એક ત્રણમાં એક અમીર માતા અને તેનો દીકરો મુસાફરી કરી રહ્યા હતા.માં અને દીકરો બન્ને પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા.થોડીવાર પછી દીકરાએ કહ્યું,...
દેશ 1947માં આઝાદ થયો ત્યારે પ્રજોત્પતિનો દર અથવા ઈન્ડેકસ છઠ્ઠા (6) ક્રમ પર હતો. તેનો અર્થ એ કે બે જણ મળીને સરેરાશ...
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરપધ પક્ષો એ હકીકત પરથી આશા બાંધી શકે કે ઇ.સ. ૧૯૮૯ થી કોઇ...
અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં વર્ષોથી ખટાશ છે અને શીતયુદ્ધ શબ્દ આ બંને દેશ વચ્ચે ચાલી રહેલી તનાતનીમાંથી જ વધુ જાણીતો થયો...
આણંદ : યાત્રાધામ ડાકોર ખાતે આવેલા પ્રવાસન અને યાત્રાધામ વિકાસના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ડાકોર સહિતના...
ગોધરા: ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવમાં ફેલાયેલું જળકુંભીનું સામ્રાજ્ય શહેરની સુંદરતાને લાંછન લગાડી રહ્યું છે. છતાં પાલિકા તંત્રનું નગોર તંત્ર તળાવની...
કાલોલ: કાલોલ નગર પાલિકા હદ વિસ્તારમાં મૃત પશુઓના નિકાલ માટે કોઈ ગાઇડલાઇન કે તકેદારી રાખવામાં આવતી નહીં હોવાની લોકબુમ ઉઠવા પામી છે....
વડોદરા : શહેરને વાઇફાઇ સિટી બનાવવાના ભાગરૂપે હાથ ધરાયેલા પ્રોજેક્ટનું 14 ઓગસ્ટ 2017ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. ૨૦૦...
નડિયાદ: કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીક ગુરૂવારે મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ વ્યક્તિઓના ઘટના...
વડોદરા : રાજયભરમાં ચકચાર જગાવનાર નવસારીની યુવતીના દુષ્કર્મ અને આપઘાત મામલે ઓએસિસ સંસ્થાના સંચાલકોની પૂછતાછમાં પોલીસ ને મહત્વપૂર્ણ કહી શકાય તેવી કોઈ...
વડોદરા : પંદર વર્ષ પૂર્વે વેચાણ આપી દિધેલી જમીનના જુના માલિકોએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને આણંદના બિલ્ડરોને વેચી નાખતા છેતરપિંડીની ફરિયાદ...
સાવલી: સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં પોતાની ઘરની પાછળ નદીના કોતરમાં સુરંગ બનાવી વિદેશી દારૂની 2688નંગ બોટલો સંતાડેલી હોવાની ભાદરવા પોલીસ ને...
વડોદરા : વડોદરા શહેર પોલીસ વિભાગની શી ટિમની વધુ એક સરાહનીય કામગીરી સપાટી પર આવવા પામી છે.મંદિરમાં આરતી માટે ગયેલ 20 વર્ષીય...
વડોદરા : પ્રતાપ નગર રેલ્વે કોલોનીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહેલા મકરપુરાના દંપતીની કારમાં તરસાલી બાયપાસ બ્રિજ પાસે અચાનક આગ લાગતા...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે...
મુંબઈ (Mumbai): કોરોના (Corona) બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) ભારતમાં (India) ઝડપી ગતિએ પગપેસારો કરી દીધો છે. મહારાષ્ટ્રના (Maharastra) સ્વાસ્થ્ય વિભાગએ...
શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી છે. આજે કચ્છના નલિયામાં...
રાજ્યમાં જુનિયર ડોક્ટરોની સાથે હવે સિનિયર ડૉક્ટરો પણ પોતાની પડતર માગણીઓને લઈને આગામી 13મી ડિસેમ્બરને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડવા જઈ રહ્યા...
જુલાઈ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર દ્વારા રાજ્યભરમાં આંદોલનકારી પાટીદાર યુવકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ...
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા વધુ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ...
શ્રીનગર (Shreenagar): જમ્મુ કશ્મીરમાં (Jammu Kashmir) એકવાર ફરી આતંકવાદ (Terrorism) દેખાય આવ્યો છે. આ સમયે આતંકવાદીઓએ પોલિસની (Police) ટુકડીને નિશાનો (Traces) બનાવ્યો...
સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને...
સુરત: (Surat) ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવતની (CDSBipinRawat) આક્સ્મિક નિધન થતાં સમગ્ર દેશ શોકમાં સરી પડ્યો છે ત્યારે સુરત સાથે...
‘જબ તક સૂરજ ચાંદ રહેગા બિપીનજી આપ કા નામ રહેગા.. ‘ દેશના સાચા હીરો દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય વાયુ સેનાના (Airforce) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnaduhelicoptarcrash) ભારતના પહેલાં CDS જનરલ બિપીન રાવત (CDSBipinrawat) સહિત 14 લોકોના મોત...
સુરત: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરાતાં સંપૂર્ણ ટેક્સટાઇલની વેલ્યુ...
મેક્સિકો: દક્ષિણ મેક્સિકો (Mexico)માં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. માલસામાન ભરીને જઈ રહેલો ટ્રક બ્રિજ પર પહોંચ્યો ત્યારે...
સુરત: (Surat) સુરત શહેરમાં નાની બાળકીઓના (Girl) અપહરણ (Kidnap) કરી તેમના પર બળાત્કાર (Rape) ગુજારી હત્યા (Murder) કરવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હસ્તક શહેરનાં તમામ સર્કલ, (Traffic Circle) આઈલેન્ડ, રોડ ડિવાઈડર વગેરેની યોગ્ય જાળવણી થાય તેમજ મનપાને તેમાંથી આવક પણ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે બ્લુ ફિલ્મ જોઈને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ કમિશનરે શહેરમાં પોર્ન વિડીયો (Porn Video) વેચનાર...
સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને તેમની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે એક અગત્યની પહેલ કરવામાં આવી છે. નાગરિકોને હવે પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, અને સાફ-સફાઈ જેવી તમામ પ્રકારની સમસ્યાઓ માટે મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. VMC દ્વારા આ સમસ્યાઓ નોંધાવવા માટે એક ૨૪ કલાક કાર્યરત ટોલ-ફ્રી નંબર અને ફરિયાદના મેસેજ મોકલવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
શહેરીજનોને કોઈપણ પ્રકારની જાહેર સુવિધા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે તો તેમણે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 233 0265 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ ટોલ-ફ્રી નંબર 24 કલાક કાર્યરત હોય છે, જેથી નાગરિકો દિવસ કે રાત કોઈપણ સમયે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોલ સેન્ટર પર ફોન કરવાથી નાગરિકોને તેમની ફરિયાદનો એક કમ્પ્લેઇન નંબર જનરેટ થશે.
મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કમ્પ્લેઇન નંબરના આધારે ફરિયાદનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, જેવી ફરિયાદ સોલ્વ થશે અને કામગીરી પૂર્ણ થશે, નાગરિકોને તેની જાણ કરતો મેસેજ પણ મોકલવામાં આવશે.
ફક્ત ફરિયાદના મેસેજ માટે મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર 99131 66666 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ નંબર ખાસ કરીને એવા નાગરિકો માટે ઉપયોગી છે જેઓ પોતાની ફરિયાદ સાથે સ્થળનો ફોટોગ્રાફ મોકલાવવા માંગતા હોય. રોડ તૂટ્યો હોય, સ્ટ્રીટલાઈટ બંધ હોય, કે પાણીનું લીકેજ હોય, આવી દ્રશ્યમાન સમસ્યાઓની ફરિયાદ તસવીર સાથે આ વોટ્સએપ નંબર પર નોંધાવી શકાય છે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, તેમણે પોતાની ફરિયાદ નોંધાવવા માટે હવે વોર્ડ કચેરી, પાલિકાની વડી કચેરી કે પાલિકાના કર્મચારીઓને સીધા ફોન કરીને પોતાનો કિંમતી સમય વ્યર્થ કરવાની જરૂર નથી. ટોલ-ફ્રી નંબર અને વોટ્સએપ નંબર મારફતે નોંધાવવામાં આવેલી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચશે અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને તેમના સમયનો બચાવ થશે. નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને ઝડપી સેવા મેળવવા વિનંતી કરવામાં આવી છે.