ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી...
સુરત: (Surat) અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની અસર સુરત પર પણ પડી રહી હોવાથી એરપોર્ટ (Airport) ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ સોમવારે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે ચક્રવાત ‘તૌકતે’ (CYCLONE TAUKTE)થી સર્જાયેલી પરિસ્થિતિ (SITUATION)ને પહોંચી વળવા સંબંધિત રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો /...
રાજકોટ: (Rajkot) જેની ભય સાથે રાહ જોવાતી હતી તેવું તૌકતે વાવાઝોડું (Cyclone) રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું....
કોરોના સમયગાળા (CORONA PANDEMIC) દરમિયાન હોસ્પિટલોમાં પથારી, દવા, ઓક્સિજન અને વેન્ટિલેટર (OXYGEN AND VENTILATOR)ની તંગી છે. આગામી દિવસોમાં તેના વિશે વિવિધ પ્રકારના સમાચારો...
ચક્રવાત તૌકતે (cyclone tauktae) મહારાષ્ટ્ર (Maharashtra)ના જુદા જુદા ભાગોમાં જોવા મળ્યું હતું. સોમવાર સવારથી જ ભારે પવન (heavy wind) સાથે વરસાદ (heavy rainfall)...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં વાવાઝોડાને પગલે રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સચિવ કક્ષાના અધિકારી તથા તમામ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા પ્રભાવિત...
કોલકાતા: બંગાળ (WEST BENGAL)ના બહુચર્ચિત નરદા સ્ટિંગ ઓપરેશન (NARDA STING OPERATION) કેસમાં સીબીઆઈ (CBI)ની કાર્યવાહીના વિરોધમાં મમતા બેનર્જી (MAMTA BENARJI) સેન્ટ્રલ બ્યુરો ઓફ...
નવસારી: (Navsari) નવસારીના કાંઠાના ગામો સહિત જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસર યથાવત રહેતા સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના...
દેશમાં કોરોનાની બીજી લહેરનો હાહાકાર હવે શહેરોમાં પીક ઉપર આવી ગયો જણાય છે. પરંતુ વધુ ખરાબ અને બદતર હાલત હવે ગામડાઓની થઇ...
કામદારોના પલાયનને લીધે વિવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ, ટેક્સ્યુરાઇઝિંગ, બીમીંગ, વોર્પિંગ, સાઇઝિંગ અને એમ્બ્રોઇડરી સહિતના સેક્ટરોને મોટો ફટકો પડ્યો સુરત: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઇતિહાસમાં...
2DG એટલે કે 2 ડોક્સી ગ્લુકોઝ, એક એવી દવા છે જે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટેના ઉપચાર સમાન (like treatment for corona patient)...
ઇરાનથી ભારતમાં આવેલા પારસીઓનું લગભગ બધા જ ક્ષેત્રોમાં પ્રદાન છે, પારસીઓની વસતિ ઘટતી જાય છે અને માઇક્રો-માયનોરીટીમાં આવી ગયા છે. છતાં પારસીઓએ...
સુરતઃ (Surat) તૌકતે વાવાઝોડું (Cyclone) ગોવા અને મુંબઈથી પસાર થઈ ગયા બાદ હવે ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે...
લોકોમાં પ્રવાસ રસ વધ્યો છે અને સારી સગવડ પણ પ્રવાસીઓ માટે વધી છે. પ્રવાસમાં કદાચ ગુજરાતીઓ પ્રથમ નંબરે ફરનારા હશે. દેશમાં જ...
સંતાનોને મોજ કરવા જેવું રહેતું નથી. વિદ્યાર્થીઓ માટે શાળાની દીવાલો બીજી રીતે ઘેરાયેલી રહે છે. વાલીઓ સંતાનો માટે વેકેશન પૂર્વે જ વેકેશનનું...
જયારથી કોવિડ-19 મહામારીનો બીજો તબક્કો ચાલુ થયો છે ત્યારથી અખબારોના સમાચારોની હેડલાઇનો અને ટી.વી. ચેનલો પર થતા પ્રસારણો એમનો ધર્મ સદંતર ચૂકી...
ગાંધીનગર: (Gandhinagar) અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Tauktae) વાવાઝોડુ (Cyclone) હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે...
