ભારતે રવિવારે ચીન સાથે લગભગ સાડા આઠ કલાક સુધી ચાલેલી લશ્કરી વાટાઘાટોના 13મા રાઉન્ડમાં પૂર્વ લદ્દાખમાં બાકીના ઘર્ષણ પોઈન્ટ પરથી સૈનિકોને વહેલી...
વડોદરા : સાવલીના પરથમપુરા પાસે સામંતપુરા ગામની સીમમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં જમીન પર બનાવેલ પાણીની ટાંકી ફસડાઈને તૂટી પડતા કપડા ધોતી ચાર...
વડોદરા: વડોદરા જિલ્લાની હદમાંથી પોલીસે પ્રથમ ઘટનામાં કન્ટેનર ભરીને વિદેશી દારૂ અને બિયર મળીને કુલ રૂ. 30.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી...
વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલ કિસ્મત ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા 50 વર્ષીય આધેડને બે અજાણ્યા શખ્સો વાસદ મહીસાગર માતાના મંદિર...
પાદરા: પાદરા જંબુસર રોડ પર કુરાલ ચોકડી પહેલા કહાણવા ગામેથી દૂધ ભરવા માટે મોટર સાઈકલ લઈને નીકળેલા બે ઇસમોને અજાણ્યાવાહન ચાલકે અડફેટમાં...
ગાંધીનગર નજીક પેથાપુર પાસેથી સ્વામીનારાયણ ગૌ શાળા પાસેથી મળી આવેલો માસૂમ બાળક હવે નોંધારો બની ગયો છે. કારણ કે શિવાંશને જન્મ આપનાર...
રાજ્યમાં કોરોનાની સામે રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવાના પગલે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યમાં કોરોનાના...
રાજ્યમાં લોકોની સમસ્યાઓ અને વિશાળ જન સમુદાયને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપતા અને અન્યાય સામે અવાજ ઉઠાવનારા જનતા રાજ સંગઠનના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ...
સુરત: (Surat) રાજ્યના નવા મંત્રી મંડળના મંત્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓને પક્ષ દ્વારા પોત પોતાના વિસ્તારમાં ‘જન આશીર્વાદયાત્રા’ (Jan Ashirvad Yatra) યોજીને લોકો...
સુરત: (Surat) ચાઈના ક્રાઈસિસની અસર સુરતના ડાઈંગ પ્રોસેસિંગ એકમોમાં (Dyeing processing units) ઉપયોગમાં લેવાતાં રો-મટિરિયલ પર પડી છે. કોલસા અને કેમિકલ સહિતના...
ભરૂચ: (Bharuch) ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં ‘મંદિર વેચવાનું છે’ (The temple is for sale) ના...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે અવધ સંગ્રીલા ખાતે 5 ઓક્ટોબરના રોજ બાંગ્લા 47માં ચાલતી રંગીન પાર્ટીમાં પલસાણા પોલીસે કરેલી રેડમાં (Police...
પલસાણા: (Palsana) સુરત જિલ્લાના તાંતીથૈયા ખાતે આવેલી પરપ્રાંતી વસ્તી ધરાવતા વિસ્તારની એક બિલ્ડિંગના બોરવેલમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું (Drainage) પાણી ગંદુ પાણી બોરમાં...
ગાંધીનગર/વડોદરા: (Gandhinagar Vadodra) ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ...
રશિયા: (Russia) રશિયાના તાતારસ્તાનના મેન્ઝેલિન્સ્ક શહેરમાં રવિવારે મોટી વિમાન દુર્ઘટના (Plane crash) સર્જાઈ હતી. મોસ્કોના સમય અનુસાર સવારે 9.11 વાગ્યે અહીં એક...
ગાંધીનગર: (Gandhinagar) પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી શુક્રવારે રાત્રે મળી આવેલ બાળકના પિતાને પોલીસે શોધી કાઢ્યો છે. બાળકના પિતાનું નામ સચીન દીક્ષિત જ્યારે...
ગુજરાત કોગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું કામ મારી પ્રાથમિકતા રહેશે. કોગ્રેસનું સંગઠન, બુથ લેવલ સુધીનું માળખુ મજબુત બનાવીને ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 15 કેસ સાથે કુલ 24 નવા કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાથી તાપી જિલ્લામાં વધુ એક દર્દીનું...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ મનાતા ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ સિઝનમાં 26 દિવસ ભારે કટોકટ...
નવી દિલ્હી: (Delhi) દુનિયાના અન્ય દેશોની સાથે હવે ભારતમાં પણ વિજળી સંકટ (Power crisis) ઉભું થયું છે. ભારતમાં 135 કોલસાથી ચાલતા પાવર...
નવસારી: (Navsari) એરૂ ગામે જી.ઈ.બી. કર્મચારીની ભૂલને કારણે ખેતરમાં ચાલુ વીજ વાયરને (Electric Wire) ખસેડવા જતા કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું....
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળાની બહાર તરછોડી દેવાયેલા માસૂમ બાળકના (Child) પરિજનોની ભાળ પોલીસે (Police) મેળવી લીધી છે. પોલીસ તપાસમાં...
રૂ.30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માંગી ઉદવાડા ખાતે આપી જવા...
સુરત: (Surat) સચિન GIDCની 18 મિલોની માંગણીને પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ (Textile) પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 1 થી 30 નવેમ્બર સુધી મિલો બંધ...
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મુંબઈના આર્થર રોડની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આર્યન ખાન વિરુદ્ધ NDPS એક્ટ...
મુંબઈ: (Mumbai) મુંબઈ ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ (Drugs) કેસમાં આરોપી આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ કરાઈ છે ત્યારે હવે તેની અસર તેના પિતા...
આફ્રિકન દેશમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંની ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કોંગો (Boat capisizes in congo ) નદીમાં એક બોટ પલટી ગઈ છે....
ગાંધીનગર: (Gandhinagar) પેથાપુરમાં એક અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા (Swaminarayan Gaushala) પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના...
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઓપનર વાઈસ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વિશે ચોંકાવનારી માહિતી આપી છે. રોહિતે...
સુરત: (Surat) સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં સુરત મનપા અગ્રેસર રહી છે. પરંતુ શહેરમાં ઘણા પરપ્રાંતિયો પણ...
અમદાવાદ : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના હસ્તે દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલા ૪૬૫ આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા ૧૫૭૩ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહયા હતા. અમદાવાદ શહેરને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ,યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે.
અમીત શાહે જણાવ્યું હતું કે વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ ૨૦૩૦ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી ૨૦૨૯માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને ૧૩ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે ૨૦૩૬ ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે.