સુરત: જો શહેર પોલીસ (Surat city police) ધારે તો ગમે તેવા ગુના (Crime) રોકી શકે છે. આ વાત કહેવી અતિશયોક્તિ ભરી નથી....
અમદાવાદમાં પાલડીમાં અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ. 80) એકલા રહેતા હતા. તેમના પુત્રો મુંબઈમાં રહે છે. બે દિવસ પહેલા મ્યુકરમાઈકોસિસના ડરથી નિરંજનભાઈએ...
રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી જવા પામી છે. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓએ દમ તોડ્યો છે....
સુરતઃ (Surat) શહેરમાં એકવાર ફરી ચેઇન સ્નેચરો (Chain Snatcher) સક્રિય થવા લાગ્યા છે. પરંતુ સુરતમાં ઘટેલી એક ઘટનામાં મહિલાએ બહાદુરીપૂર્વક ચેઇન સ્નેચર્સને...
ઉમરગામ: (Umargam) કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વધુ બે ઝોલાછાપ તબીબો (Fake doctor) વલસાડ જિલ્લામાંથી ઝડપાઇ ગયા હતા. જેમાં ભિલાડમાં...
સુરત: (Surat) શહેરમાં બનતી આગની દુર્ઘટના અટકાવવા માટે પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી (Fire Safety) ન ધરાવતી હોસ્પિટલ અને કોમ્પેલક્ષમાં સર્વની...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) ભાજપનો 4 વોર્ડમાં સફાયો થયો હતો. અને કતારગામ અને વરાછાના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીની જીત...
યુપી (up)માં કોરોના (corona) વાયરસનો ચેપ ઘટવા લાગ્યો છે. આવી સ્થિતિમાં યુપીના મુખ્યમંત્રી યોગી (cm yogi) આદિત્યનાથે રાજ્યમાં જારી થયેલ લોકડાઉન (lock down)માં રાહત...
સુરત: (Surat) શહેરના ડુમસ પોલીસની હદમાં આવતા મગદલ્લામાં ગામમાં ગઈકાલે રાત્રે અઢી વર્ષની બાળકી રમતાં રમતાં ગુમ થઈ ગઈ હતી. ડુમસ પોલીસે...
સુરત: (Surat) 2012ના વર્ષમાં પૂર્ણ થયેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દરમિયાન વધેલી રૂ.3.70 લાખની કિંમતની ગેલ્વેનાઇઝની 875 નંગ પાઇપની ચોર છેલ્લાં નવ વર્ષ દરમિયાન...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે. જે મુજબ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ...
સુરત: (Surat) કોરોનાની મહામારી બાદ શહેરમાં બેરોજગારીનું પ્રમાણ વધતા તણાવમાં આવી આપઘાતના (Suicide) કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. શહેરના પુણા કુંભારીયા...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતા પતિએ ફરવા જવાની ના પાડતા રિસાઈ ગયેલી પત્નીએ (Wife) ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની...
વૈજ્ઞાનિકો (SCIENTIST)એ ચેતવણી (WARNING) આપી છે કે આગામી પાંચ (NEXT FIVE YEARS) વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં 40 ટકાનો વધારો (EARTH TEMPERATURE INCREASE 40...
ગાંધીનગર : કોરોના કાળ (corona epidemic)માં સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકો (orphan children)ની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર (economic support)...
ઉત્તરપ્રદેશ: લખનૌના બલરામપુર (balrampur)માં એક હ્ર્દય ઝંઝોળતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બપોરના સમયે વરસાદ દરમિયાન (during rain) તુલસીપુર હાઈવે પર રાપ્તી નદી (rapti...
સુરત: તાઉતે વાવાઝોડા (Tauktae cyclone)ને લીધે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં આવેલી આંબાવાડીઓને વ્યાપક નુકશાન થયું છે. બીજી તરફ વાવાઝોડા...
સુરત: રાજ્ય સરકારે (GUJARAT GOVT) સુરત (SURAT), અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં દુબઇ અને સિંગાપોર (SINGAPORE)ની જેમ 70 માળની ગગનચુંબી ઇમારતો (SKYSCRAPERS)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (MAN KI BAAT)ને સંબોધન કરતા જણાવ્યું હતું...
