ટૂંક સમયમાં યોજાઈ રહેલી કોર્પોરેશનની ચૂંટણી ગત તમામ ચૂંટણીઓ કરતાં કંઇક અલગમાં હોલમાં જોવા મળી રહી છે.આમ તો ઘણા નવા નિયમો ઉમેદવારો...
પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈએ હમણાં એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે; “ભારતનું ન્યાયતંત્ર કથળેલું છે. કોઈ કોર્ટનાં પગથિયાં ચડવા માંગતું નથી. તમે...
તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ ટ્રાફિક સમસ્યા પાછળ જવાબદાર કોણ? એ શીર્ષક હેઠળનું આરતીબેન જે. પટેલનું ચર્ચાપત્ર વાંચ્યું. અકસ્માત અટકાવવા...
ફૂલોએ રાગ છેડયો ને સુગંધે સંગત કરી અને પાંદડાઓએ ખુશીનું કોરસ ગાતાં ગાતાં વસંતના આગમનની છડી પોકારી છે. વસંત એ પ્રેમની ૠતુ...
આજે દરેકનાં મનમાં એક જ સવાલ છે કે મારો એક મત કોને આપવો? મતદાતા માટે એક સારા નેતાને મત આપવો એ તેણે...
એક ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો.ગુરુજી ખૂબ જ જ્ઞાની અને પ્રેમાળ હતા. તેમની શીખવવાની રીત પણ સરળ હતી એટલે તેમની ખ્યાતિ ચારેતરફ વધતી...
અમરોહા ( AMROHA) માં રહેતી શબનમે ( SHABANAM) એપ્રિલ 2008 માં તેના પ્રેમી સાથે મળીને તેના પરિવારના સાત સભ્યોની કુહાડીથી નિર્દયતાથી હત્યા...
મોદી પોતાના શાસનકાળમાં ઘણું બધું બદલાયું હોઇ શકે પણ એવું પણ ઘણું બધું છે, જે બદલાયું નથી એવી હરીફો અને પ્રશંસકોની ટીકાથી...
પ્રજાસત્તાક દિવસ પર હિંસા પૂર્વે 11 જાન્યુઆરીએ મળેલી ઝૂમ ( ZOOM) મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂત આંદોલન માટે રચાયેલ ટૂલકિટ...
આપણી જાણ બહાર આપણે બધા જ એટલી બધી નકારાત્મકતા આપણા હ્રદય અને મગજમાં ઠાંસી ઠાંસી ભરીએ છીએ કે આપણી પાસે બધું જ...
આજે સપ્તાહના ત્રીજો ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે શેરબજાર ( STOCK MARKET) ખુબજ નીચું ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ( BSE) મુખ્ય સૂચકાંક...
અમેરિકામાં રવિવારે એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં અમેરિકાના ઘણા બધા વિસ્તારો અડફેટે આવી ગયા છે તો બીજી બાજુ બ્રિટનમાં પણ...
ભારતમાં બનેલી હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીની કોરોના સામેની કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ અત્યારે ચાલુ છે. આ અખતરામાં કેવી ગોબાચારી ચાલે છે...
અહીંના ગેલિપ ઓઝતુર્ક નામના પ૬ વર્ષીય અબજપતિની પત્ની એવી ૨૩ વર્ષીય ક્રિસ્ટીના ઓઝતુર્કને બાળકો થતા ન હતા અને તેમણે સરોગસીનો આશરો લેવાનો...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો તેને એક વર્ષ જેવો સમય થઇ ગયો છે અને વિશ્વભરમાં હજી પ્રવાસ પ્રતિબંધો ચાલુ છે અને...
એક તબક્કે એવું લાગતું હતું કે ભારતમાં કોરોનાવાયરસ સૌથી વધુ કેસના આંકડાની બાબતમાં અમેરિકાને પણ વટાવી જશે પણ હવે ભારતમાં દરરોજના માત્ર...
રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં તેજીના પગલે ભારતમાં ઈંધણના છૂટક વેચાણ ભાવમાં સતત આઠમા દિવસે વધારો થયો...
16 ટાટા ગ્રુપ અંદાજિત 9,500 કરોડના ખર્ચે ઓનલાઈન કરિયાણા વેન્ચર બિગબાસ્કેટમાં 68% હિસ્સો ખરીદશે. ટાટા ગ્રૂપ ઓનલાઈન વ્યાપાર માટે એક સુપર એપ્લિકેશન...
મંગળવારે મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક આદિજાતિ મહિલાને તેના સસરાએ સગીર છોકરાને ખભા પર બેસાડીને ત્રણ કિમી ચાલવાની ફરજ પાડી હતી. હેવાલ મુજબ...
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ પર 357 કરોડના ખર્ચે ચાલી રહેલા ડેવલપમેન્ટના કામો અંગે ટ્વીટ કરી માહિતી આપી છે કે સુરતના...
સુરત: શહેરમાં હાલમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રચાર પ્રસારમાં કોરોનાને જાણે ભૂલી ગયા છે અને...
મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ઘણા વિસ્તારોમાં રાજકારણીઓનો સખત વિરોધ પણ થઈ રહ્યો છે. 21 મી ફેબ્રુઆરીએ...
સુરત: (Surat) શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લગ્ન સમારંભો તથા ધાર્મિક કાર્યક્રમોમાં મોટાભાગે લોકો માસ્ક (Mask) પહેરવાનું ટાળી રહ્યા છે. પરિણામે ફરીથી કોરોનાનું...
વલસાડ: (Valsad) વલસાડના શાકભાજી માર્કેટમાં એક યુવાન મોર્નિંગ વોક પર તેના પાલતુ કૂતરાને (Pet dog) લઈ નીકળ્યો હતો. ત્યારે કૂતરો ભસતાં ગાયો...
વાપી: (Vapi) વાપી તાલુકા પંચાયતની પાંચ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) પાંચ ઉમેદવારો બિનહરીફ (Unopposed) વિજેતા...
ગુજરાત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (rahul gandhi)એ આસામની ચૂંટણી સભામાં ગુજરાતના ચાના વેપારીઓને આપેલા નિવેદનથી ગુજરાતનું ચૂંટણીનું વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાહુલના નિવેદનથી...
‘શ્રીલંકા અને નેપાળમાં ભાજપની સરકાર બનાવવાની યોજના’ (bjp makes govt in srilanka and nepal) અંગે ત્રિપુરાના મુખ્ય પ્રધાન (tripura cm) બિપ્લબ દેબના...
ભરૂચ: (Bharuch) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હોય ભરૂચ જિલ્લામાં યોજાનાર 4 નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ...
સુરત: (Surat) તાપી જિલ્લાના ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફૂ્લુને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના (Health Department) રોગચાળા નિયંત્રણ અધિકારી સહિતની ટીમે પોલ્ટ્રી ફાર્મની...
નવી દિલ્હી. લાઈફ એક્યુઅલ કંટ્રોલ (lac) પર ભારતીય અને ચીની સૈનિકોને પાછા ખેંચવાની નવી તસવીરો (pictures) સામે આવી છે. આ ચિત્રોમાં સ્પષ્ટપણે જોઇ શકાય...
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–