18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. જેમાં લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી યોજાશે. અગાઉ ગુરુવારે 20 જૂનના રોજ રાષ્ટ્રપતિ...
ગાંધીનગર : દક્ષિણ – પશ્વિમ ચોમાસુ સિસ્ટમ હાલમાં નવસારી સુધી પહોંચી છે, જયારે અરબ સાગર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર...
ટાઉન પ્લાનિંગ શાખામાં ચાલતા એક હથ્થુ શાસનનો અંત લાવવા માળખું વિખેરવુ જરૂરી : ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠેલા ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અધિકારીના વ્યવહારથી...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે....
એજીએસયુએ પ્રતિક ઉપવાસ કરી સત્તાધીશોને પુનઃ 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ : કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે હજી બીજો અને ત્યાર બાદ...
*પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી બંને વૈષ્ણવાચાર્ય એ પોતાના અનુયાયી દ્વારા વિરોધ નોંધાવ્યો.* વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ શ્રી દ્વારા...
કાળઝાળ ગરમી ઉપરથી પડતા પર પાટું સમાન શાકભાજીના ઉંચા ભાવોથી રસોડાની રંગત ઉડી અસહ્ય ગરમીની અસર શાકભાજી ની ખેતી પર વર્તાઇ હોવાથી...
કપડવંજના નાનીઝેર ગામે કોન્ટ્રાકટરના આપઘાત પ્રકરણમાં કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગ કપડવંજ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ઈજનેર, એસઓ અને 2 એજન્સીના વહીવટદારો સામે ગુનો...
ટ્રાફિક સિગ્નલ ની આગળ જ લોકોને ટ્રાફિક લાઇટ ન દેખાય તે રીતે સીસીટીવી કેમેરા પોલ સાથે લગાડી દીધાં. સામાન્ય માણસને પણ ખબર...
કામરેજ: કામરેજ તાલુકાના પાલી ગામે મિનરલ વોટર પ્લાન્ટનો વહીવટ પંચાયત હેઠળ લેવા બાબતે ગામના બે પક્ષો વચ્ચે ગ્રામ પંચાયતની બહાર જ મારામારી...
રાજપીપળા: રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર નર્મદા કલેક્ટરને આપી આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી...
ભારતીય ટીમના આગળના ક્રિકેટ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. તેના સમયપત્રકની જાહેરાત...
છાણી વિસ્તારમાં ભાડા મકાનમાં રહેતી યુવતીની વૃદ્ધ મકાન માલિક દ્વારા શારીરિક છેડતીફતેગંજ પોલીસ દ્વારા વૃધ્ધની ધરપકડ(પ્રતિનિધિ) વડોદરા તા.20શહેરના છાણી વિસ્તારમાં ભાડા મકાનમાં...
કેન્દ્રની મોદી સરકારે ફેક કોલ અને મેસેજને રોકવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સરકારે આ માટે માર્ગદર્શિકાનો મુસદ્દો તૈયાર કર્યો છે...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે. સુપર 8ની હરિફાઈ શરૂ થઈ ગઈ છે. સુપર 8ની પહેલી...
કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુરુવારે UGC NEET UG પરીક્ષામાં પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ મુદ્દે...
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતવા માટે રમી રહી છે. પરંતુ આ બધાની...
સુપ્રીમ કોર્ટે NEET-UG 2024ના કેસોને વિવિધ હાઈકોર્ટમાંથી ટ્રાન્સફર કરવા માટેની અરજીઓના સંબંધમાં કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરી છે....
નવી દિલ્હી: હાલના દિવસોમાં રાજધાની સહિત દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીએ (Heat) તબાહી મચાવી છે. ત્યારે દિલ્હીમાં (Delhi) ગરમી જીવલેણ બની રહી...
સુરત: શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પ્રયાસથી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાનું પાલન શહેરીજનો કરતા થયા છે. હવે પોલીસ...
નવી દિલ્હી: થોડા સમય પહેલા જ અન્નુ કપુરની (Annu Kapoor) ફિલ્મ ‘હમારે બારાહ’ને (Hamare Barah) લઈને ઘણો વિવાદ થયો હતો. કારણ કે...
પટના: બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના...
નવી દિલ્હી: NEET પેપર લીકનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. એક તરફ દેશની સૌથી મોટી કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે તો...
નવી દિલ્હી: NEET વિવાદ વચ્ચે UGC-NET 2024ની પરીક્ષા રદ્દ (Exam cancelled) કરવામાં આવી છે. પેપર લીક થવાના સંકેતો બાદ શિક્ષણ મંત્રાલયે 18...
કોર્પોરેટર જાગૃતિ કાકા પણ તપાસમાં જોડાયા મધ્ય ગુજરાતના સૌથી મોટા સયાજી હોસ્પિટલમાં વિવિધ વિભાગ પાસે કેન્ટીન ચાલતી હોય છે. ત્યારે તાત્કાલિક વિભાગની...
નવી દિલ્હી: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 (ICC Men’s T20 World Cup 2024)માં સુપર 8નો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજે તા....
નવી દિલ્હી: NEET પેપર લીક (NEET Paper Leak) કેસમાં ગુરુવારે મોટો ખુલાસો થયો હતો. આ કેસમાં આરોપી (Accused) અનુરાગ યાદવનું કન્ફેશન (Confession)...
સુરત: સુરતીઓ ખાવાના શોખીન છે. ખાસ કરીને રસ્તા કિનારે ઉભી રહેતી લારીઓ પર ચટાકેદાર નાસ્તા કરવામાં સુરતીઓને મજા પડે છે. સવારે ખમણ,...
સુરત: શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સોમવારે તા. 20 જૂનની રાત્રે શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ તોફાનીઓ ઘૂસી...
દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી બિનખેતી હુકમ બાદ હવે શાળાના આચાર્યના નામની નકલી તપાસ અરજી સામે આવતા દાહોદ જિલ્લામાં નકલીની બોલબાલા શરૂ...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.