સુરત : (Surat) એક બાજુ શહેરમાં કોરોના (Corona) સંક્રમણનો ધીમા પગલે વધારો નોંધાઇ રહ્યો છે. હવે ફરીથી બેકી સંખ્યામાં કોરોનાના રોજીંદા દર્દીઓ...
સુરત: સમાજમાં દરેક પરિવાર માટે લગ્નપ્રસંગ એટલે જીવનનો મોટામાં મોટો પ્રસંગ હોય છે. આવો જ એક પ્રસંગ શહેરના પાલમાં રહેતા એક પરિવારની...
ગુજરાત સરકાર દ્વારા ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગઃ સહકારના નવા યુગમાં પ્રવેશ’ વિષય ઉપર તા. ૧૪થી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટી...
ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોને પગલે રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. હવે, શિક્ષણક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર...
અમદાવાદના સોલા ઊમિયાધામ મંદિરના ત્રણ દિવસીય ભવ્ય મહોત્સવના આજે ત્રીજા દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી...
રાજ્યમાં આજે ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધી હતી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 09 ડિ.સે....
રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરીયન્ટની એન્ટ્રી થઇ નથી પરંતુ સરકારી તંત્ર દ્વારા આ વાયરસનું નિદાન કરતા જીનોમ ટેસ્ટ હવે...
ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે ત્યાં બ્રિટનમાં (Britain) ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મોત નીપજયું છે. આ અંગેની જાણકારી બ્રિટનના પ્રઘાનમંત્રી...
સુરત: (Surat) વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોન (Omicron) વેરીએન્ટની દહેશત વચ્ચે શહેરમાં છેલ્લા થોડા દિવસોથી વધી રહેલા કોરોનાના (Corona)...
સુરત : ડિરેક્ટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સુરત રિજ્યનને મળેલી બાતમીને આધારે ઈન્ટેલિજન્સ ઓફિસર વિક્રાંત દ્વારા જાપ્તો ગોઠવીને ગત શુક્રવારના રોજ સચિન જીઆઈડીસીને...
જમ્મુ કશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં (Shree Nagar) આતંકવાદીઓએ (Terrorists) હુમલો (Attack) કર્યો છે. શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આ આતંકી હુમલો થયો...
અનાવલ: (Anaval) મહુવાના આંગલધરા ગામની સીમમાં કાર ઝાડ સાથે ભટકાતાં ત્રણ આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બે યુવાનોને ગંભીર ઇજા...
મુંબઈ: (Mumbai) બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર (Kareean Kapoor) તથા અમૃતા અરોરા (Amruta Arora) બંને કોરોના સંક્રમિત થયા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ...
જયપુર: (Jaipur) 2014 થી આ લોકોનું રાજ છે, હિંદુત્વવાદીઓનું (Hinduism) શાસન છે, હિંદુઓનું (Hindu) નહીં…. આપણે ફરી એકવાર આ હિંદુત્વવાદીઓને બહાર કાઢીને...
સુરત: (Surat) સુરત શહેરના રિંગરોડ (Ring Road) વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની (Pakistani Food Festival) જાહેરાત કરતા બેનર...
વારાણસી: (Varanasi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે બપોરે કાશી વિશ્વનાથ મંદિર (Tample) કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત હર-હર-મહાદેવ, હર-હર-મહાદેવ,...
નવી દિલ્હી : ભારતની હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. હરનાઝ કૌર સંધુ પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં...
સુરતઃ (Surat) ભારત સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) ખાતે તા.૨૦મી ડિસેમ્બર સુધી ચાલનારા ૩૪માં ʻહુનર હાટ’ (Hunar Haat)ʾનું...
રાજ્યમાં કોરોનાના શનિવારે 71 કેસ નોંધાયા હતા, તો રવિવારે ઘટીને 56 સુધી પહોંચી ગયા છે. જ્યારે 32 દર્દીઓને રજા આપી દેવાઈ છે.આજે...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે...
સુરતઃ (Surat) સહારાદરવાજા ખાતે રહેતા કાકાએ (Uncle) તેની ભત્રીજીને (Niece) મીથુન નામના યુવક સાથે હરવા ફરવા માટે ના પાડી ઠપકો આપ્યો હતો....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનો (Cold) પારો 4 ડિગ્રી સુધી નીચે ગગડી જશે તેવી ચેતવણી આજે હવામાન વિભાગે આપી...
વાપી: (Vapi) વાપીના યુવકને વોટ્સએપ (Whatsapp) પર મહિલા સાથે થયેલી મિત્રતા (Friendship) ભારે પડી હતી. યુવક અને મહિલા વચ્ચેના સંબંધો વધતાં આ...
નવી દિલ્હી: (New Delhi) દુનિયાની સાથે સાથે કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ...
પલસાણા, બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના અંચેલી અને પથરાડિયા ગામે પડાવમાં રહેતા શેરડી કાપતા મજૂરોમાં (Labor) ઝાડા-ઊલટીનો વાવર ફેલાતાં આરોગ્ય તંત્ર અને સુગર...
સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કોમ્પ્લાયન્સના ભાગરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતની...
નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે (Sunday) 1:09 મિનિટનો એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં જનરલ રાવતે 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ પર સશસ્ત્ર...
સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં (Table tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતના હરમીત દેસાઈએ શનિવારે કોલકાતાની...
સુરતઃ (Surat) વેડ રોડ પર ટી.પી.ના 36 મીટર રસ્તાને ખુલ્લો કરવા રજાના દિવસે પણ ડિમોલિશન (Demolition) ચાલુ રહ્યું હતું. ભાજપના (BJP) જ...
સુરતઃ (Surat) રાજમાર્ગ (Raj Marg) પર મેટ્રો રેલના (Metro Rail) અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન વિવાદ વચ્ચે મનપા...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.