અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની (Elder couple) હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનું...
સુરત: (Surat) કોરોના કાળના દોઢ વર્ષ ખરાબ ગયા પછી સુરતના જ્વેલર્સની 2021ની દિવાળી (Diwali) સુધરી છે. દશેરા અને પુષ્ય નક્ષત્રમાં જ્વેલર્સે 100થી...
દિવાળીના (Diwali) લીધે દરેક ઘરમાં ફટાકડા (Crackers) હોય છે. ખાસ કરીને નાના બાળકો માટે માતા-પિતા (Parents) અવનવા ફટાકડા ખરીદી લાવતા હોય છે....
સુરત: (Surat) ભારતીય ડાક વિભાગ દ્વારા આજે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘ઇન્ટરનેશનલ બિઝનેસ...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10 થી ઓછા જ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ...
સુરત : હાલમાં દિવાળીના (Diwali) લીધે ટ્રેનોમાં (Train) બુકિંગ (Booking) મળી રહ્યાં નથી. અનેક પ્રયાસો છતાં સામાન્ય મુસાફરોને (Passengers) ટીકિટ (Ticket) મળી...
આધુનિક ફેશન યુગમાં ખાદી સાવ ભૂલાઇ ગઇ છે. વસ્ત્ર પરિધાનના ફેશનની ઘેલછાએ ગાંધી પરંપરાને આજની યુવા પેઢી સાવ ભૂલી ગઇ છે. 1817...
એક દિવસ ગુરુજી પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે કહેશો તે બધું જ કરવા તૈયાર છું, પણ મારે ભગવાનને શોધવા...
મોહમ્મદ અલી જિન્નાને પાકિસ્તાનના લોકો દેશના સ્થાપક તરીકે માન આપે છે કારણ કે 1947 માં ભારતના ભાગલા માટે માંગ કરી આંદોલનનાં મંડાણ...
સુરત : માતા-પિતાનો (Parents) એકબીજા સાથેના વ્યવહારની ગંભીર અસર કુમળા બાળકો ઉપર પડતી હોય છે. માતા-પિતા કેવું વર્તન કરે છે, કોણ સારું...
આપણને સરળ ચાલતી જિંદગી ગમતી જ નથી. પહેલાં આપણે સરળ ચાલતી જિંદગીને રગદોળી નાખીએ છીએ પછી તેને સરળ બનાવવાના પ્રયત્ન કરીએ છીએ....
ગયા વર્ષની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારે કદાચ કોઇએ ધાર્યુ ન હશે કે આ રોગચાળો લાખો લોકોનો ભોગ લઇ લેશે....
બિહારમાં (Bihar) એવું મશીન (Machine) લગાવવામાં આવ્યું છે, જેમાં તમે એકતરફથી પ્લાસ્ટિક (Plastic) નાંખશો તો બીજી તરફથી પેટ્રોલ (Petrol) નીકળશે. આ મજાક...
આણંદ : દિવાડીના તહેવારમાં ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દિવાળીમાં...
સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે છોકરાઓ (Boys) પેટ્રોલપંપ (PetrolPump) પર પેટ્રોલ ભરાવવા ગયા અને ત્યાર બાદ સળગતો (Fire)...
સુરત : સુરતના(Surat) કતારગામ (Katargam) વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક વાસનાભૂખ્યાએ માસૂમ પરિણીતાનો સુખી સંસાર છિન્નભિન્ન કરી નાંખ્યો છે. તેના...
સુરત : સિટીલાઇટમાં (Surat Citylight) રહેતી યુવતી (Girl) 13 હજારનું ગલુડીયું (puppies) વેચવા માટેની જાહેરાત કરીને રૂા. 8.62 લાખ પડાવી લેનાર પશ્ચિમ...
વડોદરા : અમદાવાદના એક વેપારીને કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખાણ આપી વડોદરાની હોટલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક નકલી ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી...
તાલિબાની (Taliban) શાસન આવ્યા બાદથી અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) સતત દર્દનાક સમાચારો આવી રહ્યા છે. તાજેતરમાં એક અફઘાની પિતાને પરિવારનું ભરણપોષણ કરવા માટે 9...
આજે લંકા પર વિજય બાદ ભગવાન રામના (Lord Ram) વનવાસના અંત પછી અયોધ્યા (Ayodhya) પરત ફરવાની ઉજવણી કરવા માટે રામનગરી અયોધ્યામાં દીપોત્સવની...
ચીનની (China)ની શી જિનપિંગ (Xi Jinping) સરકારે નાગરિકોને ખાદ્યપદાર્થોનો સ્ટોક કરવાની સૂચના આપી દેતાં ચીનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સરકાર કંઈક મોટું...
