ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. દરરોજ પરિસ્થિતિ ભયાનક બની રહી છે. દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યોમાં તબીબી ઓક્સિજન, પલંગ, દવાઓના...
ભારતીય હવાઇ દળ પ્રવાહી ઓક્સિજનના સંગ્રહ માટે ચાર ક્રાયોજેનિક કન્ટેઇનરો આજે સિંગાપોરથી ઉઠાવી લાવ્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સિંગાપોરથી આ કન્ટેઇનરો...
મહારાષ્ટના વિદર્ભ પ્રદેશના યવતમાલ જિલ્લામાં દારૂની તલપ લાગતા અને દારૂ નહીં મળતા આઠ દારૂડિયાઓ સેનેટાઇઝર પી ગયા હતા જેમાંથી સાત જણા સારવાર...
દેશની રાજધાની દિલ્હીમાં ઑક્સિજનની કટોકટી ઘેરી બની છે. ઑક્સિજન કટોકટીના પાંચમા દિવસે હૉસ્પિટલો ઑક્સિજન માટે વલખાં મારી રહી છે. સર ગંગા રામ...
અમેરિકાનું બાઇડન પ્રશાસન અમેરિકાના શક્તિશાળી ચેમ્બર ઓફ કોમર્સ, સાંસદો અને પીઢ ભારતીય-અમેરિકનો તરફથી ભારતને એસ્ટ્રાઝેનેકા તથા અન્ય કોવિડ-૧૯ રસીઓની સાથે અન્ય ઘણો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એ સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી કે કોઇ પણ રીતે કોરોના મહામારીને ગામોમાં ફેલાતી અટકાવવાની છે. તેમણે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા સ્થિત ડેઝિગ્નેટેટ હોસ્પિટલ ખાતે ૨૮૦ PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવ્યો હતો.ઓક્સિજન પ્લાન્ટ...
પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની રાજય સરકારે સૂચનાઓ...
સુરત: સુરત શહેરમાં કોરોનાની કથળતી પરસ્થિતિ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના 100 જેટલા બેડ ખાલી હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં વેઇટિંગમાં નામ...
અમરેલી (Amreli) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની...
સુરત: (Surat) કોરોનામાં સુરતની વિકટ બનતી જતી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ સુરતમાં તૈનાત છે. હાલમાં શહેરમાં કોવિડ સ્પેશિયલ ઓફિસર...
અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાત અને ભરૂચ જિલ્લામાંમાં (Bharuch District) કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી પરપ્રાંતિયો હવે વતનમાં ઉચાળા ભરવા લાગ્યા છે. દક્ષિણ...
નવી દિલ્હી: (Delhi) ઓક્સિજનની આપૂર્તિ વધારવાના ઉપાયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોવિડ વેક્સીન, ઓક્સિજન (Oxygen) અને ઓક્સિજન...
સૌ પ્રથમ, તમારે જાણવું જોઈએ કે કઈ હોસ્પિટલમાં કેશલેસ ક્લેમ ( CASHLESS CLAIM) ઉપલબ્ધ છે. આરોગ્ય વીમા ( HEALTH INSUARANCE) ની ઓફર...
ગુજરાતમાં હાલ કોરોના ( CORONA) એ અજગરી ભરડો લીધો છે . દિવસે દિવસે રાજ્યમાં કોરોના વાયરસના કેસ (Gujarat Corona Cases) અટકવાનું નામ...
સુરતઃ (Surat) શહેરમાં વેક્સિનેશનની (Vaccination) કામગીરી જોરશોરથી થઈ રહી છે. હવે પહેલી મેંથી 18 થી ઉપરનાને પણ વેક્સિન આપવાની શરૂઆત થઈ જશે....
કોરોના ( CORONA) રોગચાળાના પ્રથમ તરંગ દરમિયાન ગોરખપુર વિભાગના 10348 યુવાનોને ઘરે બેઠા રોજગાર મળ્યો હતો. ખાસ વાત એ છે કે ઓનલાઇન...
સુરત: (Surat) સામાન્ય રીતે સિનિયર સિટિઝનને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવેતો પરિવારજનો વાયરસની આક્રમકતાને લીધે ચિંતામાં મુકાતા હોય છે. પરંતુ મક્કમ મનોબળ હોયતો...
સુરત: (Surat) લિંબાયતમાં રહેતા એક શ્રમજીવી પરિવારનો આઠ વર્ષીય ભત્રીજા અને તેના કાકાને લિંબાયત પોલીસના (Police) જવાનોએ રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ મથક...
કોર્ટની એક ટિપ્પણીથી અંદાજ લગાવી શકાય છે કે કોરોના ( CORONA) દર્દીઓ માટે ઓક્સિજનના ( OXYZEN) અભાવથી દિલ્હી હાઈકોર્ટ કેટલી ગુસ્સે છે....
સુરત: (Surat) શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police station) ગઈકાલે એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) બાબતે ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદ...
