આણંદ કલેક્ટરે ટુંકી ગલીમાં દબાણોનો સફાયો કર્યા બાદ વન-વે સહિતના જાહેરનામા બહાર પાડ્યાં આણંદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા એકી- બેકી પાર્કીંગ કરાશે (પ્રતિનિધિ)...
પ્રાંત અધિકારીએ દસ્તાવેજો રજૂ કરવા ભાડુઆતોને 2 દિવસનો સમય આપ્યો ભાડુઆત એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત કરી ન્યાય મેળવવા દોડધામ (પ્રતિનિધિ) નડિયાદ,...
નવસારી : નવસારીમાં બે જૂથો વચ્ચે ઝઘડો થતા ચપ્પુ અને તલવાર ઉછળતા બેને ઈજા થઇ હતી. સાથે જ કારને તોડી અને બાઈકને...
ખેડાની પ્રજાને 4 વર્ષ પહેલા નયનરમ્ય રિવરફ્રન્ટ રૂપે મળેલી ભેટ વર્તમાન સમયમાં બિલકુલ બિનઉપયોગી ખેડા વાત્રક નદી કિનારે બનાવેલો નયનરમ્ય રિવરફ્રન્ટ પરનો રોડ...
ડોક્ટરે હ્યુમન બાઇટના જગ્યાએ બૈયરું કરડ્યાનો ઉલ્લેખ કરતાં વિવાદ(પ્રતિનિધિ) વીરપુર તા.30વીરપુર સરકારી હોસ્પિટલમાં રોજ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. ઘાયલ અવસ્થામાં...
ડેસર તાલુકાના શિહોરા ગામે પસાર થતી કરડ નદી પર ૨૪ કરોડના ખર્ચે બનાવેલા નવીન પુલ ઉદઘાટન પહેલા તિરાડો અને ખાડા પડતા ચર્ચાનો...
ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક ગેમ્સની પૂલ બી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. ભારતે આમ પેરિસ ગેમ્સમાં તેનું અજેય અભિયાન જારી...
વડોદરામાં રોડ ઉપર પડેલા ખાડાએ આણંદના વેપારી યુવાનનો ભોગ લીધો : આણંદથી ધંધાના કામ માટે વડોદરા આવતી વખતે ઘટના બની : (...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે ૦૬ વર્ષ પહેલા એક વિધવા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના દિયરને ચપ્પુના ઘા મારી...
ચકલાસી હદમાં સ્ટેટ મોનીટરીંગના આંટા ભાળી ગયેલી સ્થાનિક પોલીસ સાવધાન થઈ ગઈ જે વહીવટદારની રહેમ નજર હેઠળ વેપલો ચાલતો હતો, તેમણે જ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્ય સચિવે મંગળવારે ઓલ્ડ રાજેન્દ્ર નગર દુર્ઘટનાનો તપાસ અહેવાલ (Investigation report) મંત્રી આતિષીને સોંપ્યો હતો. અસલમાં અગાઉ ઘટનાને...
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ પરની ચર્ચાના જવાબમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારત માટે છે. અમારો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારત...
ડેમ સો ટકા ભરાતા ડેમના દરવાજા ખોલાયા વણાકબોરી ડેમમાંથી ₹3,500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું, 2000 પાણી મહીસાગર કેનાલમા છોડવામાં આવ્યુગળતેશ્વર...
નવી દિલ્હી: સંસદના (Parliament) ચોમાસુ સત્રના સાતમાં દિવસે એટલે કે આજે મંગળવારે સંસદમાં અનુરાગ ઠાકુર (Anurag Thakur), રાહુલ ગાંધી (Rahul Gandhi), અને...
સુરતઃ શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી છે. રવિવારે રાત્રે યુ ટ્યૂબના પત્રકારને લબરમૂછિયા ટપોરીઓએ રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં...
લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ (સુધારા) બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. આમાં જ્યારે પહેલાથી નિર્ધારિત ગુનાઓની સજા બમણી કરવામાં આવી...
નવી દિલ્હી: સદીના મહાનાયક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે ટ્વિટર હોય કે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયત અને ગેરકાયદેસર ધરપકડના વિરોધમાં જંતર-મંતર પર ઈન્ડિયા એલાયન્સની એક મોટી રેલી યોજાઈ રહી છે. રેલીમાં આમ...
ઉત્તર પ્રદેશના એટા જિલ્લાની એક શાળામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાની એક શાળામાં સવારની પ્રાર્થના દરમિયાન 12 બાળકો બેહોશ થઈ...
સુરતઃ હજુ તો સુરત શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ નથી તે પહેલાં જ મેટ્રો ટ્રેન માટે બની રહેલાં બ્રિજનો સ્પાન નમી ગયો...
સ્મશાન બહાર મહાકાય ભુવો નિર્માણ પામ્યો,તંત્ર ભર નિંદ્રામાં : ( પ્રતિનિધિ ) વડોદરા,તા.30 વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનની બહાર જ મહાકાય...
કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં 125 લોકોના મોત થયા છે. 128...
સુરતઃ શહેરના સુમુલ ડેરી રોડ ખાતે નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું છે. ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ હ્યુમન ટ્રાફિક...
એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી રુ. 1.41 લાખનો મુદ્દામાલ રિકવર કર્યોપ્રતિનિધિ વડોદરા તા.29આંતર રાજ્ય રેલવે સ્ટેશનો પર મહિલા પેસેન્જરોને ટાર્ગેટ કરીને લેડીઝ પર્સની...
*વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવનું નવીનીકરણ કરવાનું આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવનું પણ 6,14,73,001 ના ખર્ચે નવીનીકરણ...
પેરિસઃ પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ચાહકોની નજર ફરી એકવાર મનુ ભાકર પર હતી અને મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળી ઈતિહાસ...
ઈકો કારમાં તસ્કરો ચોરી કરવા આવ્યા અને રસોડામાં પ્લેટફોર્મના ડ્રોવરમાંથી ચણા ખાધા NRIના બંધ મકાનને નિશાન બનાવી ઘર સામાન વેર વિખેર કર્યો...
સુરતઃ ધોધમાર વરસાદ બાદ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને સુરત મનપાના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.30 વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી CNG ગેસના બોટલો ભરેલી ગાડીમાંથી ગેસ લીકેજ થતા ભારે દોડધામ મચી ગઈ...
નવી દિલ્હીઃ એલોન મસ્કે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ડીપ ફેક વીડિયો શેર કર્યો છે. મસ્કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.