મહારાષ્ટ્રના નંદુરબારની સરહદને અડીને આવેલું અંતરિયાળ વિસ્તારનું સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું મોહિની. જે સુરતથી...
શું તમે ક્યારેય વાદળી (blue) કે લીલો (green) કૂતરો જોયો છે? કૂતરો (dog) વિશ્વનો એકમાત્ર પ્રાણી છે જે સૌથી વધુ પ્રેમ (love), દુરુપયોગ...
દીલ એક મંદીર સમાન છે. આપણી પ્રવૃત્તિનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. આપણી માનસિક સ્થિતિ પર અસર કરે તેવા અનેક પરિબળો સક્રિય...
સાહેબગીરી કરનાર કયારેય માનનો અધિકારી હોતો નથી. આપણા વહીવટની ઇમાનદારી વેચી નાંખનાર વહીવટી અધિકારી, ગ્રાહકના મનમાં છુપો રોલ તો હોય જ છે....
હમણાં – હમણાં સુરતના એફ.એમ. રેડિયો ઉપર અવિરત સરકારી જાહેરાતો પ્રસારિત થતી રહે છે. મુંબઇથી પ્રસારિત થતા વિવિધભારતીના ગીત-સંગીતના મનોરંજનના કાર્યક્રમોના પ્રસારણને...
ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી, બે હાથ જોડી, આંખો બંધ કરી, ઇચ્છિત વસ્તુની યાચના કરવી તે પ્રાર્થના નથી. બીજા લોકો માટે સતત...
હાલમાં જ મુંબઈની વડી અદાલતે આપેલા આદેશમાં સમાજની માન્યતાને પણ પ્રાધાન્ય અપાયું અને એ માન્યતા સમાચાર પત્રો અને સોશીયલ મિડિયાની હેડલાઈન બની...
તા.22/9ના ગુજરાતમિત્રમાં જાણીતા લેખકશ્રી સમકિત શાહનો લેખ ‘ટુ ધ પોઇન્ટ’ વાંચ્યો જેમાં લોકપ્રિય સમાચાર ચેનલ NDTV જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા ખરીદાઇ...
એક નાનકડો છોકરો ,નામ રોહન સ્કૂલમાં વેકેશન પડ્યું એટલે ગામડામાં દાદા દાદી પાસે રહેવા ગયો. રોજ રાત્રે દાદા તેને સફળ વ્યક્તિઓની વાર્તા...
આયો રે આયો રે આયો રે…..’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ…ફેણિયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..!...
કુદરતે માણસને બુદ્ધિ આપી છે. બુદ્ધિ એટલે પોતાની આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ, વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા, યાદ રાખવું અને તે મુજબ ભવિષ્યમાં...
વિશ્વ ખૂબ નાનુ બની ગયું છે તેમ કહેવાય છે તે બાબત વિશ્વના નાણાકીય અને આર્થિક ક્ષેત્રને માટે તો ખૂબ યથાયોગ્ય કહી શકાય...
આણંદ : વિદ્યાનગર ખાતે આવેલા ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના છાત્રાલયના સ્થાને અતિઆધુનિક છાત્રાલય બનાવવાની જાહેરાત વાર્ષિક સાધારણ સભામાં...
બાલાસિનોર “ બાલાસિનોરના પાંડવા ગ્રામ પંચાયતના વીસીઇ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની સેવા સમાપ્ત કરતાં વિવાદનો વંટોળ જાગ્યો છે. સભ્યોએ આક્ષેપ કર્યો છે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન (Ayushman Bharat digital mission)નો આરંભ કરાવ્યો હતો જેના હેઠળ નાગરિકોને એક...
આણંદ : આણંદના રાજ શિવાલય પાસે રહેતી પરિણીતાને તેના અમદાવાદ રહેતા પતિએ પરસ્ત્રીના પ્રેમમાં મારમારી ઘરેથી કાઢી મુકી હતી. આણંદની રૂદ્રાસ રેસીડન્સીમાં...
નડિયાદ: જ્યારે ભારતીય સેનાના જવાનોની વાત આવે ત્યારે ગૌરવ તો થાય જ. સીમા પર પોતાના જીવની પરવા કર્યા વગર મા ભોમની રક્ષામાં...
