નવસારી: (Navsari) નવસારી આરટીઓની (RTO) કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઇ છે. સુરતના ફોલ્ડરિયાઓને સાહેબના આશીર્વાદ હોવાને કારણે અહીં ફોલ્ડરિયાઓ સાથે મીલીભગત કરી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો માત્ર એક કેસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાજ્યમાં આજે નવા વધુ 122 કેસ નોંધાયા છે. તેવી જ...
IND vs ENG: ઇંગ્લેન્ડ (England) સામેની એકમાત્ર ડેબ્યૂ ટેસ્ટ મેચ (debut match)માં શાનદાર બેટિંગ (Bating) કરનારી શફાલી વર્મા (Shafali verma) હવે વનડેમાં...
સુરત: (Surat) એક તરફ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે અને બીજી તરફ મોટા ઉપાડે વેક્સિનેશન (Vaccination) માટે જાહેરાત કરનારી કેન્દ્ર...
કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)ના કોલકાતામાં નકલી રસીકરણ (Duplicate vaccine)નો ભોગ બનેલી બંગાળી ફિલ્મ અભિનેત્રી (Bengali actor) અને ટીએમસી સાંસદ (Tmc mp)...
ન્યૂ દિલ્હી: (Delhi) પીએમ મોદીએ શનિવારે કોરોના રસીકરણ (Vaccination) અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શનિવારે દેશમાં...
કોરોના વાયરસ (corona virus), જે આખા વિશ્વમાં પાયમાલી લાવી રહ્યો છે, તેણે પૂર્વ એશિયા (Asia)માં 20,000 કરતાં પણ વધુ વર્ષો પહેલા પોતાનો...
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કારગિલ અને લદાખની પાર્ટીઓને મળવાનું નક્કી કર્યું છે. 1 જુલાઈએ વડાપ્રધાન...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણનાં ઓદ્યોગિક વિસ્તારમાં કન્ટેનર (Container) નીચે સાંઢ આવી જતાં તેને બચાવવા લોકોનો પસીનો વળી ગયો હતો. આખરે એકત્ર...
ખેડૂત આંદોલન (farmer protest)ને આઠ મહિના થયા છે, જેણે કૃષિ અધિનિયમ (Farmer law) રદ કરવાની માંગ શરૂ કરી હતી. શનિવારે 32 ખેડૂત સંગઠનોએ...
પુણે : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોરોના (Corona) રોગચાળાથી બાળકો (children)ને બચાવવા માટે એક મોટું પગલું ભરશે. સીરમ સંસ્થા આગામી મહિનાથી બાળકો પર ‘કોવોવેક્સ’...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) દ્વારા આયોજિત વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશેના વેબિનાર...
સુરત: (Surat) નવી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) સંસ્થાપક સભ્ય મનીષ સિસોદીયા (Manish Sisodia) હવે આગામી રવિવારે સુરતની મુલાકાતે આવશે....
પીએમ મોદી દ્વારા 21 જૂનથી ઓન સાઈટ રજિસ્ટ્રેશન દ્વારા ફ્રી વેક્સિનેશની (Vaccination) જાહેરાત બાદ ગુજરાતમાં (Gujarat) રસીકરણ પૂરજોશમા ચાલી રહ્યુ હતું. પણ...
ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક 12 માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું...
ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે દિલ્હી પોલીસ (Delhi Police) અને બીજી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ના ઇશારા પર...
surat ; સુરત શહેરમાં અઠવાલાઇન્સ ( athvalines) વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ( aag) ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ધી ન્યૂ ડીજીએફટી આઇટી પોર્ટલ’ વિશે વેબિનારનું...
SURAT : સુરત મનપાની ( SMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પોતાના જ પક્ષના કોઇ ગદ્દાર નગર સેવકે ભાજપના ( BHAJAP) સભ્ય...
સુરત : રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ( goverment hospital) ફરજ બજાવતા ઇનસર્વિસ ડોક્ટરો ( inservice docters ) દ્વારા પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદ્દતની...
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ( ravishnkhar prashad) શુક્રવારે ટ્વિટર ( twitter) પર મોટો આરોપ લગાવ્યો કે તેમનું ખાતું લગભગ એક કલાક સુધી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને નોટિસ મોકલીને તેમને આજે હાજર રહેવા કહ્યું છે. જણાવી દઈએ કે ઇડીએ અનિલ દેશમુખને...
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે બે મહત્વના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. તેમાં જણાવ્યા મુજબ હવે આવતીકાલ 26મી જૂનથી 10મી જુલાઈ...
સુરત: આખરે સુરત (Surat)માં પણ કોરોનાના ગંભીર મનાતા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો પ્રથમ કેસ (First case) નોંધાયો છે. સુરતની સ્મીમેર...
અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને ગાંધીનગરથી સીએમ...
હાલ ઘણાખરા જાહેર સુખાકારીનાં કામો મોટા ભાગે આંદોલન વગર થતાં જ નથી. તેથી સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીનાં વિશેષણોથી નવાજવામાં આવતાં...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી મેચ યુએઇમાં ખસેડવામાં આવ્યા પછી હવે ટી-20 વર્લ્ડકપ (T-20 WORLD CUP) પણ...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (એન ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક વ્યક્તિમાં ફાયર સેફ્ટી અંગે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં...
ભૃગુઋષિનું ભરૂચ નગર હવે ડેવલપમેન્ટમાં નવો આકાર લઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય...
રાજ્યમાં કોરોનાના નવા કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 27 અને સુરત મનપામાં 15 સહિત રાજ્યમાં કુલ...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.