ભાયલીમાં ખારીયાવાસ વિસ્તારમાં વરસાદી પાણીમાંથી મગર ઘુસી આવ્યો : મગરનું રેસ્ક્યુ થતાં ભાયલી સીમના લોકોએ રાહતનો શ્વાસ લીધો : ( પ્રતિનિધિ )...
સરકારી યોજનાઓના નામે લોકો સાથે મજાક મહત્વના ગણાતા આવકના દાખલાના માટે સ્થળ પર આવ્યા અને ધક્કો પડતા લોકો માં રોષ સરકારી યોજનાનો...
દાહોદ: સામાન્ય રીતે બોર્ડર ઉપર પિરામિલીટરી ફોર્સ તેમજ અર્ધસરકારી દળો દ્વારા બોર્ડર પર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અવકાશી અવલોકન સાથે પેટ્રોલિંગ કરતા...
પ્રતિનિધિ વડોદરા તા.28 વ્યાજે લીધેલા રૂપિયા બાબતે વ્યાજખોર સાથે મહિલાને સમાધાન થયું હતું. તેમ છતાં વ્યાજખોરો ચેકમાં 9.95 લાખની રકમ લખીનો ચેક...
વડોદરા કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ દ્વારા જળ સંચયનો સંદેશો સમાજ માટે વહેતો કરાયો...
કોઝ વેમાં ભંગાણ સર્જાતા જીવના જોખમે પસાર થતાં સ્કૂલના માસુમ ભૂલકાં****વૈકલ્પિક રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ****આ વિસ્તારના 15 ગામોનો સામાજિક, આર્થિક,શૈક્ષણિક વિકાસ રૂંધાઇ...
પ્રતિનિધિ વડોદરા તા.28કરોડીયા રોડ ઉપર સીઆઈએસએફ હેડ ક્વાર્ટરની દીવાલની આડમાં આવેલા ભારતગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી કૌભાંડનો...
આજવા સરોવરની જળ સપાટી 212.50 ફૂટે પહોંચતા ફરી એકવાર વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા આજવાના 62 દરવાજા ખોલી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનો નિર્ણય...
પ્રતિનિધિ વડોદરા તા.28વડોદરા શહેરમાં ફરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાપડી છે. ફતેગંજ બ્રિજ નીચેથી કારમાંથી એસ ઓ જી એ એમડી ડ્રગ્સ...
24મીએ વાદ્ડલા તળાવમાંથી 700 ક્યુસેક પાણી આવ્યું વડોદરા શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના સમગ્ર પંથકમાં ગત ૨૪ના રોજ થયેલ મુશાળાધાર વરસાદના પગેલે...
કામરેજ: સોશિયલ મીડિયા દ્વારા ફેન્ડ રિક્વેસ્ટ મોકલી ફોન પર વાતચીતો કરી મુંબઈના દરજીને કામરેજ મળવા બોલાવીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય...
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વિજયી શરૂઆત કરી છે. સુરતના વતની ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પોતાની રમતની શાનદાર...
*કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય રીતે પૂરાણ ન કરાતાં આ રોડપર અનેક ખાડા ટેકરા* *જો વરસાદી પાણી ભરાય તો વાહનદારીઓ,...
સાવલી તાલુકામાં રાજ્ય સરકારની સરસ્વતી સાધના સહાય યોજના હેઠળ કન્યાઓને વિતરણ કરવામાં આવતી 900 જેટલી સાયકલો 2023 ધૂળ ખાતી હાલતમાં પડી રહેતા...
નવસારી : ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગત રોજ નવસારી શહેર સહીત આજુબાજુના વિસ્તારો સહીત ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સવારે પુરના...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારોની નવી નવી કરતૂતો બહાર આવી રહી છે. ક્યાંક ભાજપનો કાર્યકર્તા ડ્રગ્સ વેચતા પકડાય છે,...
બેંગલુરુના કોરમંગલામાં પીજી હોસ્ટેલમાં બિહારની એક યુવતીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે હત્યાના આરોપમાં મધ્યપ્રદેશની રાજધાની...
મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રાને લઈને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક છે. સરકારી સ્તરેથી પણ યાત્રા સલામત રીતે પૂર્ણ થાય તે માટે ગંભીરતા દાખવવામાં આવી...
ઈઝરાયેલી સેનાએ ગાઝામાં વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય ગાઝાના દેર અલ-બલાહમાં એક શાળા...
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ત્રીજા સ્થાને રહી હતી. હવે આવતીકાલે...
વહેલી સવારે સમયસર સારવારના અભાવે મોત નિપજ્યુવાઘોડિયાહાલોલ વડોદરા રોડ ઉપર જરોદ ગામે જેકીભાઈ અશોકભાઇ ગોહીલ(મૂળ.અમરેલી)નો ઉ.વ.-૨૮,હાલ.રહે., શિવ પાર્ક સોસાયટી. પી.ટી.સી કોલેજ રોડ,...
લોકસભા ચૂંટણી 2024થી ઉત્તર પ્રદેશનું રાજકારણ સતત ચર્ચામાં છે. રાજ્યમાં ભાજપની કારમી હાર લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહી. આ પછી મુખ્યમંત્રી યોગી...
પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબધના કારણે જરોદના હાંસાપુરા ગામે મધરાત્રે પતિએ પત્નીની કરી કરપીણ હત્યા ગળામાં ચાકૂનો ઘા કરી મોતને ઘાટ...
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય...
ડભોઇ તાલુકામાં 2 દિવસ પૂર્વે ઢાઢર નદીમાં પુરની પરિસ્થિતિ જોવા મળી હતી. પૂરને કારણે 7 ગામોના મુખ્ય માર્ગો ઉપર ઢાઢરનાં પાણી ફરી...
દ્વારકા-ખંભાળિયાઃ દ્વારકામાંથી ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક સાથે 28 ગૌ વંશના મૃત્યુ થયા છે. મૃત ગાયોના કપાયેલા અંગો ઠેરઠેર પડેલા મળી...
નવી દિલ્હીઃ દિલ્હીની તિહાર જેલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. દિલ્હીની તિહાડ જેલમાં ત્રણ જેલ...
સુરતઃ શહેરમાં નકલી ઘી, પનીર બાદ હવે ડુપ્લીકેટ ઘડિયાળોનું રેકેટ પકડાયું છે. વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ ઘડિયાળો વેચી...
સુરતઃ ચોમાસું બેઠાં બાદ એક બાદ એક શહેરમાં ઈમારતો પડવાની ઘટના બની રહી છે, ત્યારે આજે તા. 27 જુલાઈ 2024ને શનિવારની સવારે...
ચાર દિવસ વીતી ગયા પણ તંત્ર ભર નિંદ્રામાં : વુડા સર્કલ સામે પડેલો ભુવો જોખમરૂપ, વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ : ( પ્રતિનિધિ...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.