવી હતી....
બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં કસ્ટમ અધિકારીઓએ એક તસ્કરની ધરપકડ કરી હતી, જે...
મુંબઈ, સુરત: (Mumbai, Surat) મુંબઈ હાઇકોર્ટે (High Court) દાઉદી વોહરા સમુદાયના નેતા તરીકે સૈયદના મુફદદલ સૈફુદ્દીનના પદને સમર્થન આપ્યું છે. ચુકાદાથી સમુદાયના...
નવી દિલ્હી: વર્ષ 2023માં પોતાની સેના (Army) પર સૌથી વધુ ખર્ચ (Spend) કરનારા દેશોની યાદી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે ફરી એક...
સુરત: એક તરફ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં...
નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. એવિએશન રેગ્યુલેટરે કહ્યું છે કે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે હનુમાન જયંતિના (Hanuman Jayanti) દિવસે તારિખ 23 એપ્રિલના રોજ રાજસ્થાનના (Rajasthan) ટોંક જિલ્લાના ઉનિયારામાં...
ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન વડોદરા: દરવર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શહેરના વડોદરા ખાતે આવેલા પિપળીયા હનુમાનજી મંદિર...
પોલીસ દ્વારા મહિલાની ધરપકડ. જ્યારે ડુપ્લીકેટ આર્મી ઓફિસર વોન્ટેડપ્રતિનિધિ વડોદરા તા. 23આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપનાર આરોપીના ગોરવા ખાતેના મકાનમાં પોલીસ દ્વારા...
નવી દિલ્હી: તાઈવાનમાં (Taiwan) ભૂકંપના આંચકા વધી રહ્યા છે. એક જ મહિનામાં અહીં બે ભયાનક ભૂકંપ (Earthquake) આવ્યા હતા. અગાવ આવેલ ભૂકંપ...
સુરત(Surat): સુરત લોકસભા બેઠક (Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ વિજેતા થયા હોય હવે ચૂંટણી (Election) થશે...
નવી દિલ્હી: માલદીવમાં (Maldives) ‘ઈન્ડિયા આઉટ’ ના (India out) નારા લગાવનારા ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ (Mohammed Muizzou) ચૂંટણીમાં જીત મેળવી લીધી...
મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો પ્રતિનિધિ વડોદરા તા.23વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા નિલેશ...
સુરત(Surat): ઘોડા છૂટી જાય પછી તબેલાંને તાળાં મારવા જેવો ઘાટ કોંગ્રેસે સુરત લોકસભાની (Loksabha) બેઠકની ચૂંટણી (Election) માટે કર્યો છે. ચૂંટણી લડ્યા...
સુરત (Surat) : સુરત શહેર એક ધર્મની નગરી તરીકે પણ અતિ પ્રચલિત થયું છે. શહેરીજનો પણ દરેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં ભરપૂર આસ્થા ધરાવવામાં અગ્રેસર રહે...
નવી દિલ્હી: સિંગાપોરમાં ભારતીય મસાલા કંપનીઓ એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા પર પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો છે. આ મસાલાઓને બજારમાંથી પાછી ખેંચી...
નવી દિલ્હી: પતંજલિ (Patanjali) દ્વારા કરવામાં આવેલ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં આજે મંગળવારે 23 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી...
સુરત: બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર (SuperStar) સલમાન ખાન (SalmanKhan) પર જે પિસ્તોલથી ફાયરિંગ (Firing) થયું હતું તે પિસ્તોલ (Pistol) સુરતની (Surat) તાપી (Tapi)...
નવી દિલ્હી: મલેશિયામાં (Malaysia) નેવલ બેઝ (Naval Base) પાસે એક મોટો અકસ્માત (Accident) થયો છે. રોયલ મલેશિયા નૌકાદળના બે હેલિકોપ્ટર (Helicopter) હવામાં...
તાજેતરમાં પંજાબમાં કરોડો રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી નિરજ અરોરાની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે....
સિયાચીન ગ્લેશિયર એ દુનિયાની સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ ગણાય છે. અહીં ભારત અને પાકિસ્તાનના લશ્કરો સામ સામા ગોઠવાયેલા છે. આમ તો આ...
કોલેજમાંથી રીના ઘરે આવી …બેગ એક તરફ ફેંકી અને શુઝ કાઢીને ખૂણામાં નાખ્યા.અને ટેનિસનું રેકેટ તોડીને ફેંક્યું.ઘરમાં બધા સમજી ગયા કે આપની...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ધરપકડ...
વડોદરા:
પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. જીવન પ્રમાણપત્ર મેળવવા માટે પેન્શનધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પરંતુ પેન્શનધારકો તેમની નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકશે.
પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે
પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.
*******