2 શખ્સની ધરપકડ, દારૂ સપ્લાયર અને મંગાવનાર સહિત 2 આરોપી વૉન્ટેડ જાહેરવડોદરા, તા. 15ઉતરાયણના તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવા બુટલેગરો દ્વારા મંગાવવામાં...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન વિરોધીઓને ફાંસી આપવાના પોતાના નિર્ણયથી પીછેહઠ કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ...
ગઈ તા. 14 જાન્યુઆરીને મકર સંક્રાંતિની મોડી રાત્રે મોટા વરાછામાં એ. આર. મોલ પાસે આવેલા પેટ્રોલ પંપની નજીક પતરાંના શેડમાં ઓચિંતી આગ...
કરૂણા અભિયાન-૨૦૨૬ : દરેક જીવ પ્રત્યે કરુણા, નવજીવન આપ્યું દુર્ભાગ્યવશ ૨૩ પક્ષીઓ સારવાર દરમિયાન અથવા સારવાર પૂર્વે મૃત્યુ પામ્યા**** વડોદરા: વડોદરા જિલ્લામાં...
પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી ૩૪ દિવસ સુધી વડોદરામાં રોકાણ કરશે વડોદરા: બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત...
વર્ષ 2023માં થયેલી સોનાની ચોરી જેની કિંમત આશરે $20 મિલિયન (આશરે ₹166 કરોડ) છે, તેને કેનેડિયન ઇતિહાસની સૌથી મોટી ચોરી માનવામાં આવે...
કળાના ચોક્કસ સ્વરૂપમાં શુદ્ધતા જળવાય તે જરૂરી છે, પરંતુ ક્યારેક અનુભૂતિમાં લાલિત્યનો વધારો થવાની સંભાવના હોય અને સામાજિક સ્વીકૃતિ વધી શકે તેમ...
જો તમે મુસાફરીના શોખીન છો અને વિદેશ પ્રવાસનું સ્વપ્ન જોતા હોવ તો 2026નું વર્ષ તમારા માટે સારા સમાચાર લઈને આવ્યું છે. ઘણીવાર...
સુરતમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીંના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી એક પરિવાર નીચે પટકાયું છે. પતંગનો દોરો વચ્ચે આવી જતા સંતુલન ગુમાવ્યા...
દુનિયા જેને ‘મેટલ કિંગ’ તરીકે ઓળખે છે, જેણે શૂન્યમાંથી સર્જન કરીને અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું અને જેની સફળતાની વાર્તાઓ મેનેજમેન્ટની શાળાઓમાં ભણાવવામાં...
રી દરેક વાત બેઅસર જ રહી, શું ત્રુટી છે મારા બોલવામાં કંઈ? તમારી વાત સામેના વ્યક્તિને અસર નહીં કરે ત્યારે તમારું બોલવું...
2026માં જે સ્માર્ટફોન આવશે તેમાં પ્રોસેસર ફાસ્ટ થશે. કેમેરા લેન્સમાં પણ પરિવર્તન આવશે. સાઈબર સુરક્ષા AI બેઝ્ડ થશે. 5000 mAhની બેટરી ભૂતકાળ...
ઉત્તરાયણનો દિવસ એક ખગોળીય, ધાર્મિક તેમજ આધ્યાત્મિક ઘટનાનો દિવસ છે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરીને ઉત્તર દિશા તરફ...
આખા દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ઇન્દોર શર્ટર હાલ દુષિત પાણીને લઇને નાગરિકોના મોત થવાને કારણે ચર્ચામાં છે! ગુજરાતના ગાંધીનગર...
પતંગની શોધ ચીનમાં થઇ હતી ત્યાંથી સંસ્કૃતિના વિકાસ સાથે ઉત્તર ભારતમાં જેવા કે આગ્રામાં આવી ત્યાંથી ગુજરાતમાં ખંભાતમાં પહોંચી ત્યાંથી સુરત નજીક...
ઉત્તરાયણ – મકરસંક્રાંતિ એટલે ખાસ કરીને સુરતીઓ માટે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવવાનો, કાપવાનો, બૂમો પાડવાનો, ઊંધિયું જલેબીની મજા માણવાનો અનેરો આનંદદાયી ઉત્સવ....
સુરતના ધારાસભ્યો અને સંસદસભ્યો સરકારના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે પરંતુ શહેરના હિતના કોઇ નોંધપાત્ર કામો કરી શક્યા નથી. શહેરના લોકોને વર્ષો થયે...
એક પ્રસંગ : એક મોટી કાર બજારમાં આવીને ઊભી રહી. મોબાઈલમાં વાત કરવામાં વ્યસ્ત મેડમે પોતાની દીકરીને કહ્યું, ‘‘જા, જઈને પેલી શાકવાળીને...
યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, ભારત સાથે ટ્રેડ ડીલ એટલા માટે થઈ નથી કારણ કે વડા...
આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, નાના આવાસો, કુટુંબનાં બાળકોથી લઈ દીકરાની વહુ સુધી સહુની વ્યસ્તતા વચ્ચે ઘરનાં વડીલોને રસ્તો ઓળંગી બગીચા સુધી કોણ...
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ ખૂબ માથાભારે વર્તન કરવા માંડ્યા છે. આમ તો તેમની છાપ એક અડબંગ નેતા તરીકેની રહી જ છે,...
ગ્રીનલેન્ડ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ને વધુ આક્રમક બની રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો બધું તેમની મરજી...
દ્રશ્યતા ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકી, પતંગોત્સવના ઉત્સાહ પર પડી અસર પ્રતિનિધિ, ગોધરા તા.14પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઉત્તરાયણના પર્વની વહેલી સવારે કુદરતનું અનોખું...
અમદાવાદ: વેસ્ટ કોસ્ટ કિયાએ તેના અમદાવાદ શોરૂમમાં નવી કિયા સેલ્ટોસ રજૂ કરી. લોન્ચિંગ ગ્રાહકોને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું, લૉન્ચ ઈવેન્ટમાં મહેમાનોએ...
કાલોલ: કાલોલમાં પોલીસ સાથે દબંગાઈ અને ગેરવર્તનની ગંભીર ઘટનામાં કાલોલ નગરપાલિકાના કોર્પોરેટર સહિત ચાર મહિલાઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે...
પેટનો ખાડો પૂરવા પૈસા નથી, સેવા અમે કરીએ, કમાણી કોન્ટ્રાક્ટર કરે પગાર મુદ્દે સયાજી હોસ્પિટલમાં કર્મચારીઓનો હાઈવોલ્ટેજ ડ્રામા વડોદરા :;શહેરની સૌથી મોટી...
સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સર્જાયો જીવલેણ અકસ્માત; સ્થાનિકોમાં ભારે રોષ વડોદરા :;સંસ્કારી નગરી વડોદરામાં અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. શહેરના મકરપુરા ડેપોથી...
સાવલી:;સાવલી તાલુકાની મંજુસર જીઆઇડીસીમાં આવેલી એવી સ્ટીલ કંપનીમાં મેન્ટેનન્સનું કામ કરતી વેળાએ અચાનક બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના બની હતી. આ અકસ્માતમાં ગંભીર...
છેલ્લા 48 કલાકમાં બીજી વખત જમ્મુ વિભાગના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર કેરી સેક્ટરમાં શંકાસ્પદ ડ્રોનના અહેવાલો પ્રાપ્ત થયા છે. ડ્રોન...
ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ દેશમાં તાજેતરની અશાંતિ દરમિયાન વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ...
પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.