5 ઈંચમાં નડિયાદનો નજારો જોવો છે???? આ રહી છલોછલ થયેલા શહેરની તસ્વીરો… (પ્રતિનિધિ) નડિયાદ, તા.29નડિયાદ શહેરમાં ગત મોડી રાતે 5 ઈંચ વરસાદ...
નવી દિલ્હી: બિહાર સરકારને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આજે સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં પટના હાઈકોર્ટે થોડા સમય પહેલા નોકરીઓ...
હિંમતનગરઃ ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર...
સુરતઃ શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ છે. શહેરના આંજણા વિસ્તારમાં મોડી રાત્રે 15-16 વર્ષના 5-6 લબરમૂછિયા કિશોરોએ ચપ્પુના ઉપરાછાપરી 34...
નવી દિલ્હી: અઠવાડીયાના પ્રથમ કારોબારી દિવસે એટલે કે આજે સોમવારે સ્થાનિક શેરબજારે (Indian stock market) મોટી છલાંગ લગાવી હતી. સોમવારે શરૂઆતના કારોબારી...
નવી દિલ્હીઃ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. દર બીજા દિવસે ગોળીબારના કારણે લોકોના મોતના સમાચાર આવે છે. દરમિયાન...
સુરતઃ ગુજરાતમાં દારૂબંધી હોઈ બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે. આવી જ એક તરકીબનો ખુલાસો થયો છે. સુરતમાં દારૂ...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) અનેક જિલ્લાઓમાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થતા 80થી વધુ...
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને માત્ર ચાર જ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ એક મુશ્કેલ પરિસ્થિતિમાં છે. ડિબેટમાં ટ્રમ્પ વિરુદ્ધ...
વર્ષોથી ઉત્તરી અફઘાનિસ્તાન વારંવાર દુકાળ અને ઘટી રહેલા જળસ્ત્રોત સામે ઝઝૂમી રહ્યું હતું. જો કે, તાલિબાન સરકારે તેનો સામનો કરવા માટે જે...
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતના લક્ષ્ય સેને રવિવારે યોજાયેલી બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતી...
ડાઈમન્ડ બિઝનેસમાં સફળ સમીર ઓફીસથી થાકીને ઘરે આવ્યો. બહુ કામ રહેતું હતું.રાત્રે જમી લીધા પછી અમેરિકાથી ભણીને આવેલા દીકરા વંશે કહ્યું, ‘પપ્પા,...
નવરચના ,અંબે સહિતની કેટલીક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ : સોશિયલ મીડિયામાં 10 થી 11 કલાકે બાળકોને છોડી મુકવામાં આવશેનો મેસેજ ફરતો...
યુરોપમાં મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મહત્ત્વનું યોગદાન છે. સ્ટેટિસ્ટા અનુસાર, ૨૦૨૨માં ઇટાલીના જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો ૧૦.૨ ટકા હતો. આ ક્ષેત્ર લગભગ...
યુનાઇટેડ સ્ટેટ્સ એ દેશ છે જે હું મારા પોતાના સિવાય વધુ સારી રીતે જાણું છું. મેં આડત્રીસ વર્ષ પહેલાં તેની પ્રથમ મુલાકાત...
આ ‘‘વિકાસ’’ શબ્દ પર સમગ્ર મનુષ્યતાએ ફરી વિચાર કરવાનો સમય થઈ ગયો હોવાનું અનૂભવાય રહ્યુ છે. પેહલાતો વિકાસ કોને કહેવો? શું વિકાસ...
એકત્ર ફાઉન્ડેશન હાલ પ્રસિધ્ધ સાહિત્યકાર કવિ સિંતાષુ યશશ્ચંદ્રના વડપણ હેઠળ ગુજરાતી સાહિત્ય માટે ઉત્તમ કામ કરી રહ્યું છે. જેનો ભાવનામંત્ર છે મુછિત...
આશરે 20 થી 22 વર્ષની અજાણી યુવતીની ઓળખ છતી કરવા પોલીસ કામે લાગી : લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ,મોતનું કારણ અકબંધ (...
હમણાં એક ભક્તજને અફસોસ વ્યક્ત કરતાં લખ્યું કે, કામ કરતા (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) ફક્ત દોઢ લાખ વોટથી જીતે અને નહીં કામ કરતા...
ઈ.સ.1975માં સરકારી ઓફિસનો કારોબાર કથળેલો લાગતા લોકહિલાર્થે જળવાતો નહોતો, જેને અંકુશમાં લાવવા 25મી જૂનથી કટોકટીનું જાહેરનામું અસ્તિત્વમાં આવ્યું હતું. જેને પરિણામે કાર્યકુશળતામાં...
આવાઝની દુનિયાના દોસ્તો ગાયિકીની દુનિયાના બેતાજ બાદશાહ મરહૂમ મોહમંદ રફીનું આગમન 24 ડિસેમ્બર 1924મા અને વિદાય 31મી જુલાઈ 1980ના પવિત્ર રમઝાન માસમાં...
કોરોના કાળ દરમિયાન અને પછી એફએમ ગોલ્ડ મુંબઈ પરથી, બપોરે 3 થી 4 આવતો ગુજરાતી ફિલ્મી અને ગૈર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ બંધ...
ભારતના બંધારણ અનુચ્છેદ 44માં રાજ્યને ભારતના સમગ્ર પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા આદેશ અપાયેલ છે. આ વિષય બંધારણના પરિશિષ્ટ (Schedule)મુજબ સહવર્તી...
*સોમવારે વહેલી સવારથી શહેરમાં સાર્વંત્રિક મેઘ મહેર* *સવારે ચાર વાગ્યા થી સતત વરસાદ વરસવાનું યથાવત* *શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયારોડ સ્થિત પ્રભુનગર, સરસ્વતી...
ના કહેવા છતાં બંનેએ મેસેજ કરવાની ચાલુ રાખતા પોલીસ ફરિયાદ અવારનવાર મીટિંગમાં ભેગા થતા મેનેજરની યુવતીને પર દાનત બગડી હતી પ્રતિનિધિ વડોદરા...
ઓટો રીક્ષા ચાલકો સાથે ભેદભાવ કરી રોજગારી છીનવી,બંધારણીય અને માનવીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ : ન્યાયિક માંગણીઓ સમયસર પૂરી કરવામાં નહીં...
હિન્દુ મંદિરો દૂર કરવા નોટિસ અપાતા ભકતોનો રોષ હિન્દુ સંગઠનો દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસાનું રટણ વડોદરા શહેરના ગોરવા પંચવટી પાસે આવેલા...
વડોદરામાં પૂર પ્રકોપ ? રજાના દિવસે પણ પાલિકામાં બેઠક બોલાવવી પડી : કોર્પોરેશન ખાતે વિધાનસભાના મુખ્ય દંડક ઉપરાંત અન્ય તમામ ધારાસભ્ય તથા...
પ્રતિનિધિ, વડોદરા તા. 28થોડા દિવસ અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મંદિરો તોડવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર વડોદરા મંડળથી ચાલનારી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરા...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.