ગૂગલમાં સુનીલદત્ત (Sunil Dutt) સર્ચ કરશો તો તેની ઓળખ લોકસભા સાંસદ તરીકે અંકિત થયેલી છે. આ ખોટું છે. તેઓ ફિલ્મ અભિનેતા, નિર્માતા...
દાદા સાહેબ ફાળકે એવોર્ડ જો કોઇ ગીતકારને મળ્યો હોય તો તે એકમાત્ર મજરુહ સુલતાનપુરી છે. ગુલઝારને ય આ એવોર્ડ મળ્યો છે પણ...
હેએએ…. એ…એ… સુનો રે, સુનો રે, સુનો રે સજજનોઅંધી પ્રજા, અંધા રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાટકે શેર જનતા, ટકે શેર...
‘રાધે’ રજૂ થઇ ને હવે ‘તુફાન’ રજૂ થશે. સલમાન ખાન જેવા સ્ટાર પછી ફરહાન અખ્તરની ફિલ્મ છે. શું સફળ જશે? ફિલ્મ ટ્રેન્ડને...
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભામાં દલા તલવાડીની નીતિ જોવા મળી હતી. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે ધંધા...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનના અભિયાનમાં સ્થાનિક સરકાર સાથે ખભેખભા મેળવી...
નવી દિલ્હી, તા. ૨૧: ભારત સાથેની ખરેખરી અંકુશ હરોળ (LAC) ની નજીકના સરહદી ગામડાઓના વિકાસના નામે ચીન ( CHINA) ત્યાં લશ્કરી સવલતોને...
કાલોલ: કાલોલ વિસ્તારમાં આવેલા ડેરોલ સ્ટેશનથી દેલોલ સુધી બાયપાસ રસ્તામાં આવતા શામળદેવી ગામના તળાવની કિનારા પર કોઈએ જાહેરમાં ફેંકી દીધેલો મેડિકલ વેસ્ટ...
દાહોદ: દાહોદ નગરપાલિકા હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના બાંધકામ સહિતના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આચરેલ કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં ઉચ્ચ સ્તરેથી...
ઇઝરાયેલ પેલેસ્ટાઇન વચ્ચે ફરી એક વાર વિખવાદ શરૂ થયો છે. લગભગ બે વર્ષથી ઇઝરાયેલમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે. છેલ્લાં બે...
nepal : નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી ( vidhya devi bhandari) એ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું...
ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે અમુક કાર્યો લોકડાઉન સમયે પણ થઇ શકે છે અને અમુક કામો ન થઇ શકે. એક...
હવે ખાનગી હોસ્પિટલોને વેક્સિન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે ફરજીયાત મ્યુનિસિપલ કોર્પોરેશન જે સેન્ટર પર જવાનું કહે ત્યાં રસી મુકાવવા જવું...
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામો બાદ શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૭ (સત્તર) જણાના મૃત્યુ નિપજયાં છે. વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને જે ભારે...
આપણા ભારતીય બંધારણે આપણા દેશના પુખ્ત વયના અને સ્વસ્થ કોઇ પણ નાગરિકને કોઇ પણ લગ્નોત્સુક લાયક યુગલના લગ્ન પોતાની રીતે કરાવવાનો અધિકાર...
દાહોદ: ગુજરાત સરકાર દ્વારા ૨૧મી મેના રોજથી કેટલાક જિલ્લાઓમાં આંશિક છૂટછાટ આપવાના નિર્ણય સાથે દાહોદ જિલ્લામાં આજથી સવારના ૧૦ થી બપોરના ત્રણ...
ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈસ વિજેતા વૈજ્ઞાનિક સી.વી.રામન પોતાના વિભાગમાં મદદનીશ તરીકે કામ કરવા માટે યુવાન વૈજ્ઞાનિકની પસંદગી કરી રહ્યા હતા.ઘણા યુવા વૈજ્ઞાનિકો...
હાલોલ: હાલોલ કોરોના મહામારીના કુરા સમયમાં ફરજ બજાવતા, સંક્રમિત થઈ મૃત્યુ પામેલ એસ ટી નિગમના કર્મચારીઓને હાલોલ બસ સ્ટેન્ડ ખાતે શ્રધ્ધાંજલી અર્પિત...
vapi : છેલ્લા થોડા દિવસોથી વાપી ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલમાં કોરોના ( corona cases) ના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ( VIA ESIC...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તમામ દુકાનદારો માટે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ધંધો રોજગારી કરવા માટે નો સમય આપતા વેપારી...
કોરોના શરૂ થયો ત્યારથી કોરોના દર્દીઓના આંકડા અંગે જુગારમાં ચાલે એ રમત કરતાં પણ ખતરનાક વળાંકો આવી રહ્યા છે. છાપાંઓ અને મીડિયાના...
શૈક્ષણિક સત્ર 2021 થી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 40% અભ્યાસક્રમો ઓનલાઇન ( online education) રહેશે. આ સૂચન યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા...
વડોદરા: કારેલીબાગમાં ધોળા દિવસે યુવાન ઉપર હિંસક હુમલો કરીને 25 હજારના અછોડાની લૂંટના ગુનામાં છ માસથી ફરાર સુન્ની ગેંગના કુખ્યાત હુસેનને ચોતરફથી...
કોંગ્રેસ માટે આંતરિક બળવો કંઇ નવાઇની વાત નથી અને દરેક વખતે પક્ષ નવાં સ્વરૂપ અને કેટલીક વાર બદલાયેલા નામ સાથે ફરી જન્મ...
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના ખપ્પરમાંથી દેશ બહાર નીકળ્યો નથી ત્યારે જ હવે મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનું ગ્રહણ દેશ પર લાગી ગયું...
વડોદરા: વડોદરા શહેર નજીક પોર જીઆઇડીસી જીઈબી સબ સ્ટેશન પાસે પ્લોટ નંબર 101માં આવેલી શ્રીનાથજી પ્લાસ્ટિક નામની કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ...
વડોદરા: શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં શુક્રવારે...
વડોદરા: ગોત્રી હોસ્પિટલમાં કોવિડ મુક્ત સગર્ભાઓ અને કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ની સારવાર અને પ્રસુતિની એકદમ અલાયદી આશીર્વાદ રૂપ વ્યવસ્થાઓ રહી હતી. કોરોના...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તળાવોને ઉંડા કરીને તેને સુંદર બનાવવાની કામગીરી આરંભ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ તળાવોમાં તેને ઊંડું કરવાની...
સુરતથી ભાવનગર મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી :
ડમ્પર નો ઓવરટેક કરી ઇકો કારના ચાલકે લક્ઝરી બસ ઉપર ગાડી નાખતા અકસ્માત બન્યો :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.18
ડંપરનો ઓવરટેક કરી રહેલી ઈકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાટ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 9 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. સુરત થી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આશરે 9 થી 9:30 કલાકે સાંઈ સીતારામ હોટેલ પાસે એક ઇકો કાર લના ચાલકે ડમ્પર નો ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અંદર બેઠેલા મુસાફરોમાં પણ ફાફડાટનો માહોલ ફેલાયો હતો. મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રસ્તો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.