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ (SCAM)ના આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી (MEHUL CHOKSHI)ને પરત લાવવા ભારતીય જેટ (INDIAN JET) ડોમિનિકા (DOMINICA)...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરીક્ષણ મુલાકાત લઇને ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકાર દ્વારા અહીં ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત...
કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ વિકાસ કામો ચાલતા રહે તે માટે રિવ્યુ બેઠકો, સમીક્ષા અને વિકાસ કામોમાં વધુ ગતિ સાથે પૂર્વવત શરૂ કરવા...
રાજયમાં હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. એપ્રિલમાં 14,000 કેસો આવતા હતાં તે આજે ઘટીને 2500 સુધી પહોંચી ગયા છે, જો કે...
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકારના સહયોગથી તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી વ્યવસ્થાઓ...
રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2230 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ...
સુરત. (Surat) સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત એસોસીએશન ઓફ ટ્રાવેલ એજન્ટ, ટ્રાવેલ એજન્ટ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા અને અખિલ ગુજરાત...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ખાતે ઓનલાઇન પરીક્ષા (Online Exam) માટે મળેલી માર્ગદર્શક બેઠકમાં કોરોનાની સ્થિતિ સમીસૂતરી થાળે પડે તો આગામી 14 જૂનથી...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વાગરા,ગંધાર, જંબુસર વિસ્તારોમાં ઓએનજીસી (ONGC) દ્વારા ક્રૂડ ઓઇલ કાઢવાના વેલ તથા ONGCની પાઇપલાઇનો આવેલી છે. જે...
રાજકોટ: (Rajkot) અહીં સંગીત પ્રત્યેના પ્રેમનો ખૂબજ સરસ કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે સંગીત અનેક દર્દની દવા છે. આવું જ...
નવી દિલ્હી: (Delhi) કોરોના રોગચાળા દરમિયાન માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો (Orphans) માટે રાહતના સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી...

( પ્રતિનિધિ )વડોદરા,તા.22
બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્થિત સ્ટેડિયમમાં આગામી 11 મી જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. ગ્રાઉન્ડની મુખ્ય પાંચ પૈકી કઈ એક વિકેટ ઉપર આ મેચ રમાશે, તેનો નિર્ણય બીસીસીઆઇના ક્યુટર દ્વારા લેવાશે. ટૂંક સમયમાં ઓનલાઈન ટીકીટ બુકીંગ શરૂ થશે.

વડોદરા શહેર નજીક વાઘોડિયા તાલુકાના કોટંબીમાં બીસીએ સ્ટેડિયમમાં 11મી જાન્યુઆરીના રોજ પ્રથમ મેન્સ વનડે ઇન્ટરનેશનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવા જઈ રહી છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના આ ક્રિકેટ સ્ટેડિયમમાં ગ્રાઉન્ડમાં મુખ્ય 11 વિકેટ છે. જેમાંથી ગ્રાઉન્ડમાં પાંચ પૈકી એક વિકેટ પર વન-ડે મેચ રમાશે. ત્યારે હવે આ ક્રિકેટ મેચને લઈને પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી ગઈ છે. ખાસ કરીને હાઇવે પર ટ્રાફિક મેનેજમેન્ટનો પોલીસનો પ્લાનિંગ શરૂ થઈ ગયો છે. વનડે મેચના દિવસે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યાની પરિસ્થિતિ ન થાય તેવું પ્લાનિંગ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગોલ્ડન ચોકડીથી કોટંબી સ્ટેડિયમ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેચના દિવસે ચોક્કસ સમય માટે હાઇવેનો ટ્રાફિક રોકવાનું પણ પ્લાનિંગ થઈ રહ્યો છે. મેચના દિવસે નો એન્ટ્રી અને નોપાર્કિંગ ઝોનનું પણ અલાયદા જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ત્યારે, લાંબા સમય બાદ વડોદરામાં ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી હોય જેને પગલે ક્રિકેટ રસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટૂંક સમયમાં ઓનલાઇન ટિકિટની બુકીંગની સુવિધા પણ શરૂ કરવામાં આવનાર હોવાની માહિતી મળવા પામી હતી.