નવી દિલ્હી: છત્તીસગઢના ઉત્તરપશ્ચિમ બીજાપુર જિલ્લાના જંગલો અને પર્વતોમાં માઓવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે, એક સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ....
ડભોઇ: ડભોઇ તાલુકાના મંડાળા ગામે આધુનિક કલા કોતરણી અને રંગરોગાન સાથે નિર્મિત કલાત્મક **‘મધુહંસ પ્રવેશ દ્વાર’**નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ...
ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ કાર, એરબેગ ન હોત તો ખેલાત લોહીની હોળી વાઘોડિયા રોડ પર પલટી ખાયેલી કારનો અકસ્માત લાલબત્તી સમાન (પ્રતિનિધિ),...
જુનાગઢ: જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા સભામાં ભાષણ આપવા માટે ઉભા થાય છે તે...
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીઓ પછી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એ પોતાનો પહેલો પ્રતિભાવ આપ્યો છે. આ પ્રતિભાવમાં શિવસેનાએ સંકેત આપ્યો છે...
કચ્છ-ભુજઃ કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી હતી. ખાવડા નજીક મંગળવારની મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે...
આજે શનિવારે સવારે ભટિંડાના ગુરથરી ગામ નજીક મુખ્ય માર્ગ પર એક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના એક...
રાજબારી: બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરની ઘટના રાજબારી જિલ્લાના સદર ઉપજિલ્લામાં બની હતી, જ્યાં એક હિન્દુ...
કલેક્ટરની સંકલન બેઠકનો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો બહિષ્કારપાદરા અને કરજણના ધારાસભ્યો બહિષ્કારમાં જોડાયા, ડભોઈ અને વાઘોડિયાના ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યાવડોદરા: વડોદરા...
અનુભવી બેટ્સમેન રોહિત શર્માનું ફોર્મ ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત વડોદરા ODI માં ફક્ત 26...
વિશ્વમાં જો કોઈ સૌથી વધુ ઝડપે વધી રહ્યા હોય તો તે સાયબર ક્રાઈમ છે. ઓટીપી મોકલીને છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપિંડી, બારોબાર...
ગાંધીનગર: રાજય સરકાર રાજ્યના નાના અને મધ્યમ શહેરોને આધુનિક નાગરિક સુવિધાઓથી સજ્જ બનાવવા પ્રતિબદ્ધ છે. શહેરી વિસ્તરણ સાથે નવા જોડાતા વિસ્તારોમાં પાણી...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થશે અને બજેટ સત્ર...
ગાંધીનગર: રાજયમાં પૂર્વીયથી દક્ષિણ – પૂર્વીય પવનની અસરના પગલે ઠંડીનો ચમકારો સ્હેજ નરમ પડયો છે. ખાસ કરીને આજે શુક્રવારે રાજયમાં સૌથી વધુ...
ગાંધીનગર:આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમની ખાલી રહેલી બેઠકો કટ ઓફ મેરીટ બાદ તારીખ લંબાવવાના કારણે મેરીટ યાદીમાં સામેલા થયેલા ઉમેદવારો માટે ચોઇસ ફીલિંગનો...
અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે....
અમદાવાદ: ગુજરાતમાં આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ હવે નવી રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ હવે...
પાંચ ધારાસભ્યોના લેટર બોમ્બ બાદ સાવલીના ધારાસભ્યનો વધુ એક પ્રહાર,સંકલની બેઠકમાં હાજર નહિ રહે પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા નિર્ણય લીધો :...
ઘર પાસે કારમાંથી ઉતરતાં જ ચાર શખ્સોએ કર્યો હુમલો, એક આરોપી ઝડપાયોલૂંટ સમયે બાઈક સ્ટાર્ટ ન થતાં બૂમાબૂમમાં એક પકડાયો, ત્રણ ફરારવડોદરા,...
વડોદરા પાલિકાની ઘોર બેદરકારી, કાર ફસાઈ (પ્રતિનિધિ) વડોદરા, તા. 17સ્માર્ટ સિટી વડોદરામાં પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને તંત્રની લાપરવાહી ફરી એકવાર ખુલ્લી...
ડમ્પીંગ યાર્ડમાં કચરો બાળવાથી શ્વાસ, આંખ અને છાતીના રોગો ફેલાયા, પોલીસ સ્ટેશનમાં નગરજનોની લેખિત ફરિયાદ ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ ઝાલોદ નગરમાં નગરપાલિકા...
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય તાપમાન ઊંચે ગયું છે. ખાસ કરીને ઇડી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો સંઘર્ષ હવે રસ્તા...
મુંબઇનાં મતદારોએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ધિક્કારજનિત રાજકારણને જાકારો આપ્યો છે અને ભાજપના કમળ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પહેલી વાર...
ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકી સહિત 2 લોકોના મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત (પ્રતિનિધિ), વડોદરા. તા.16 વડોદરા હાલોલ રોડ પર...
(પ્રતિનિધિ), વડોદરા. તા.16 કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સંસ્થાપક પીન્કલભાઈ કિશોરભાઈ ભટ્ટ ના લેખો યુનાઈટેડ નેશન એફિલિયેટ યુનિસેફ વોઇસ ઓફ યુથ...
નશામાં ધૂત કોલેજિયન વિદ્યાર્થીએ બેફામ રીતે કાર ચલાવી પાછળથી રીક્ષાને ટક્કર મારી રિક્ષાચાલક ઈજાગ્રસ્ત, કાર પલટી ખાઈને ડીવાઈડર સાથે અથડાઈ (પ્રતિનિધિ), વડોદરા....
“મારી જ લારી કેમ?” ના આક્ષેપ સાથે રસ્તા વચ્ચે મોપેડ આડી નાખી દબાણ શાખાની ટીમ અને લારીધારક મહિલા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા; ગરીબ...
વરસાદી ગટર, પાણીની લાઈનો અને કચરાના નિકાલ માટે કરોડોના ખર્ચને બહાલી; AMCની ભરતીની લાયકાતનો વિવાદિત મુદ્દો પરત ખેંચાયો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની...
વિફરેલી મહિલાઓએ વહીવટી વોર્ડ 4ની ઓફિસે મોરચો માંડી હલ્લો મચાવ્યો આવનારી ચૂંટણીમાં વોટ નહિ આપી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા...
ઇકો કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત; 4 જેટલા ટુ વ્હીલર વાહનોને અડફેટે લીધા સદનશીબે જાનહાનિ ટળી, પણ વાહનોનો કચરણઘાણ...
પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 પછી હવે એક્ઝિટ પોલના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને વધુ સ્પષ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓના સર્વે મુજબ, શાસક ગઠબંધન NRC+ (NDA) ફરી સત્તામાં આવી શકે છે અને મુખ્યમંત્રી તરીકે એન. રંગાસ્વામી સૌથી આગળ દેખાઈ રહ્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, મુખ્યમંત્રી પદ માટે લોકોની પહેલી પસંદ એન. રંગાસ્વામી છે. લગભગ 42% લોકોએ તેમને CM તરીકે પસંદ કર્યા છે. તેઓ AINRCના નેતા છે અને હાલના સમયમાં પણ રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવે છે. આ સર્વેમાં બીજા ક્રમે અભિનેતા-રાજકારણી થલાપતિ વિજય છે, જેમને 17% લોકોનો ટેકો મળ્યો છે. વિજય માટે આ નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે, કારણ કે તેઓ પહેલીવાર આ સ્તરે રાજકીય ચર્ચામાં આગળ આવ્યા છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમને 10% સમર્થન મળ્યું છે, જ્યારે DMKના આર. શિવાને 8% લોકો પસંદ કરે છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણસામીને 5% સમર્થન મળ્યું છે. અન્ય અથવા અનિશ્ચિત વિકલ્પોને 6% લોકોએ પસંદ કર્યા છે.
સીટોના અંદાજની વાત કરીએ તો, NDTV પોલ ઓફ પોલ્સ મુજબ NRC+ ગઠબંધન પુડુચેરીમાં આગળ છે. 30 બેઠકોવાળી વિધાનસભામાં NRC+ને સરેરાશ 18 બેઠકો મળવાનો અંદાજ છે, જે બહુમતી માટે પૂરતું છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA ફરી સત્તા જાળવી રાખી શકે છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ, NRC+ ગઠબંધનને 16થી 20 બેઠકો મળવાની ધારણા છે. તેમાં AINRCને 10-12 બેઠકો, ભાજપને 4-6 બેઠકો અને AIADMK તથા LJKને 1-2 બેઠકો મળી શકે છે.
બીજી તરફ, કોંગ્રેસ અને DMKના ગઠબંધન (CONG+)ને 6થી 8 બેઠકો મળવાનો અંદાજ છે. તેમાં DMKને 5-7 અને કોંગ્રેસને 1-2 બેઠકો મળી શકે છે. TVK+ ગઠબંધનને 2થી 4 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને 1થી 3 બેઠકો મળી શકે છે. આ સર્વેમાં કુલ 2,250 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 68% ગ્રામિણ અને 32% શહેરી મતદારો હતા. પુરુષ મતદારો 58% અને મહિલાઓ 42% હતી. સર્વે 97 વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે પુડુચેરીમાં મુખ્ય મુકાબલો NRC+ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે, પરંતુ હાલ NRC+ સ્પષ્ટ રીતે આગળ છે. રંગાસ્વામીની લોકપ્રિયતા પણ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.