રંગોનો તહેવાર હોળીની ઉજવણીમાં કોરોના વાયરસ ફરી એકવાર વિક્ષેપ પાડવા જઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં જોરદાર...
આજે સપ્તાહના ચોથા વેપારના દિવસે એટલે કે ગુરુવારે શેરમાર્કેટ ( STOCK MARKET) ફરી લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજ ( BSC)...
AHMADABAD : ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં પેટ્રોલ ( PETROL) 8381.96 કરોડ અને ડીઝલ (DIESEL) પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી...
કામરેજ, સુરત : કામરેજના મોરથાણ ગામમાં રહેતી વૃદ્ધાએ વેક્સિન લીધાના 24 કલાકમાં જ મોત નીપજતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. કોવિડની...
આ વર્ષે પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં બુધવારે ઘટાડો થયો છે. જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ બુધવારે વનડે અને ટી 20 રેન્કિંગ જાહેર કર્યું છે. વનડેમાં ભારતનો ઓપનર રોહિત શર્મા એક સ્થાનના નુકસાન...
નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે કહ્યું હતું કે ભારત સારું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ ધરાવે છે અને હાલની સ્થિતિમાં તે ઘટવાના કોઇ અણસાર જણાતા...
ભારતમાં એક કોરોનાના નવા 47,262 કેસ નોંધાયા છે. જે આ વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં કુલ...
દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટને ઘ્યાને લઇને બુધવારે માજી કેન્દ્રિય મંત્રી પી...
યુકેના બ્રિસ્ટોલ શહેરમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ પોલીસે 14 વિરોધીઓની ધરપકડ કરી હતી. આ તમામ આંદોલનકારીઓ ‘કીલ ધ બિલ’ કાયદાનો વિરોધ કરી...
ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજનું માનવું છે કે, ભારતીય ટેનિસના મહાન ખેલાડી મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ એક ફિલ્મના લાયક છે અને જો...
દુબઇના નાયબ શાસક અને સંયુક્ત અરબ અમીરાતના નાણાંમંત્રી શેખ હમદાન બિન રાશિદ અલ મકટુમનું નિધન થયું છે. એમ તેમના ભાઈએ બુધવારે જણાવ્યું...
સુરત: (Surat) રીંગરોડની એનટીએમ માર્કેટમાં (Textile Market) વેપારી સંગઠનો સાથે યોજાયેલી બેઠકમાં પાલિકા કમિશનર બંછાનીધી પાનીએ વેપારી આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે...
સુરત: (Surat) અમરોલી બ્રિજ ઉપરથી પસાર થતી વેળા પોલીસ જવાનને ધક્કો મારી વાહન ચોર યુવકે તાપી નદીમાં પડતું મુકી દીધું હતું. વાહન...
વલસાડ: (Valsad) રાજ્યના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ (Case) વધી રહ્યા છે. બુધવારે જિલ્લામાં નવા...
ગાંધીનગર: (Gandhinagar) દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે હોળી પર્વની ઉજવણી પર કેટલાક રાજ્યોએ રોક લગાવી છે. દિલ્લી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ,...
કોરોના વાયરસ ( corona virus) ના વધતા જતા કેસોની અસર હવે ઉત્તરાખંડમાં ચાલી રહેલા કુંભ પર જોવા મળી રહી છે. ઉત્તરાખંડની હાઇ...
દક્ષિણ અમેરિકા ( WEST AMERICA) ના દેશ બ્રાઝિલ ( BRAZIL) માં કોરોના વાયરસ ( CORONA VIRUS) ની જીવલેણ ગતિએ સમગ્ર વિશ્વની ચિંતા...
સુપ્રીમ કોર્ટે ( supreme court) મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની (paramvir singh)અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે...
BIHAR : મંગળવારે બિહાર વિધાનસભામાં થયેલા હંગામા બાદ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી ( RABDI DEVI) એ રાજ્ય સરકાર સામે પોતાનો...
સુરત: (Surat) શહેરમાં વધુ એક હત્યાનો (Murder) બનાવ સામે આવ્યો છે. શહેરના સરથાણા (Sarthana) વિસ્તારમાં તક્ષશિલા આર્કેડની સામે કારમાં સવાર આણંદના કુખ્યાત...
સુરતઃ (Surat) શહેરના ચોકબજાર સ્થિત શહેરનો સૌથી જુનો ગાંધીબાગ આવેલો છે. આ બાગથી કિલ્લા સુધી ઐતિહાસિક પ્લેસને વિકસાવવા માટેની કામગીરી ચાલે છે....
સુરત: (Surat) એક બાજુ ચૂંટણી વખતે રાજકીય કાર્યક્રમોના તાયફાઓને મૂક પ્રેક્ષક બની રહેલી પોલીસ (Police) અને મનપાના (Corporation) તંત્રએ હવે કોરોના બેકાબુ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને કાબુમાં કરવા માટે તંત્ર દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જેઓ કોરોનાના...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેથી તંત્રની સાથે સાથે શહેરીજનો દ્વારા પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક પગલાઓ...
આઇસલેન્ડમાં 6000 વર્ષ શાંત થયા પછી જ્વાળામુખી ફાટ્યો છે . સેંકડો લોકો તેને જોવા માટે પહોંચી રહ્યા છે. ઉપરાંત કેટલાક વૈજ્ઞાનિકોની એક...
સુરત: (Surat) આગામી રવિવારે આવતા હોળીના તહેવારને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા જયપુર અને મડગાંવની સ્પેશિયલ ટ્રેન (Special Train) શરૂ કરવામાં આવી...
ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ ( PHOTO SHARING APLICATIONS INSTAGRAM) પર પ્રભાવ પાડનારાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાયબર ક્રિમીનલ્સ ( CYBER CRIMINALS)...
ગુજરાતમાં પાટણ જિલ્લાના સાંતલપુરમાંથી એક શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. અહીં લગભગ ત્રણ મહિના પહેલા ત્રણ યુવકોએ એક સગીરા ઉપર ગેંગરેપ કર્યો...
uttar pradesh : બલિયામાં ( baliya) ભાજપના ( bhajap) ધારાસભ્ય અને રાજ્યમંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ અજાન પર બલિયાની મસ્જિદના ( mosque) લાઉડસ્પીકર...
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એસવાયની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બીજી તારીખથી એફવાયની પરિક્ષા શરૂ થવાની છે. જોકે તે પૂર્વે વેબસાઈટ પરથી અનેક વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે પરિક્ષા કેવી રીતે આપીશું ?
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પરિક્ષાઓનો દોર જારી છે. કોમર્સ ફેકલ્ટીમાં એસવાયની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ વર્ગની પરીક્ષાઓ ટાણે વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ટેક્નિકલ ખામીને કારણે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ કરી શકતા તેમને આઈકાર્ડના આધારે પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, બીજી તરફ 2 ડિસેમ્બરથી એફવાય બીકોમની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ વિદ્યાર્થીઓ પણ હોલ ટીકીટ ડાઉનલોડ નહીં થતી હોવાની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. એક વિદ્યાર્થીનીને પણ આ સમસ્યા સર્જાય હતી. જોકે એક વિદ્યાર્થી સંગઠનના આગેવાનો સત્તાધીશો સાથે સાથે રૂબરૂ મુલાકાત કરાવી હતી. જ્યાંથી કહેવામાં આવ્યું હતું કે, આવતીકાલની રાહ જુવો થઈ જશે. બાકી સોમવારે આવી જજો કોઈ તકલીફ નહીં પડે, અન્ય પુરાવાના આધારે પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ છે.