બીલીમોરા : કોરોના (Corona)નો વ્યાપ વધતા દોઢ વર્ષ પહેલા બંધ કરી દેવાયેલી ટ્રેનો (train) હવે જ્યારે સ્થિતિ સુધરી છે ત્યારે ફરી શરૂ...
દાહોદ: દેવગઢબારીયા તાલુકા ના પીપલોદ ગામે નવીન રેલવે ઓવરબ્રિજ મંજુર થતા સ્થાનિક રહીશો અને વેપારીઓને નુકશાન થનાર હોય સાંસદને રજૂઆત કરાઈ. દેવગઢ...
કાલોલ: કાલોલ નગરમાં મોસમનો સૌથી સારો વરસાદ વરસ્યો હતો જેને લઇ ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી બીજી તરફ સારા વરસાદને...
દાહોદ : દાહોદ શહેરમાં પરણિતા ઉપર અત્યાચારના બનેલા બે બનાવોમાં દાહોદ મહિલા પોલીસ મથકે બંન્ને પરણિતાઓ દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ...
સુખસર: ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો એક પરણિત બે બાળકોના પિતાને સંતરામપુર તાલુકાના ચીચાણી ગામની કુવારી યુવતી સાથે આંખ મળી જતા છએક માસ...
સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી ધોરણ 12 ની વિદ્યાર્થિની (HSC Student)ને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મિત્રતા કેળવી એમેઝોનમાં ડિલીવરી બોયે (amazon delivery boy)...
વડોદરા: હાઈપ્રોફાઈલ બળાત્કારનો આરોપી હેમંત ત્રિકમલાલ ભટ્ટ(રાજુ ભટ્ટ) જે 2 મિલન પાર્ક સોસાયટી નિઝામપુરા ખાતે રહે છે. તેનો મહાનગર પાલિકાનો વેરો પાલિકાના...
વડોદરા: હિન્દુ ધર્મના દેવી -દેવતાઓ માટે હિન્દુઓની લાગણીઓ દુભાય તેવા જોક્સ બનાવી હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે કોમેડી શો કરતા મુનાવર...
વડોદરા: વિશ્વભરમાં પ્રચલિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીના વિવાદ પર આખરે સંતોની સહમતી સધાતા પૂર્ણવિરામ મૂકાયું છે સંતોએ સર્વસંમતિથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી...
વડોદરા: વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ આવેલી છે.જે હોસ્પિટલમાં સંસાધનોના અભાવે દર્દીઓને એક જગ્યાએથી અન્યત્રે લઇ જવા માટે સ્ટ્રેચરના...
વડોદરા: સિબીએસસી સંચાલિત શાળાઓમાં શૈક્ષસનીક વર્ષ 2021-22 માટે ધો- 10અને 12 ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે . સોમવારે...
વડોદરા: જીએસએફસી કંપનીમાંથી વારંવાર દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતા અનેક વખત છલકાઇને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા તળાવ નજીક રહેતા ગરીબ પરિવારો કફોડી...
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પરથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન યુવકના પર્સમાંથી રોકડ રૂ. 3000 અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છુટ્યો...
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર જૂતું ફેંકનાર વકીલને દિલ્હીના કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો છે. આ ઘટના આજે તા. 9 ડિસેમ્બરને મંગળવારે બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જૂતું ફેંકનાર વકીલને મંગળવારે કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો હતો. વકીલો ફટકારી રહ્યાં હતાં ત્યારે પણ વકીલ સનાતન કી જયના નારા પોકારી રહ્યાં હતાં.
થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન ચીફ જસ્ટિસ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરને કરકરડૂમા કોર્ટમાં અન્ય વકીલોએ માર માર્યો હતો. અગાઉ, બાર કાઉન્સિલે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા અને સુપ્રીમ કોર્ટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
જૂતા ફેંકવાની ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી એડવોકેટ રાકેશ કિશોરનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું. કોર્ટની કાર્યવાહી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર કિશોરને વધુ શિસ્તભંગની કાર્યવાહી સુધી દેશભરમાં કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા કાનૂની સત્તામાં વકીલાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.