નવી દિલ્હી: દેશના અલગ અગલ ભાગોમાંથી કાવડયાત્રા (Kanvad Yatra) દરમિયાન હોબાળાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે યાત્રાની શરૂઆતથી જ કાવડ ખંડિત હોવાની...
સુરતઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તેના લીધે જયાં જુઓ ત્યાં પાણી જ પાણી...
સુરત: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ...
ચાંદીપુરાના શંકાસ્પદ ગણાતા કેસોમાં બાળકોના મૃત્યુ આંકમાં ભારે વધારો હવે આરોગ્ય વિભાગ દ્વારા રોગ ફેલાતો સંપૂર્ણ રીતે અટકે તેવા પગલા લેવાય તેનો...
નવી દિલ્હી: નેપાળથી (Nepal) ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા હતા. અહીં આજે બુધવારે કાઠમાંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ...
ભરૂચઃ મંગળવારે મધરાતથી ભરૂચ જીલ્લામાં અનરાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર બની ગયો છે.હવામાન ખાતાએ ભરૂચને આગામી બે દિવસ “રેડ એલર્ટ” જાહેર...
દક્ષિણ ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી વડોદરામાં સવારથી જ મેઘરાજા...
સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં વેહલી સવારથીજ એક ધર્યો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં.નીચાણ વાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયા...
વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. ગઇકાલે વડોદરામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જોકે આજ સવારથી વડોદરા...
નવી દિલ્હી: બિહારના (Bihar) પૂર્વ સીએમ લાલુ યાદવના (Lalu Yadav) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું હતું. અસલમાં લાલુ યાદવની તબિયત...
ગૌરી વ્રત ના જવારા વિસર્જન કરવા જતાં 35 વર્ષીય યુવક પ્રકાશ ચુનારા વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ ખાતે ડૂબ્યો. મંગળવારની...
સુરત, વ્યારા, માંગરોળઃ હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ રાત્રિથી દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે વરસાદના લીધે નદીઓ બે...
ચાલુ વરસાદે વાહનો ખોટકાતા પાણીમાં ધક્કા મારવાની ચાલકોને ફરજ પડી : નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા,પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડયા દક્ષિણ ગુજરાતમાં...
નવી દિલ્હી: ઉત્તર કાશ્મીરના (North Kashmir) કુપવાડા જિલ્લામાં આજે બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણના અહેવાલો સામે આવ્યા હતા. અહીં સર્ચ...
સુરતઃ રવિવારે સાંજથી સુરત શહેર, જિલ્લા અને ઉપરવાસમાં અવિરત અનારાધાર મેહુલો વરસી રહ્યો છે, જેના લીધે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફલો...
સદનસીબે કોઈ હાજર નહિ હોવાથી જાનહાનિ થતા ટળી, ઓફિસ બહાર લાગેલું સાઈન બોર્ડ તૂટ્યું.. વડોદરામાં છેલ્લા બે દિવસથી ધીમે ધીમે હવે વરસાદી...
નાણાપ્રધાન નિર્મલા સીતારમણેે લોકસભામાં મંગળવારે બજેટ રજૂ કર્યુ. 2024ની લોકસભાની ચૂંટણીઓને કારણે અગાઉ વચગાળાના બજેટ પછી, જેમાં કોઈ નોંધપાત્ર જાહેરાતો થઈ ન...
શું વડોદરાને કોઈની નજર લાગી છે? કેમ વડોદરામાં રોજબરોજ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે? આ સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે...
હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ વ્યવસ્થામાં હવે 50 હજાર...
પ્રતિનિધિ, વડોદરા, તા. 23વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલા ઐતિહાસિક ઝુલતા પુલનું રીનોવેશન થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ...
વડોદરા શહેર જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો વડોદરા જિલ્લામાં નહીવત વરસાદ નોંધાયો છે.ત્યારે આજવા સરોવર માત્ર 208 ફૂટ ભરાયું છે.આગાહી મુજબ વરસાદ નહીં...
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ એન. ચંદ્રાબાબુ નાયડુએ નાણાકીય વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં આંધ્રપ્રદેશની જરૂરિયાતો પૂરી કરવા બદલ...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની લેન્ડફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી માટે જરૂરીયાત મુજબની સંખ્યામાં અને કલાકો માટે...
વસો પોલીસની ગાડી સામે અન્ય કોઈ વાહન કે પ્રાણી ન હોવા છતાં પલટી ખાતા અનેક તર્ક-વિતર્કઅકસ્માત બાદ ગાડી પર તાડપત્રી લગાવાઈ અને...
સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવતીકાલે બુધવારે અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા સુરત શહેર...
આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ-2024-25 રજૂ કરવામાં આવ્યું જે અંગે મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી.. (પ્રતિનિધિ) વડોદરા...
મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો.. કારમાંથી દારૂના કવોટર અને ગ્લાસ મળી આવ્યા.. આજવા રોડ પર નિમેટા ગામ પાસે મહિન્દ્રા SUV...
NEET પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે 23 જુલાઈ મંગળવારે પાંચમી સુનાવણીમાં આ આદેશ આપ્યો હતો. CJIએ કહ્યું કે સમગ્ર પરીક્ષામાં...
*’આધુનિક ભારતના નિર્માતા’તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના જન્મદિવસ ને પાલિકા ભૂલ્યું, શિવસેના વડોદરા શહેર દ્વારા તેમની પ્રતિમાની...
ભરૂચ: ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ ધાંણીખુટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ એક કેસ મળી આવતા આરોગ્ય ટીમ ભારે હરકતમાં આવી ગઈ છે....
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.