ડે.મેયરની કેબિન બહાર મુકવામાં આવેલ કેમેરા થકી જાસૂસી કરવામાં આવતી હોવાની ચર્ચા : મેયરને સેક્રેટરી ઓફિસમાં મોરચો આવતા ખબર પડી કે કેમેરાના...
નવલખી સ્થિત કૃત્રિમ તળાવની સફાઇ તથા તળાવમાં પાણી ભરી લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ.. તા.4ઓગસ્ટ ને અમાસ થી દસ દિવસ...
નવી દિલ્હી: ઓલ્ડ રાજેન્દ્ર નગરની (Old Rajendra Nagar) ઘટના બાદ હવે UPSCના વિદ્યાર્થીઓ સામે એક નવી સમસ્યા ઉભી થઇ છે. અસલમાં UPSCના...
નવી દિલ્હી: રાજ્યસભામાં (Rajya Sabha) વિપક્ષના નેતા અને કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) બુધવારે ભાવુક થઈ ગયા હતા. ત્યારે તેમણે...
નવી દિલ્હીઃ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ...
પેરિસઃ ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને આજે તા. 31 જુલાઈના રોજ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લક્ષ્યે વર્લ્ડ નંબર 4...
સુરત: 24 ઓગસ્ટ 2024થી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવનાર છે. તે...
સુપૌલઃ બિહારના સુપૌલ જિલ્લામાં સનસનીખેજ ઘટના બની છે. અહીં લાલપટ્ટી વિસ્તારમાં સ્થિત એક ખાનગી શાળામાં નર્સરીના ક્લાસમાં ભણતા વિદ્યાર્થીએ તેનાથી સિનીયર 10...
પેરિસઃ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને સીધી ગેમ્સમાં 21.5, 21.10થી હરાવીને નોકઆઉટ...
નવી દિલ્હીઃ ઈઝરાયેલ પોતાના દુશ્મનોનો સતત ખાત્મો કરી રહ્યું છે. મંગળવારે લેબનોનની રાજધાની બેરૂતમાં એક હુમલો કરી હિઝબુલ્લાહનો ટોચના સૈન્ય કમાન્ડર ફૌદ...
પ્રતિનિધિ વડોદરા તા.29 જામ્બુઆ ગામ પાસેના ખેતરમાં ઉગાડેલા ઘાસ ચરાવવા માટે માથાભારે ગોપાલકો તેમના પશુઓ લઇ ગયા હતા. જેથી ખેડૂત બે ભાઇએ...
નવી દિલ્હીઃ બીજેપી નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને અપીલ કરી...
સુરત : સુરતનાં અશ્વિનીકુમાર રોડની વર્ષો જૂની હીરા પેઢી 45 કરોડમાં કાચી પડી હોવાની ચર્ચાથી ખળભળાટ ફેલાયો છે. આ પેઢીમાં સુરત અને...
અંબાજીઃ માતાજીના ધામ અંબાજીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચરમસીમાએ પહોંચી છે. ગુનેગારોથી ત્રાસી અંબાજીના વેપારીઓએ મંગળવારે બપોરે માનસરોવર ખાતે મિટિંગ કરી હતી. વેપારીઓએ ભેગા...
સુરત: સુરત સહિત ગુજરાતની 190 મળી દેશની 354 બેંકોમાં છેલ્લા બે દિવસ દરમિયાન હજારો ચેક નો ભરાવો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ...
ગુજરાત વિદ્યુત બોર્ડ સ્વાયત્ત સંસ્થા તરીકે વિકસી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા હેતુથી બોર્ડના કામકાજને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવેલ...
જમ્મુ ડિવિઝન અને કાશ્મીર ખીણમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન આર્મીના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (SSG) નો હાથ છે. આ હુમલાઓની સમગ્ર...
પ્રતિનિધિ વડોદરા તા. 31 વડોદરા શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીને અંજામ આપી ખુલ્લો પડકાર તસ્કરો ફેંકી રહ્યા છે....
નવી દિલ્હી: ટીવી એક્ટ્રેસ હિના ખાન પાછલા થોડા સમયથી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. ત્યારે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સને સતત...
સર્વોચ્ચ અદાલતે 29 જુલાઈના રોજ જાહેર રોજગાર અને સંસ્થાઓમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 65% સુધીની...
ગત શનિવારે દિલ્હીના રાજીન્દર નગર વિસ્તારમાં આવેલ એક કોચીંગ ક્લાસના ભોંયતળિયામાં વરસાદનું પાણી ભરાઇ જતાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે....
અત્યાર સુધીમાં અનેક તારણો પરથી સ્પષ્ટ છે કે મોટી ગુનાહિત પ્રવૃત્તિ કે જેમાં તંત્રની જરૂર પડતી હોય તેના પોલીસ અને રાજનેતાઓની સામેલગીરી...
નવી દિલ્હી: ઇઝરાયેલ (Israel) એક તરફ હમાસ અને બીજી તરફ હિઝબુલ્લાહ (Hezbollah) સાથે યુદ્ધ (War) લડી રહ્યું છે. ત્યારે આ યુદ્ધો વચ્ચે...
કેન્દ્રનું બજેટ રજૂ થયું જેમાં બિહાર અને આંધ્રપ્રદેશને મસમોટી કરોડોની રકમ ફાળવીને ટેકો આપનારા જેડીયુના બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને રાજયના વિકાસ માટે રૂા....
આ વખતે વરસાદે સુરતીઓને બરાબરના હંફાવ્યા.છેલ્લા દોઢેક મહિનાથી તો મેઘો સુરત પૂરતો મહેરબાન હતો, પણ ગત ગુરુપૂર્ણિમાએ રવિવાર પણ હતો અને સાંજ...
વડાપ્રધાને હવે ’25 જૂનને સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. 25 જૂન 1975માં જે થઇ ગયું એને હવે આટલાં વર્ષો...
નવી દિલ્હી: કેરળના (Kerala) વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને (Landslide) કારણે જાનમાલને મોટું નુકશાન થયું છે. ત્યારે ગઇકાલે ત્રણ જગ્યાએ થયેલા ભૂસ્ખલન બાદ આજે...
ધરમપુર: ધરમપુર તાલુકાના સોનદર ગામે આવેલાં રીઝવ ફોરેસ્ટનાં કમ્પાઉન્ડમાં બે દીપડાએ આતંક મચાવતા છેવટે એક કલાક સુધી ચાલેલી બે દીપડા વચ્ચેની લડાઈમાં...
બારડોલી: બારડોલી તાલુકામાં એક સગીરાને તેનાથી બે વર્ષ નાના તરુણ સાથે ઇન્સ્ટાગ્રામ પણ વાતચીત થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. તરુણ સગીરાને મળવા...
સેન્ટ્રલ સ્કવેર મોલના ત્રીજા માળે બાર્બીક્યું ગ્રીલ પાસેનો છતનો ભાગ કડડભૂસ : સદનસીબે નીચે કોઈ નહિ હોવાથી જાનહાનિ થતા ટળી : (...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.