૨૦૧૪ થી શરૂ થયેલા મોદી યુગના ગુણવત્તાના ચિહ્નમાં પોતાની સરકારે જે કાંઇ પણ કામ હાથ પર લીધાં હોય તેને ભવ્યતાથી અને ફામફોસથી...
જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં લોકશાહી શરૂ થઈ છે. પરંતુ જો દેશના કાયદાઓ જોવામાં આવે તો એવું સમજી શકાય...
જ્યારે પંજાબ કોંગ્રેસ (Punjab congress)માં ખળભળાટ હજી શાંત થયો નથી, ત્યારે કોંગ્રેસમાં બીજો વિવાદ શરૂ થઈ શકે છે. આનું કારણ રાહુલ ગાંધીનું નિવેદન...
પાવી જેતપુર : હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, અને કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જ્યાં જુઓ ત્યાં લીલોતરી નજરે...
દાહોદ: દાહોદ શહેરને આપણા લોકલાડીલા વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી પરંતુ દાહોદ ની જનતા ને આ નગર પાલીકા પીવાનું...
વડોદરા : બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે બુલેટ ટ્રેન વડોદરા શહેરમાંથી પસાર થનાર છે. ત્યારે રસ્તામાં આવતા મકાન ધારકોને...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટનું વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા તે પ્લોટમાં વનીકરણના થતા ઓપરેશન દબાણ સ્ટાર્ટ કરવામાં આવ્યું...
દાહોદ : રાજ્યના મંત્રીના મત વિસ્તાર માં મહિલા પર અત્યાચારના બનાવની સહી સુકાઈ નથી ત્યાં આ બીજો બનાવ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ...
ગુજરાત બોર્ડ (GSHEB) ધો.12 સાયન્સનું પરીણામ (HSC Science result) જાહેર થતા ઈતિહાસ (History)માં પ્રથમ વખત 100 ટકા પરિણામ (100 % result) આવ્યું...
વડોદરા : મહાનગરપાલિકા માં કોન્ટ્રાક્ટર ટુ ડોર કચરા કલેકશન માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ૨૫૦થી વધુ ડ્રાઇવરો અને મજૂરો હડતાલ પર ઉતરી...
રાજપીપળા: કોરોના (Corona)ની બીજી લહેર ઓછી થતાં પ્રવાસન સ્થળો (Tourist place) ખુલ્લાં થતાં હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સ્ટેચ્યુ...
વડોદરા: વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર હેઠળના જરોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સેવાનિષ્ઠ તબીબ અને તેમની સમર્પિત ટીમે સરકારી હોસ્પિટલમાં મળતી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓનો...
વડોદરા: પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘ તથા મે.સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા તથા મે, નાયબ પોલીસ કમિશ્નર “ક્રાઇમ” જયદીપસિંહ તેમજ મે.મદદનીશ પોલીસ કમિશ્નર...
સાવલી: સાવલી તાલુકામાં કોરોના બાદ ગત રોજ થી શાળા કોલેજો શરૂ થઈ હતી. ધો. 12ના વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ બાદ અભ્યાસ કરતા નજરે...
વડોદરા : ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાંથી સમયાંતરે કુવાઓ માંથી લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે. જેમાં આજરોજ પટીસરા ગામેથી...
વડોદરા તા.૧૬ ગાંધીનગર-વારાણસી સુપરફાસ્ટ ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરથી પ્રારંભ થયેલી આ...
સુરત: કોરોના (Corona)ના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન (Vaccination) ખૂબ મહત્ત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈન (Covid guideline)નું પાલન કરવું તો જરૂરી...
પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીથી ગુજરાતના પાંચ વિકાસના પ્રોજેકટનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. જેમાં નવિનીકરણ પામેલા ગાંધીનગરના રેલવે મથક, રેલવે મથકના પ્લેટફોર્મ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 39 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એકપણ...
ગાંધી અને સરદારના મોડેલને કચડીને ભાજપ સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મોંઘવારીમાં દુષ્કર બનાવી દીધું છે, ત્યારે ગુજરાતની જનતાને દારૂ...
કેન્દ્રની ભાજપ સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી અત્યાર સુધી છેલ્લા 7.5 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોદી સરકારે દેશને...
રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી -20 વર્લ્ડ કપ (T-20 World Cup)મેચોના જૂથની જાહેરાત કરી છે. શુક્રવારે ઓમાનમાં જૂથો નક્કી કરવામાં આવ્યા હતા. રસપ્રદ...
કોરોના (Corona) સંકટ વચ્ચે કાવડ યાત્રા (kavad yatra)ને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ઉત્તર પ્રદેશ સરકારે (UP Govt) સુપ્રીમ કોર્ટ (Supreme court)માં...
ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકી (Danish Siddiqui)ની અફઘાનિસ્તાન (Afghanistan)ના કંધાર પ્રાંતમાં હત્યા કરવામાં આવી છે. શુક્રવારે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંડજેએ આ માહિતી આપી...
ઇમોજી એટલે કે એવા આઇકોન જ્યાં તમારા શબ્દો ખૂટી પડે તેમ છતાં તેના મારફતે તમારી લાગણીઓ વ્યકત કરી શકાય. ઇમોજીની પોતાની એક...
વરસાદ!!!.. કોને ના ગમે ? અને એમાંય મોજીલા સુરતીઓ માટે તો બસ વરસાદ એટલે મોજમજાનું એક બહાનું જ સમજી લો ને!! એકાદ...
ચોમાસાની સિઝન સાથે કુંવારીકાઓ માટે અલુણા અને જયાપાર્વતીના વ્રતની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જ સારા પતિની શોધ માટે...
મોન્સુન શરૂ થતાની સાથે જ અલુણા અને જયા પાર્વતીના વ્રતની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતી ગર્લ્સ અવનવી ક્રિએટીવીટી કરી રહી છે....
નવી દિલ્હી: ભારત (India)માં ડ્રોનનો ઉપયોગ સરળ રીતે કરી શકાય તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા ડ્રોન નિયમો (drone rules) રજૂ કર્યા...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58