તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ...
એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ...
મુંબઈ, (MUMBAI): બીએમસીએ (BMC) અભિનેતા સોનુ સૂદ (SONU SOOD) સામે 6 માળની રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી...
મુંબઇ (MUMBAI): બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (ANUSHAKA SHARMA) આજકાલ તેના ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે. અનુષ્કા સાથે તેના પતિ વિરાટ...
બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા...
મુંબઇ (MUMBAI): ગઈકાલના ભારે ઘટાડા પછી ગુરુવારે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) હાલમાં 227 અંક સાથે 48,401.77 પર કારોબાર કરી રહ્યો છે....
આસામ (ASSAM): ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય બિશ્વજીત ડાયમારીનો (BISHAVJIT DAYMARI) પુત્ર અમૃતરાજ મંગળવારની સાંજથી ગુમ હતો. તે કોકરાઝારની બોર્ડિંગ...
NEW DELHI, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43 મો દિવસ છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ (TRACTOR MARCH)કરી રહ્યા છે. તેમનો...
જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ...
જ્યાં સરમુખત્યારશાહી આવે છે ત્યાં વિકાસનો રસ્તો બંધ થઈ જાય છે. વિશ્વનો આ ક્રમ છે અને અનેક દેશોમાં તેની સાબિતી પણ મળી...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(DONALD TRUMP)ના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ ફરી એકવાર હિંસાનું સ્વરૂપ જોયું છે. આ વખતે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં...
બ્રિટનમાંથી બહાર આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના લઇને સુરતમાં 7 દર્દીઓને દાખલ કરાયા છે અને તેઓના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ...
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમજ બર્નડ વનલીર ફાઉન્ડેશનના સહયોગથી ‘‘ધ નર્ચરિંગ નેબરહૂડ ચેલેન્જ’’’નું આયોજન કરવામાં આવ્યું...
વીર નર્મદ યુનિ. સલંગ્ન ખાનગી કોલેજોમાં ફી ઘટાડા અંગે યુનિ.એ સિન્ડીકેટના નિર્ણયના પખવાડિયા પછી પણ પરિપત્ર બહાર નહિં પાડતા અનેક તર્કવિતર્ક વહેતા...
સુરત શહેરમાં વિતેલા એક અઠવાડિયાથી વાતાવરણમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. એક પછી એક આવેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ...
સુરતમાં વિદેશોમાં થતી શાકભાજીઓનું સ્વાદ લોકોને પસંદ પડતા કેટલીક શાકભાજીઓની ડિમાન્ડમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને પારખીને તેનો લાભ લેવા...
સુરત જિલ્લાના બારડોલી તાલુકા નજીક મઢી રેલવે સ્ટેશન સામે આજે ચાર કાગડાના ભેદી મોતની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. કાગડાઓનું આ રીતે અચાનક...
રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા પાણી યોજનાના વિવિધ કામો જડપભેર હાથ ધરાયા છે. ત્યારે ગૂરૂવારે ખટોદરા જળવિતરણ મથક, વેસુ જળવિતરણ મથક અને...
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ગૃહિણીઓ (HOUSE WIVES)કામ કરતી નથી, આર્થિક ફાળો આપતી નથી, આ વિચારસરણી ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને...
અમદાવાદ (Ahmedabad) જીએસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદમાંથી જીએસટી ચોરીનું મસમોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે. બોગસ બિલિંગના આધારે સોના- ચાંદી અને...
ભરૂચ: (Bharuch) પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂનો (Bird Flu) પગપેસારો થયા બાદ ગુજરાતમાં પણ સરકાર સર્તક બની છે. ભરૂચમાં પણ મુખ્ય પશુ ચિકિત્સકના...
વલસાડ: (Valsad) ગુજરાત સરકારની આઉટ સોર્સિંગની નિતી સામે વિરોધ થઈ રહ્યો છે, એવા સમયમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓનો બે મહિનાનો પગાર નહીં...
શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર કપડા પહેરતા હોય છે અને શરીરમાંથી નીકળતી ગરમી લૉક થઈ જાય છે અને બહાર જતી નથી....
તેલંગણા (Telangana): કોરોનાના કરણે દેશ સહિત આખા વિશ્વમાં આર્થિક તંગીનો માહોલ સર્જાયેલો જ છે. બીજી બાજુ જ્યારથી સ્માર્ટ ફોનનું ચલણ વધ્યુ છે,...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ખાતે આવેલો સાંઇલીલા મોલ ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં સ્પાની (Spa) આડમાં ચાલતું કૂટણખાનુ (Brothel) પોલીસે ડમી ગ્રાહક...
લખનઉ (Lucknow): સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ઉત્તરપ્રદેશના બદાયુમાં એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને પકડવા...
નવી દિલ્હી (New Delhi): સ્પાઇસ જેટે (Spice Jet) બુધવારે જણાવ્યું હતું કે તે 12 જાન્યુઆરીથી 21 નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું (Domestic...
બ્રિટનની 81 વર્ષીય મહિલા જેણે 35 વર્ષીય પુરુષ સાથે લગ્ન કર્યા છે તે ચર્ચામાં આવ્યું છે. યુકે સ્થિત મહિલા આઇરિસ જોન્સે આઇટીવી...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનએ (KIM ZONG)તેમની નિષ્ફળતાને સ્વીકારીને પાંચ વર્ષમાં પહેલી વાર તેમના પક્ષની કોંગ્રેસની બેઠક બોલાવી છે. જેમાં, કિમની નીતિની...
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ તાજેતરમાં ચેક બાઉન્સ કેસને કારણે ચર્ચામાં રહ્યા હતા, જેમાં તેઓ લગભગ 40 દિવસ સુધી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. આ ઘટનાએ તેમના જીવનમાં મોટો પ્રભાવ પાડ્યો હતો. પરંતુ હવે તેમની આસપાસથી સહકાર અને સપોર્ટ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તરફથી. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ 10 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેના માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ભૂત બંગલાની ટીમ એક ખાસ રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’માં જોવા મળી હતી, જેને અક્ષય કુમાર હોસ્ટ કરે છે. આ શોમાં ટીમ સાથે એકતા કપૂર અને વામિકા ગિબ્બી પણ હાજર હતા. આ શો દરમિયાન એક ખાસ ઇમોશનલ ક્ષણ જોવા મળી હતી. આ શોની રમત ચાલી રહી હતી, એ વખતે એકતા કપૂરે રાજપાલ યાદવને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જાહેર કર્યું કે શોમાં જીતેલા પૈસા તેઓ રાજપાલ યાદવને સપોર્ટ તરીકે આપશે. આ નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીઘા હતા અને એકતા કપૂરની ઉદારતાથી એક ઇમોશનલ માહોલ સર્જાયો હતો. રાજપાલ યાદવ તાજેતરમાં 9 કરોડના ચેક બાઉન્સ કેસને કારણે આર્થિક અને માનસિક દબાણમાંથી પસાર થયા હતા. આ ઔચિત્યને સાઘીને એકતા કપૂરે એમનો ભાર હળવો કરવા આ નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે એમના આ કપરા સમયમાં ઇન્ડસ્ટ્રીના અનેક લોકો એમને મદદ કરવા સામે આવ્યા હતા. એકતા કપૂરે પણ એમની આ મુશ્કેલ ઘડીમાં આ શો દરમિયાન એમણે જીતેલી વિનિંગ રકમ રાજપાલ યાદવને આપવાની ઘોષણા કરી હતી. એકતા કપૂરની આ મદદ દર્શાવે છે કે મુશ્કેલ સમયમાં સાથી કલાકારો કેવી રીતે એકબીજાને ટેકો આપે છે. આ સાથે જ, અક્ષય કુમારે પણ રાજપાલ યાદવને મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે અભિનેતા તરીકે કામ કરવું અને ફિલ્મનું નિર્માણ કરવું, બંને અલગ બાબતો છે. અક્ષયે સમજાવ્યું કે ફિલ્મ બનાવવાનો પ્રયાસ હંમેશા સરળ નથી અને તેમાં મોટું જોખમ હોય છે. તેમણે જણાવ્યું કે આ પાઠ તેમણે વરિષ્ઠ અભિનેતા અસરાની પાસેથી શીખ્યો છે. અસરાનીએ પોતાના જીવનના એક મુશ્કેલ સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ફિલ્મનું નિર્માણ કરવું તેમની સૌથી મોટી ભૂલ હતી, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ અનુભવને ધ્યાનમાં રાખીને અક્ષય કુમારે રાજપાલ યાદવને સલાહ આપી કે શોર્ટકટ દ્વારા પૈસા કમાવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને પોતાના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે બોલિવૂડમાં માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ સહકાર અને માર્ગદર્શન પણ મહત્વ ધરાવે છે. રાજપાલ યાદવ માટે આ સમય પડકારજનક રહ્યો છે, પરંતુ ઇન્ડસ્ટ્રીના સપોર્ટ અને યોગ્ય માર્ગદર્શનથી તેઓ ફરીથી મજબૂત બની શકે છે.