વડોદરા : ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ યુવા મોરચાની ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઇ છે. જેમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા અને...
વડોદરા : સ્માર્ટસીટી વડોદરા શહેરમાં પાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દાવા વચ્ચે અટલાદરા વિસ્તારમાં ગટરના દુષિત...
વડોદરા : છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો .હવામાન ખાતાએ આગામી 4 દિવસ વરસાદ ની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી...
વડોદરા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ જી. અમદાવાદ ખાતે ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘ ગાંધીનગરની કારોબારી સભા સંઘ પ્રમુખ અજીતસિંહ અટોદરિયાના...
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વરસાદનું આગમન થતાં ઓરસંગ માં નવા નીર આવ્યા છેલ્લા એક મહિનાથી ગરમીના ભારે ઉકળાટ બાદ ગઈકાલે સાંજે આઠ વાગે વીજળીના...
હાલોલ: હાલોલ શહેરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં આધેડ મહિલાને થયેલ બિમારી ની સારવાર મેળવવા છતાં, તેને પગલે થતી અસહ્ય પીડામાંથી છુટકારો નહી...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા હડફ નદીના પુલ પર ગતરોજ મધ્યરાત્રિના સમયે એક એસટી બસ વરસાદી માહોલમાં પસાર થતાં ભારે વરસાદના કારણે એસટી...
આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે...
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેઓના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે...
સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના...
સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સેલ્ટી ગોરાટપાડા ગામે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓની (Tourist) બસ (Bus) પલટી જતા ચકચાર મચી જવા...
દમણ: (Daman) દમણ પ્રશાસને ઘટી રહેલા કોરોનાના કેસને ધ્યાન ઉપર લઈ પ્રદેશનાં તમામ હરવા ફરવા લાયક સ્થળોને શનિ-રવિ અને જાહેર રજાઓ સિવાયનાં...
બીલીમોરા,ઘેજ: (Bilimora) બીલીમોરામાં વરસાદ (Rain) ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. છેલ્લાં દોઢ સપ્તાહથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. ત્યારે મેહુલિયો માંગી...
અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (Panoli GIDC) આવેલ બજાજ હેલ્થ કેર કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ભીષણ આગ (Fire) લાગતા નાસભાગ મચી જવા...
અમદાવાદ: (Ahmedabad) આવતીકાલે એટલેકે સોમવારે અષાઢી બીજ પર જગન્નાથ પૂરી બાદ દેશના બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળશે. આ માટે...
નવી દિલ્હી : આઈએએનએસ સીવોટર લાઇવ ટ્રેકર (IANS c-voter live tracker)ના તાજેતરના રાઉન્ડમાં કેટલીક રસપ્રદ બાબતોનો ખુલાસો થયો છે. ટોચના તારણો સૂચવે છે કે...
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે (CM Rupani) છે, ત્યારે તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના...
કોરોના ( CORONA ) મહામારીના કારણે હાલ લોકો મોલ અને દુકાનોમાં ખરીદી કરવાનું ટાળીને ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. જો ઓનલાઇન ખરીદી...
ઉત્તર પ્રદેશ (UP)ના લખનૌ (Lucknow)ના કાકોરીથી અટકાયતમાં લેવામાં આવેલા અલ કાયદા (Al kayda)ના બે શંકાસ્પદ આતંકવાદી (Terrorist)ઓ લખનૌ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં...
ધીરે ધીરે રાજધાની અનલોક ( UNLOCK ) કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે. દરમિયાન, રવિવારે દિલ્હી સરકારે ( DELHI GOVERMENT ) અનલોક...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી (CM Yogi Adityanath) સરકારની નવી વસ્તી નીતિ (New Population Policy)ની ઘોષણા પૂર્વે સંભલ તરફથી સમાજવાદી પાર્ટીના સાંસદ...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું....
surat : છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ( man darvaja ) ટેનામેન્ટના રહીશો આવાસો છોડી રહ્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320...
એક તરફ કોરોના તો બીજી તરફ રમત-ગમતનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોપા અમેરિકા (Copa America) 2021ની ફાઇનલમાં બ્રાઝિલ (Brasil)ને હરાવીને મેસ્સી...
ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ( TWITTER) વચ્ચે ચાલી રહેલી ઝગડો હવે સમાપ્ત થશે. ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો (...
જાપાનમાં હાલ ટોક્યો ઓલમ્પિક યોજાવા જઈ રહી છે ત્યારે ટોક્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાતા હવે ચિંતા ઉભી થઇ છે,હાલ જાપાનની રાજધાની...
પેસિફિક મહાસાગર (Pacific ocean)માં સંશોધન કાર્ય કરી રહેલા એક સંશોધક જૂથને ગ્લાસ ઓકટોપસ (Glass octopus) તરીકે ઓળખાતો એક દુર્લભ પ્રકારનો ઓકટોપસ જોવા...
જમ્મુ: એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર ((Jammu Kashmir) હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત (National anthem) માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો...
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો (Hill station) તથા અન્ય પર્યટન સ્થળોએ કોવિડ (Covid-19) અનુરૂપ વર્તણૂકની સરેઆમ થઇ...
સુરત શહેર (Bridge city Surat)માં તાપી નદી (Holi river tapi) પરનો વધુ એક પાલ-ઉમરા બ્રિજ (Pal-umra bridge)નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM...
મેયર અને ચેરમેન પદ માટે કોર્પોરેટરોમાં મથામણ; દાવેદારો બાયોડેટા લઈ ‘ગોડફાધરો’ના શરણે પહોંચ્યા
વડોદરા મહાનગરપાલિકામાં સત્તાના નવા સૂત્રો કોને સોંપવા તે માટે ભાજપ સંગઠન દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. પાલિકાના મુખ્ય પાંચ પદાધિકારીઓની પસંદગી માટે આગામી ૩ મેના રોજ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના હોદ્દાઓ માટે નિરીક્ષકો દ્વારા સ્થાનિક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો મત જાણવામાં આવશે.
ભાજપના નિરીક્ષકોની ટીમ વડોદરા ખાતે શહેર પ્રમુખ, મહામંત્રીઓ, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ તમામ વોર્ડના પ્રમુખો અને નવા ચૂંટાયેલા ઉમેદવારો સાથે વ્યક્તિગત ચર્ચા કરશે. આ સેન્સ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના કાર્યકરો અને જનપ્રતિનિધિઓમાં કયા ચહેરા પ્રત્યે વધુ સ્વીકૃતિ છે તે જાણવાનો છે. નિરીક્ષકો આ મંતવ્યો મેળવીને સંભવિત નામોની યાદી તૈયાર કરશે, જે બાદમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે.
પાલિકામાં વર્ચસ્વ જમાવવા અને મનગમતો હોદ્દો મેળવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાનું પલ્લું ભારે કરવા માટે પક્ષના વગદાર નેતાઓ અને પોતાના ‘ગોડફાધરો’ના શરણે પહોંચી ગયા છે. પોતાની કામગીરી અને વફાદારીના આધારે હોદ્દો મેળવવા માટે દાવેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
બીજી તરફ, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદ માટે પણ પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે ૨ મેના રોજ જિલ્લા મથકે સેન્સ લેવામાં આવશે. આમ, આગામી બે દિવસ વડોદરા શહેર અને જિલ્લાના રાજકારણ માટે ખૂબ જ ગરમાગરમીભર્યા રહેશે. નિરીક્ષકોના અહેવાલ બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી નામોની જાહેરાત કરવામાં આવશે, જેના પર સમગ્ર વડોદરાની નજર ટકેલી છે.