સુરત: (Surat) દેશભરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હોવાથી મૃતાંક પણ વઘ્યો છે. જે...
કોલ સેન્ટર ( CALL CENTER) કોલ કર્યા પછી 24 કલાક સુધી એમ્બ્યુલન્સ ( AMBULANCE) આવી ન હતી. મજબૂરીમાં સોસાયટીના રહીશોએ પી.પી.ઇ કીટ...
સુરત: સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો માટે બહારથી આવતા લોકો પણ જવાબદાર હોવાથી સૌરાષ્ટ્રથી આવતી બસોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે....
સીબીઆઈ ( cbi) એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( anil deshmukh) વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. દેશમુખ ઉપરાંત અન્ય ઘણા અજાણ્યા...
ઉત્તરાખંડ(UTTARAKHAND)ના ચમોલી (CHAMAULI) જિલ્લાને અડીને આવેલા ભારત-ચીન (તિબેટ) સરહદ (INDO-CHINA BORDER) વિસ્તાર સુમનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ નજીક મલેરી-સુમના માર્ગમાં ગ્લેશિયર...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આવતીકાલે શનિવારે જ્યારે રાજસ્થાન રોયલ્સ (RAJSTHAN ROYALS) અને કોલકોતા નાઇટ રાઇડર્સ (KKR) અહીં સામસામે આવશે ત્યારે...
પાકિસ્તાનના ( Pakistan) વડા પ્રધાન ઇમરાન ખાન ( pm imran khan) તેમની વિરોધી ક્રિયાઓને કારણે ચર્ચામાં છે. ફરી એકવાર સોશિયલ મીડિયા (...
કોરોનાને ( corona) કારણે, આખા દેશમાં હોબાળો મચી ગયો છે, આવી સ્થિતિમાં, બેંક કાર્યકરો સતત ઑફિસ જતાં હોય છે. ઘણા રાજ્યોમાં ઘણા...
SURAT : એકબાજુ શહેરમાં કોરોનાનું ( CORONA) સંક્રમણ અટકવાનું નામ નથી લેતું, ત્યારે બીજી બાજુ સુરત મહાનગર પાલિકાના (SMC) અધિકારીઓ વેક્સિન અને...
યુનિટી માર્ચમાં પ્રદેશના લોકોએ સ્થાનિક કાર્યકરોને ધક્કા માર્યા
રેલીમાં પોતાનું અટેન્શન મેળવવા પ્રયાસ,સ્થાનિક કાર્યકરોની અવગણના

યુવા મોરચાના વિવાદિત પ્રમુખ પાર્થ પુરોહિતે પણ વોર્ડ પ્રમુખ અને કાર્યકરો સહિત કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા જોવા મળ્યા.
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત વડોદરામાં આયોજિત પદયાત્રામાં પ્રદેશમાંથી આવેલા હોદ્દેદારોનો દબદબો જોવા મળ્યો હતો. જ્યારે યુવા મોરચાના વિવાદિત પ્રમુખે પણ વોર્ડ પ્રમુખ કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા સાથે ઘણા કાર્યકરોને ધક્કે ચડાવતા કાર્યકરો રોષે ભરાયા હતા. સ્થાનિક કાર્યકરોની પદયાત્રામાં અવગણના થઈ હોવાની બૂમો ઉઠી હતી.

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંદેશ સાથે યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા થઈ આગળ વધી હતી જો કે વડોદરામાં આયોજિત પદયાત્રા વખતે શિસ્તની કહેવાતી પાર્ટી ભાજપામાં અંદરો અંદર વિવાદ જોવા મળ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આયોજિત રાષ્ટ્રીય એકતા યાત્રાની આ પદયાત્રામાં પ્રદેશ કક્ષાએથી પણ હોદ્દેદારો જોડાયા હતા. જે હોદ્દેદારોએ પોતાની છબી ચમકાવવા માટે વડોદરાના કાર્યકરો સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું સાથે સાથે વડોદરા ભાજપાના યુવા મોરચાના અને વિવાદોના વંટોળમાં ઘેરાયેલા પ્રમુખ પાર્થ પુરોહિત પણ મહાનુભાવો સાથે ફોટો પડાવવા માટે કેટલાક વોર્ડ પ્રમુખ અને કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આ ઉપરાંત કેટલાક કાર્યકર્તાઓને તો ધક્કા મારતા ભાજપાના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. બીજી તરફ ધીમે ધીમે આ પદયાત્રા આગળ વધવા લાગી હતી. તેમ તેમ આ રેલીમાં પોતાનું અટેન્શન મેળવવા પ્રયાસ કરનાર વિવાદિત પ્રમુખ પાર્થ પુરોહિતની તુમાખીથી પાંખી હાજરી જોવા મળી હતી. સ્થાનિક કાર્યકરોની અવગણના થતા બળાપો કાઢ્યો હતો.