અમેરિકા ભારતને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે...
ઓડિશાના રાઉરકેલામાં 9 સીટરવાળી ફ્લાઇટ ક્રેશ થઈ છે. આ 9 સીટર ઇન્ડિયા વન એર ફ્લાઇટ ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહી હતી. તેમાં 6...
હાલોલ | તા. 10/01/2026 હાલોલ કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ...
શુક્રવારે રાત્રે જયપુરમાં રેસિંગ કરતી એક ઓડી કારે ભારે તબાહી મચાવી દીધી. માનસરોવરના ભીડભાડવાળા વિસ્તારમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ઓડીએ...
નેશનલ હાઈવે–48 પર ઉતરાયણ પહેલાં બુટલેગરોને મોટો ઝટકોરૂ.33.74 લાખનો વિદેશી દારૂ ઝડપી, કુલ રૂ.48.79 લાખનો મુદ્દામાલ કબ્જેવડોદરા | તા. 10ઉતરાયણના તહેવારને લઈને...
અમદાવાદ : અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી 10 કરોડની માંગણી કરતા એક મહિલા સહિત બે આરોપીની...
ગાંધીનગર : રાજકોટ ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે. તારીખ 11 થી 15 જાન્યુઆરી, 2026...
અમદાવાદ, તા. 9 અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં ડ્રેનેજ મેઈ લાઈનનું ઢાંકણું ચાર વર્ષના બાળક ઉપર પડતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને...
નગરપાલિકા સામે ભેદભાવનો ગંભીર આક્ષેપ, પ્રતિક ઉપવાસની ચીમકી વર્ષોથી અવગણાતી સુવિધાઓ, નાગરિકોમાં રોષ કાલોલ | કાલોલ શહેરના વોર્ડ નંબર–4 વિસ્તારમાં વર્ષોથી અવગણાતી...
પ્લેટફોર્મ નંબર 1 પર પોલીસ–પેડલર વચ્ચે ફિલ્મી દોડ, મુસાફરોમાં ફફડાટસ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, પંજાબનો સપ્લાયર વોન્ટેડવડોદરા | તા. 10ઉતરાયણના તહેવારને ધ્યાને...
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડાયમંડ સ્મગલિંગના સ્કેમનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બાતમીના આધારે સુરતથી બેંગ્કોકની જતા...
ભાગેડુ નીરવ મોદીની સુરતના સચીન ખાતે સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોનમાં આવેલી બંધ ફેક્ટરીમાં બે દિવસમાં બે વાર આગ લાગવાની ઘટના બનતાં તંત્ર દોડતું...
કાલોલ | તા. 10/01/26લોન અપાવી આપવાની લાલચ આપી નાણા લઇ અને બાદમાં આપેલા ચેક બાઉન્સ થતા કાલોલ કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની...
કાલોલ |અમૃત વિદ્યાલયમાં 3 જાન્યુઆરી, 2026થી આયોજિત વાર્ષિક ખેલ મહોત્સવ અત્યંત ઉત્સાહ, ઉર્જા અને ખેલભાવનાભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. બે દિવસીય આ...
સુરત: ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને આજે સુરતના રિવરફ્રન્ટ, અડાજણ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં સુરતના નાગરિકો...
સુરતના સુવાલી બીચ પર 9 જાન્યુઆરીથી શરૂ થયેલા સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ફેસ્ટિવલ 11 જાન્યુઆરી સુધી યોજાશે. પહેલાં...
આજના ઝડપી જમાનામાં લોકોને ઓછા સમયમાં મહેનત અને સંઘર્ષ કર્યા વગર જ ધનવાન બનવું છે. જે વહેલું અને સહેલું શોધતા હોય છે....
ઈરાનમાં ફુગાવા, ઘટી રહેલા ચલણ અને આર્થિક સંકટ સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે, જેના કારણે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે જેણે...
મોડી રાત્રે ચાર જેટલા તસ્કરો કરજણ સ્થિત એમજીવીસીએલના જેટકો સબ સ્ટેશનની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા ( પ્રતિનિધિ )વડોદરા,તા.10 કરજણ તાલુકામાં આવેલી MGVCLની...
ભારતની “નંબર વન ક્લિન સિટી કહેવાતી ઇન્દોર આજે એક દુખદ હકીકત સામે ઉભી છે.ઝેરી પીવાના પાણીના કારણે 15 નિર્દોષ લોકોના મોત અને...
સુરત શહેરની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે. સુરત શહેરમાં મૂળ સુરતીઓ લઘુમતીમાં છે અને દેશ, વિદેશના લોકો વસવાટ કરે છે. સુરતીઓની...
મંદિરમાં ભગવાનનાં દર્શન કરી લીધા પછી, મંદિરમાં બેસી બે/ચાર ભજન ગાઈ …પછી ચાર પાંચ સન્નારીઓની ટોળી વાતોએ વળગતી…..વાતોનો મુખ્ય વિષય ઘરના અને...
અમેરિકા દુનિયાનો સુપરપાવર નથી પણ દુનિયાનો ગુંડો છે. અમેરિકા ધારે તો કોઈ દેશના રાષ્ટ્રપતિનું અપહરણ કરાવી શકે છે અને કોઈની હત્યા પણ...
માતા વૈષ્ણોદેવી (કટરા)ના પવિત્ર મંદિરની તળેટીમાં સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સ (SMVDIMI) એક એવા વિવાદમાં ફસાઈ ગયું છે જે...
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી થવામાં જ છે અને એ પહેલાં મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓમાં જે બન્યું છે એ ભાજપને ખટકે એવું છે અને વિપક્ષોને...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વેનેઝુએલાની જેમ ઈરાન પર પણ હુમલો કરવાની વાત કરી જ હતી, પરંતુ ટ્રમ્પ હુમલો કરે તે પહેલા જ...
અમદાવાદ: પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ બુધવારે અમદાવાદમાં મહિન્દ્રાની નવી SUV XUV 7XO અને XEV 9S લોન્ચ કરી. ગ્રાહકો, ઓટોમોબાઈલ રસિકોએ અને મીડિયાના લોકોએ...
સુરતના આંગણે આજે પહેલીવાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પધાર્યા હતા. ISPLની ત્રીજી સિઝનનો આજે બોલિવુડના મહાનાયક અને ક્રિકેટના મહાનાયકની હાજરીમાં સુરતના લાલભાઈ...
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના આઇટી સેલના વડાના પરિસરમાં ગુરુવારે ઇડીના દરોડાના વિરોધમાં ટીએમસી દિલ્હીથી કોલકાતા સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. મુખ્યમંત્રી મમતા...
VC પ્રો. ભણગેનો સપાટો: લોબિંગ કરનારાઓ ફાવ્યા નહીં, સિનિયોરિટીના આધારે વરણી કરી પારદર્શિતાનો સંકેત આપ્યોવડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોએ વહીવટી પ્રક્રિયાને...
પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.