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ ચેન્જ (Climate change) સમિટ દરમિયાનનો યુએસ (US President) પ્રમુખ જો બિડેનનો (Joe Biden) એક વીડિયો વાયરલ (Viral Video)...
વડોદરા: છેલ્લા 50 વર્ષ માં 2 દુર્ઘટના વડોદરા વાસીઓ દિવાળી સમય ની 2 ઘટના યાદ રહી જશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં...
વડોદરા: બે વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા મકાન માલિકના બંધ મકાનમાં હાથફેરો કરતી તસ્કર ટોળકી ભગવાનના વાસણ સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 1.24...
વડોદરા: સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ ભુમાફિયા ઇર્શાદ સિન્ધીને પીસીબીની ટીમે મંગળવારે દબોચી લીધો હતો. વડોદરા શહેરના વરણામાની હદમાં...
વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર પદમ તળાવમાં આવી ગયેલ મગરને પકડવા મુકાયેલા પાંજરામાં 5 ફૂટનો મગર પુરાતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા...
કેટલાક ખ્યાલો વિશે વખતોવખત ફેરવિચાર કરવાની જરૂર હોય છે પરંતુ તે ગૌણ કે ક્ષુલ્લક લાગવાથી કોઈ સમાજસુધારક એ વિશે ઝુંબેશ ઉપાડતા નથી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોની ચાવી અર્પણ કરીને રાજ્ય સરકાર તરફથી...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવતીકાલથી કચ્છના ધોરડો ખાતે જશે એટલું જ નહીં અહીં જવાનો સાથે દિપાવલીના...
રાજ્યમાં મંગળવારે કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ મંગળવારે 27...
અમદાવાદ: અમદાવાદમાં એક રિક્ષાવાળા ભાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રીક્ષાનો રૂ. 1,000નો હપ્તો વસૂલાય છે અને વાર્ષિક રૂ. 12,000 ગેરકાયદે રીતે ચૂકવવામાં આવે છે, કારણ કે અમદાવાદની અંદર શટલ રીક્ષા ચલાવવાની પરમિશન નથી. અમદાવાદની અંદર કુલ ત્રણ લાખ રીક્ષાઓમાંથી દોઢ લાખ જેટલી રીક્ષા જો શટલ તરીકે ચાલે છે, તે મુજબ માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી 180 કરોડ રૂપિયાથી વધારેના હપ્તાની ઉઘરાણી થાય છે, તેવું કોગ્રેસના સ્ટ્રિંગ ઓપરેશનમાં બહાર આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, મેં તાજેતરમાં એક સ્ટ્રિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં રિક્ષાવાળા ભાઈ જોડે સંવાદ કર્યો હતો. તેનો સંપૂર્ણ વિડીયો મારી પાસે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તે વિડીયો હું રજૂ તો કરું છું પણ તેમાં રિક્ષાવાળા ભાઈનો ફેસ બ્લર કરી દેવામાં આવેલો છે.
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે હપ્તો આપનાર રીક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે અને એવી રીક્ષાઓને પોઈન્ટ પર રોકાતી નથી. દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાય છે અને દિવાળી સમયે ખાસ દીવા સ્વરૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે. જો માત્ર અમદાવાદના વ્યવહારનો અંદાજ 180 કરોડ રૂપિયા વાર્ષિક થાય છે તો સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ 1000 કરોડ રૂપિયાથી વધુનું હોવાનો ઇનકાર કરી શકાય તેમ નથી. એ નિર્વિવાદ છે કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવી જગ્યાએ ટેક્સીઓ જવાની ના પાડે છે ત્યારે શેરીંગ રીક્ષા વડે જ સામાન્ય જનતાનું આવાગમન (ટ્રાન્સપોર્ટેશન) સંભવ બને છે.
શટલની કાયદેસર મંજૂરી અપાય તો ગરીબ રિક્ષાવાળાઓ પાસેથી ગેરકાયદે હપ્તાખોરી બંધ થાય.
જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવામાં આવે તો રિક્ષામાં પોલીસે (શટલ) શેરિંગ પેસેન્જર તરીકે બેસાડવાની મંજૂરી આપવી જોઈએ. જેથી ગરીબ રીક્ષાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતું નેટવર્ક તૂટી પડે અને પેસેન્જરોને પણ લાભ મળે.
હેમાંગ રાવલે સરકાર પાસે માંગણી કરતા કહ્યું હતું કે ઉપરોક્ત સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવન નિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે.