શહેરના ભંભાણી પરિવારે 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વિકારી મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના પ્રત્યેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા પ્રતિનિધિ સેવા...
સુરતમાં એક રત્નકલાકાર રૂપિયા 5 લાખની કિંમતની નકલી ચલણી નોટો સાથે પકડાયો છે. પોતે છેલ્લાં એક વર્ષથી નકલી નોટોનો વેપલો કરતો હોવાની...
ભારતીય બુલિયન બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાના 10 ગ્રામનો ભાવ 1,40,000 ને વટાવી ગયો છે. દરમિયાન 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 2,57,000 પ્રતિ...
ભારતમાં નવા નિયુક્ત યુએસ રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પોતાનો પદ સંભાળ્યા પછી દ્વિપક્ષીય સંબંધો માટે નવી દિશાનું વચન આપતું નિવેદન બહાર પાડ્યું...
નિઝામપુરા વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.12 વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા પાંચ...
ખાણીપીણીની લારી, દુકાનો પર હાલમાં તવાઈ ચાલી રહી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી વધારી દીધી છે. પાંડેસરામાં પાણીપુરીમાં ઉપયોગમાં...
ઉત્તરાયણ આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે મકરસંક્રાતિના આ પર્વના દિવસે પતંગ શોખીનોમાં પતંગ ચગાવવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે....
આણંદથી સારવાર માટે આવેલા દર્દીનો આક્રોશ: “મધરાતે 1 વાગ્યે હવે અમે ક્યાં જઈએ? વહેલા કીધું હોત તો ખાનગીમાં જાત!”આરોગ્ય મંત્રી આ હોસ્પિટલની...
ભીડનો લાભ લઈ ગઠિયાએ પર્સમાંથી દાગીના ઉઠાવ્યા, સયાજીગંજ પોલીસ દ્વારા CCTV આધારે તપાસ શરૂવડોદરા, તા. 12મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા એક મહિલા વડોદરામાં...
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માટે વર્ષ 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે. વર્ષના પ્રથમ અને અત્યંત મહત્વના PSLV-C62 મિશનમાં ISROને નિષ્ફળતા મળી...
2026નો T20 વર્લ્ડ કપ હવે ગણતરીના દિવસો દૂર છે. આવતી 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેગા ટૂર્નામેન્ટને લઈને એક મોટી અપડેટ સામે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરી દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતના પ્રથમ દિવસે ચાન્સેલર...
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના અત્યંત મહત્વના એવા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યુ...
ગાંધીનગર : રાજકોટ આજે સૌરાષ્ટ્ર–કચ્છ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન...
ગાંધીનગર : ઉત્તરથી ઉત્તર – પૂર્વીય – પવનના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો આજે જોવા મળ્યો હતો. ખાસ કરીને આજે રવિવારે સતત...
એક વૃદ્ધ માણસ હતો. તે દુનિયામાં સાવ એકલો હતો. તેનું પોતાનું કહેવાય તેવી તેની પાસે એક ગાય હતી, જેને તેણે પાળી હતી....
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ વર્ષ 2026ના પોતાના પ્રથમ મિશન તરીકે સોમવારે સવારે 10:18 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન અવકાશ...
સિંગાપુરની અર્થવ્યવસ્થા માટે ૨૦૨૫નું વર્ષ આનંદદાયક રહ્યું. સેમીકન્ડક્ટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બંને ક્ષેત્રોના મજબૂત વિકાસની કાંધે બેસીને સિંગાપુરની અર્થવ્યવસ્થા ૨૦૨૫ના વર્ષ દરમિયાન...
પાણી માટે પ્રેક્ષકોએ વલખા મારવા પડ્યા, 200 રૂપિયામાં પાણીની બોટલ અને 50 રૂપિયામાં 100 એમ એલ કેમ્પાકોલા – બીસીએ મેનેજમેન્ટ સામે ઉગ્ર...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી હતી કે જો ઈરાનના અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવશે, તો અમેરિકા...
નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોવાની શંકા, અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર, પોલીસ દ્વારા CCTVના આધારે શોધખોળ શરૂ વડોદરા :;શહેર અને જિલ્લામાં માર્ગ...
ભાજપની સરકાર પોતાનાં વિરોધીઓ પર પ્રહાર કરવા કેન્દ્ર સરકારની સંસ્થાઓનો ઉપયોગ કરે છે, તેવો વિપક્ષનો જૂનો આરોપ છે અને તેમાં તથ્ય પણ...
એસોસિએશનના હોદ્દેદારો પર ખોટા ઉઘરાણાના આક્ષેપ, 1560 ફ્લેટના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો(પ્રતિનિધિ) વડોદરા, તા. 12વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ–3માં...
દેશની કોર્ટોમા કેસોના વિલંબ અને કેસોના વધતા ખર્ચ ભારતનીન્યાય વ્યવસ્થા સામે સૌથી મોટો પડકાર છે અને ન્યાયની સાચી પરિક્ષા કાયદાના સિધ્ધાંતો નહી...
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. વિવિધ સમાજવ્યવસ્થા સાથે સંકળાયેલી છે. સારા નરસા સામાજિક પ્રસંગોમાં અનેક માનવીઓ ભાગ લેતા રહે છે. અગાઉના સમયમાં...
એક સમય એવો પણ હતો જયારે પુત્રવધૂઓ સાસુના કક્ષ અને કડક વલણથી ડરતી હતી. આમન્યા જાળવતી હતી. પરિવર્તન જગતનો નિયમ છે. હવે...
ભારતની ઇન્ટરનેશનલ બેન્ક એવી બેન્ક ઓફ બરોડા ગ્રાહક હિતલક્ષીઓ જરૂરી સેવા સુવિધાઓ પુરી પાડવામાં છેલ્લા ખુબ જ લાંબા સમયથી નિષ્ફળ પુરવાર થઇ...
સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ, વેરાવળમાં દરિયાકિનારે આવેલું એક ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક અહીં સોમનાથમાં...
– દારૂના નશામાં બેફામ ગતિએ બાઈક હંકારી રહેલા ચાલકે કેનાલની રેલિંગ તોડી સાઈડમાં રમતી 7 વર્ષની બાળકીને કચડી નાખી સ્થાનિકોમાં ભારે રોષ(પ્રતિનિધિ)...
વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહીના થોડા દિવસો પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને ધમકી આપી છે. રવિવારે (11 જાન્યુઆરી, 2025) ટ્રમ્પે ક્યુબાને ખૂબ મોડું...
પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.