સુરત: સુરત (Surat) શહેરની પોલીસ (Surat Police) સિંઘમ (Singham) અવતારમાં આવી ગઈ છે. રવિવારે સવારે અમરોલીમાં ત્રિપલ મર્ડરની (Tripple Murder) ઘટના બાદ...
મનાલીઃ હિમાચલ પ્રદેશનું (Himachal Pradesh) કુલ્લુ-મનાલી (Kullu Manali) પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. દર વર્ષે લાખો લોકો અહીં વેકેશન કરવા માટે...
નવી દિલ્હી: બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂત (Venugopal...
ચીન: ચીન (China) માં કોરોના (Corona) ને લઇને હાલત બેકાબુ બની ગયા છે. માત્ર 20 દિવસમાં જ દેશની 18 ટકા જેટલી વસ્તી...
સુરત: સુરતમાં (Surat) ખૂબ જ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની છે. અહીંના રાંદેર વિસ્તારમાં એક શંકાશીલ પત્નીની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે....
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનું જોખમ ધીમે ધીમે વધી રહ્યું છે....
નવી દિલ્હી: ઉત્તર ભારત (North India) નાં રાજ્યમાં ઠંડી (cold) નો ચમકારો વધી રહ્યો છે. દિલ્હી (Delhi), રાજસ્થાન (Rajasthan), હરિયાણા (Hariyana), પંજાબ...
નવી દિલ્હી: એલોન મસ્ક ટ્વિટરના નવા બોસ બન્યા છે ત્યારથી ટ્વિટર અંગે કોઈને કોઈને સમાારો સામે આવતા રહે છે. એલોન મસ્ક ડેટા...
નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસમાં (Shraddha Murder Case) દિલ્હી (Delhi) પોલીસને મોટા પુરાવા (Proof) મળી આવ્યા છે. આફતાબ (Aftab) શ્રદ્ધા દિલ્હીમાં લિવઈન...
સુરત: (Surat) દુબઈના (Dubai) અંગ્રેજી દૈનિક અખબાર ‘ખલીજ ટાઈમ્સ’માં પ્રસિદ્ધ થયેલા હેવાલ મુજબ એર ઇન્ડિયાની (Air India) સબસિડિયરી કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ...
સુરત: (Surat) સુરત રેલ્વે સ્ટેશનના (Railway Station) પાછળના ભાગમાં સામે આવેલ બિલ્ડિંગમાં પાર્ક કરેલ બાઈકો (Bike) પૈકી પાંચ બાઇકમાં અચાનક જ મધરાત્રે...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર એસિડ (Acid) પી લેતા તેનું 11 દિવસની સારવાર બાદ નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) મોત...
નેપાળમાં (Nepal) સીપીએન માઓવાદી સેન્ટર (CPN-MC)ના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ “પ્રચંડ”એ (Prachand) આખરે વર્તમાન પીએમ શેર બહાદુર દેઉબાને હટાવીને નવા વડાપ્રધાન (Prime...
ઘેજ: (Dhej) ચીખલી નજીકના સમરોલીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના (State Monitoring Cell) સ્ટાફે હોમ રેઇડ કરી ૮.૩૨ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો...
સુરત: (Surat) ઉત્તર ભારતમાં સતત વધેલી ઠંડીને (Winter) કારણે શહેરમાં પણ ઠંડી વધી રહી છે. ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા અને સૂકા...
ગણદેવી: (Gandevi) ધમડાછા વિભાગ શિક્ષણ મંડળની સ્થાપનાને સાઠ વર્ષ પૂર્ણ થયાના અવસરે શાળાના લાભાર્થે શનિવાર રાત્રે કચ્છી કોયલ ગીતા રબારીનો (Geeta Rabari)...
ઉમરગામ:(Umargam) ઉમરગામના દરિયામાં (Sea) પથ્થરો પર બેસી વાતો કરી રહેલા સગીર યુવક યુવતીની (Girl-Boy) ફરતે પાણી ફરી વળતા દોડધામ મચી જવા પામી...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડીયાના પાણેથા ગામે કપાસ વીણવા ગયેલી મહિલા ઉપર ભરબપોરે દીપડાએ (Panther) હિંસક હુમલો કરતા ફફડાટ મચી ગયો હતો. હુમલો થતાં...
સાપુતારા: (Saputara) શિયાળાની કડકડતી ઠંડીમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ઠંડકમય (Cold) બની જતા જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો રમણીય બની જવા પામ્યા છે. તેવામાં શનિ...
નવસારી: (Navsari) નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં (Temperature) અડધો ડિગ્રીનો વધારો થતા 10.6 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં (Cold) ઠુંઠવાયા હતા. જયારે મહત્તમ તાપમાન...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ઈન્દિરા ગાંધી એરપોર્ટ (Indira Gandhi Airport) પર તપાસના બહાને વિદેશથી આવેલા યાત્રીઓને લૂંટી (looted) લેવાનો કિસ્સો સામે આવ્યો...
નવી દિલ્હી: ભારતે (India) બાંગ્લાદેશને (Bangladesh) હરાવી જીત (Win) હાંસિલ કરી છે. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની (Test Match) શ્રેણીમાં 2-0થી જીત...
નવી દિલ્હી: અમેરિકામાં (America) હિમવર્ષા (snowfall) વચ્ચે આવેલા વાવાઝોડાએ (storm) સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં બરફના તોફાનમાં ઓછામાં...
નવી દિલ્હી: ભારત (India) માટે ફરી એકનાર ગર્વની ક્ષણ આવી છે. અમેરિકાના (America) ઉત્તરી કેલિફોર્નિયામાં ભારતીય મૂળના મિકી હોથી યુએસ શહેર લોદીના...
સુરત: સુરતના (Surat) અમરોલી (Amroli) વિસ્તારમાં અંજની ઈન્ડસ્ટ્રીયલમાં (Anjani Industrial) કારખાના માલિક સહિત ત્રણની હત્યા (Murder) કરી બે કારીગરો ફરાર થયો હોવાનો...
નવી દિલ્હી: દિલ્હીમાંથી (Delhi) શ્રદ્ધા વલ્કર હત્યાકાંડ (Murder) સામે આવ્યા પછી તો જાણે હત્યા કરી લાશોના (Deadbody) ટુકડા કરવાના કિસ્સામાં તો જાણે...
જાપાનમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ત્યાં આવનારા દિવસોમાં હાલત વધુ ગંભીર અને કફોડી થાય તેમ લાગી રહ્યું છે. એક રીપોર્ટના...
જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતાર 2: ધ વે ઑફ વોટર’ ને ભારતમાં સમીક્ષકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે પણ પહેલા દિવસે રૂ.૪૧ કરોડની કમાણી...
ગુજરાત: રાજયમાં છેલ્લાં કેટલાય સમયથી અકસ્માતથી (Accident) ઘટનામાં વધારો થયો છે. આવો જ એક અકસ્માત બનાસકાંઠા નજીક થયો હતો. આ અકસ્માતમાં 3...
નવી દિલ્હી: ચીનના (China) લોકો કોરોના (Corona) વાયરસના (Virus) ભયંકર સામનો કરી રહ્યું છે. ચીનમાં COVID-19નું સંક્રમણ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના કારણે ચીનમાં...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.