મલબોર્ન : ઓસ્ટ્રેલિયન ટીમ (TEAM AUSTRALIA)ના કેપ્ટન (CAPTAIN) ટિમ પેને કહ્યું હતું કે ભારતીય ટીમનો કેપ્ટન (INDIAN TEAM CAPTAIN) વિરાટ કોહલી (VIRAT...
બે ચોરને મહેલમાં ચોરી કરવા બદલ પકડવામાં આવ્યા.રાજાએ વિચાર્યું કે આ બે ચોરે મારા મહેલમાં ચોરી કરવાની કોશિશ કરી છે. મારે તેમને...
સુરતઃ (Surat) તૌકતે વાવાઝોડું (Cyclone) ગોવા અને મુંબઈથી પસાર થઈ ગયા બાદ હવે ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે...
કોરોના મહામારીથી છૂટકારો મેળવવા માટે એસ્ટ્રાજેનેકા દ્વારા નિર્મિત ‘કોવિશિલ્ડ’ દેશની મુખ્ય રસી છે. જેને ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એસ્ટ્રાજેનેકા પાસેથી લાઇસન્સ લઈને...
દિલ્હી હાઈકોર્ટે ( delhi highcourt) સોમવારે કેન્દ્ર સરકાર, ફેસબુક ( facebook) અને મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ( whatsapp) ની નવી ગોપનીયતા નીતિ વિરુદ્ધ...
તૌકતે વાવાઝોડાએ હાલ પશ્વિમભારતના કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની ઊંઘ ઉડાવી દીધી છે. વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાનની સંભાનના છે. આ વખતે...
કેરળ, કર્ણાટક અને ગોવામાં વિનાશ વેર્યા પછી, ચક્રવાત તૌકાતે ( tauktae ) મહારાષ્ટ્રમાં થઈને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડા...
surat : તૌકેત ( tauktae) વાવાઝોડા ( cyclone) ની સંભવિત પરિસ્થિતિ સામે પહોંચી વળવા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital) નું તંત્ર...
તૌકતે વાવાઝોડાના પગલે હાલ ગુજરાત રાજયન તમામ જિલ્લાઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત (Gujarat) માં તૌક્તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી...
તૌકતે ( tauktae) વાવાઝોડા ( cyclone) એ હાલ પશ્વિમભારતના કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની ઊંઘ ઉડાવી દીધી છે. વાવાઝોડાના કારણે વ્યાપક...
surat : કોવિડ આઈસોલેશન સેન્ટર ( covid isolation centre) માં જ આપ ( aap) ના કોર્પોરેટરો એકબીજા સાથે બાખડી પડ્યા હોવાનો વીડિયો...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં મમતા બેનર્જીની ( mamta benarji) સરકાર બનતાની સાથે જ તેમના મંત્રી વિરુદ્ધ નારદા કેસમાં કાર્યવાહી શરૂ...
ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ બાદ હવે સુરત શહેરમાં હોર્ન વગાડવા મામલે પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે. હવે જરૂર નહીં હોય છતાં હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે. સુરત શહેર પોલીસે શહેરમાં પહેલીવાર હોર્ન વગાડનારાઓ પર દંડકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વાહનચાલકો સામે સુરત શહેર પોલીસ હવે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ દંડનીય કાર્યવાહી કરશે. પહેલીવારના ગુનામાં 500 અને ત્યાર બાદ 1000 સુધીનો દંડ વસૂલવામાં આવશે.
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ હાલમાં ટ્રાફિક નિયમોની જાગૃરૂકતા માટે કામ કરી રહી છે. ટ્રાફિક શાખાના એસીપી એસ.આર. ટંડેલે કહ્યું કે, સુરતમાં વાહનચાલકોને હોર્ન વગાડવાની ટેવ છે. જાણતા અજાણતા તેઓ ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. રેડ સિગ્નલ પર ઉભા હોય તો પણ હોર્ન વગાડે છે. આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને ઓળખીને દંડ ફટકારશે. જોકે, આ સાથે એસીપીએ કહ્યું કે, પોલીસનો ઉદ્દેશ દંડ વસૂલવાનો નથી. લોકો જાગૃત થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસનું આ નવું અભિયાન સુરત શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ પ્રદૂષણ મુક્ત બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે.