દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના લીમડી અને ધાનપુર તાલુકાના મુખ્ય મથક લીમડીમાં વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો....
હાલોલ / હાલોલ શહેરની સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. જેમાં વહેલી સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા સોળે શણગાર સજીને શહેરમાં...
દાહોદ: રાજ્ય સરકારે રાજ્યની આઠ મોડેલ ડે સ્કૂલ બંધ કરવાના નિર્ણય ને પગલે દાહોદ જિલ્લા ની બે સ્કૂલ બંધ થવાથી 600 ઉપરાંત...
કોરોનાની ( corona) બીજી તરંગ ( second wave) દરમિયાન, દિલ્હી સરકારને ( delhi goverment) એટલી ઓક્સિજનની ( oxygen) જરૂર નહોતી જેટલી તેમણે...
વડોદરા : શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું .ગોરંભાયેલું ગગન બપોર થતાં વરસ્યું હતું. મેઘરાજા આજે મન મુકીને વરસ્યા ન હતા. માત્ર 30...
વડોદરા: સુરતની યુવતીને વડોદરાના પ્રેમી યુગલે સુરતની મહિલા દ્વારા દ્વારકાના યુવાનને 1.65 લાખ લઇને લગ્ન કરાવીને વેચી નાખી હતી. બે મહિલા સહિત...
વડોદરા : લવજેહાદના કાયદામાં સરકારે કડક કાયદો અમલમાં મુકતા જાગૃત થયેલ હિન્દૂ પીડિતાઓ લુઘુમતિ યુવાનોના ફસાવાના કારસા સામે લઈને આવી રહી છે. ...
જરોદ : વાઘોડિયા તાલુકાના રવાલ ગામની સીમમાં આવેલ ખેતરમાં મહિલા અને પુરુષ લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યું છે. લાશ પાસેથી...
વડોદરા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શુક્રવારે તા.25 મીના રોજ વડોદરા જીલ્લાની મુલાકાતે આવનાર છે.અને પાદરા તાલુકામાં ખાનગી હોસ્પિટલ ખાતે કોવિડ સારવારમાં ઉપયોગી...
વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ પાછળથી વર્ષ2011માં પોલીસ જાપ્તામાંથી પોલીસને ચકમો આપીને વિદેશ ફરાર થઇ ગયેલા ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે ...
આમોદ તિલક મેદાન પાસેના સરકારી અનાજ ગોડાઉનમાં રજાના બે દિવસ દરમ્યાન અજાણ્યા તસ્કરો ઘૂસીને ખાંડ અને ઘઉંની કુલ 43 ગુણ કિંમત રૂ.25,300/-...
અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર નહેર નજીક સોલિડવેસ્ટનો મોટો જથ્થો પ્રમાણમાં મળી આવતા જીપીસીબીએ તપાસ હાથ ધરી છે. ઉમરવાડા રોડ પર નહેરની પાસે...
ભરૂચ જિલ્લાના પૂર્વભાગના વાલિયા તાલુકામાં ગુરૂવારે 12 કલાકમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ચાર તાલુકાને બાદ પાંચ...
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હાલ નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમને મહત્તમ...
મહુવા તાલુકાની ૨૮ જેટલી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ ૨૦૦૯ અમલમાં આવ્યાને વર્ષોના વહાણા વીત્યા બાદ પણ પાંચમું ધોરણ...
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં કક્વેલ દહેજ જીઆઈડીસીની વડદલા ખાતે વેલસ્પન કંપનીમાં કર્મચારીઓને પહેલા વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ અચાનક અંજાર અને ભોપાલ...
ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે પ્રમુખપદ હાંસલ કર્યું હોવાની કોર્ટમાં થયેલી રજૂઆતના કારણે કોર્ટે આ મામલે એ ડિવિઝન...
સુરત: સુરત જિલ્લા કલેકટર (Surat district collector) આયુષ ઓક (Ayush oak)એ આજે બોલાવેલી જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક (District task force meeting)માં કોરોનાના...
સંયુક્ત રાષ્ટ્રો : ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant), કે જે કોવિડ-19 (Corona virus)નો વધુ સંક્રમણકારી વેરિઅન્ટ છે, તે ડોમિનન્ટ લાઇનેજ બની જશે, જો...
: રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 16 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે અમદાવાદ...
મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનો હેતુ રાજ્યો અને કેન્દ્ર બેઉને લાભકારી થાય એ રીતે અને ક્ષેત્ર માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવાય એ માટે મેરિટાઇમ...
રાજય સરકાર દ્વારા પહેલા પોલીસ આવાસને અગ્રીમતા આપ્યા બાદ હવે જૂના પોલીસ મથકને નવા બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં...
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દર વર્ષે નીકળતી પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રા સોમનાથ ભૂદરના સાબરમતીના તટ પર નાયબ મુખ્યમંત્રી નીતિન...
માતા જે રીતે બાળકો માટે કંઈ પણ કરે છે, તે જ રીતે બાળકો તેમની માતાની પીડા દૂર કરવા કોઈપણ હદ સુધી જઈ...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Rupani) અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં રાજ્યમાં કર્ફ્યુ (Curfew) તેમજ અન્ય નિયમોમાં છૂટછાટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં...
નવસારી: (Navsari) સુરત, વડોદરા અને વલસાડમાંથી લાયસન્સ (Licence) કઢાવનારાઓમાંથી ઘણા નવસારી આરટીઓ પસંદ કરતા અને તેમાં સુરતના એજન્ટોને (Agent) પણ બે પૈસા...
ન્યૂ દિલ્હી: (Delhi) જમ્મુ-કાશ્મીરથી (Jammu Kashmir) આર્ટિકલ 370 હટાવ્યાના અંદાજે 2 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે...
સાઉધેમ્પ્ટન : ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL)માં મળેલી હાર (LOSS) પછી ભારતીય ટીમ (INDIAN TEAM)ના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN...
રાજપીપળા: નર્મદા જિલ્લાના (Narmada District) તિલકવાડા તાલુકાના રેંગણ ટેકરા ગામે 17 વર્ષીય સગીરાએ યુવકથી હેરાન થઈ ઝેરી દવા પી આપઘાત (Suicide) કર્યો...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.