ભરૂચ: ભરૂચમાં (Bharuch) સંબંધીને ત્યાં દુખદ પ્રસંગમાં આવેલું દંપતી નર્મદા મૈયા બ્રિજ (Narmada Maia Bridge) ઉપરથી પોતાના ઘર તરફ જઈ રહ્યું હતું....
રાજપીપળા: બુટલેગરો દારૂની (Liquor) હેરાફેરી માટે અવનવી તરકીબો આજમાવતા હોય છે. સાગબારા (Sagabara) પોલીસે (Police) મહારાષ્ટ્રથી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો હતો,...
નવી દિલ્હી: વિશ્વમાં (World) શાંતિ સ્થાપિત કરવા માટે સંયુકત રાષ્ટ્રમાં સેનામાં યોગદાન આપનારા રાષ્ટ્રમાં ભારત (India) મોખરે છે. ભારતીય સેના યુએનની (UN)...
નવી દિલ્હી : નવી દિલ્હીના (New Delhi) ચકચારીત કંઝાવલા કેસમાં (Kanjawala case) રોજેરોજ નાટકીય વણાંકો સામે આવી રહ્યા છે. આથી પહેલા અંજલિની...
નવી દિલ્હી: 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક થી દિલ્હી (Delhi) આવી રહેલી એર ઈન્ડિયા (Air India) ફલાઈટમાંથી એક શર્મનાક કિસ્સો સામે આવ્યો હતો....
ગાંધીનગર : ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચેની ટી-20 શ્રેણીની આગામી ત્રીજી મેચ હવે 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં (Rajkot) રમાવાની છે....
આજે તો મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે એટલે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જાણે એકબીજાના પૂરક બની ગયા છે. ફોનમાં એટલી બધી લોભામણી...
જયારે નાના હતા ત્યારે સ્કૂલના નામે ડરાવવામાં આવતા પણ એ જ સ્કૂલ જયારે છોડવાની થતી ત્યારે ફ્રી પીરીયડની મસ્તી, ટીચરના હાથનો માર,...
નવી દિલ્હી: આગામી દિવસોમાં વર્ષ 2023નું બજેટ (Budget 2023) આવી રહ્યું છે. આ બજેટ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ માટે ઘણું મહત્ત્વનું સાબિત થવાનું...
નવી દિલ્હી: સ્થાનિક(Local) શેરબજાર (Stock Market) સતત ત્રીજા દિવસે પણ ખરાબ સમાચાર આવ્યા છે. બજાર શુક્રવારે પણ લાલ નિશાન પર બંધ થયું...
ઉજ્જૈન: ઉજ્જૈનના (Ujjain) મહાકાલ મંદિરમાં (Mahakal Temple) દર્શન કરવા જઈ રહેલા ભક્તો માટે એક સારા સમાચાર છે. શુક્રવારે તા. 6 જાન્યુઆરી 2023ના રોજથી...
નવી દિલ્હી: વૈશ્વિક મંદિના કારણે IT કંપની કર્માચારીઓની (Employee) છટણી (Retrenchment) કરવાનો નિર્ણય લીધો છે. ટ્વીટર (Twitter) બાદ ફેસબૂક (Facebook). એમઝોન (Amazon)...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં શ્રીલંકા (Sri Lanka) સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહી છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે...
સુરત: વર્ષ 2023ના પ્રારંભ સાથે જ સુરતના હીરા ઉદ્યોગમાં (Surat Diamond Inustry) મંદીના (Inflation) ભણકારા વાગવા માંડ્યા છે. અહીંના કારખાનાઓમાંથી મોટીસંખ્યામાં રત્નકલાકારોને...
સુરત: બિહાર (બિહાર) નાં કટિહાર જીલ્લામાં ગત ૨જી ડિસેમ્બરનાં રોજ કટિહાર જિલ્લાના મોહના ચાંદપુરના રહેવાસી કુખ્યાત મોહના ઠાકુર અને તેની ગેંગે કુખ્યાત...
નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) મેયરની ચૂંટણી (Mayor Election) માટે શરૂ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની (Municipal Corporation) કાર્યવાહી હંગામા બાદ મોકૂફ રાખવામાં આવી હતી....
મહારાષ્ટ્ર: શિરડી (Shirdi) સાંઈબાબાને (Sai Baba) દેશ-વિદેશના ભક્તો દ્વારા દર વર્ષે રેકોર્ડ બ્રેક દાન (Donation) અર્પણ કરવામાં આવે છે. ત્યારે આ ગત...
સુરતીઓ ફરવાના પણ શોખીન છે અને ફોટોગ્રાફીના પણ છે અને સ્પોર્ટ્સ લવર્સ પણ છે. હવે સુરતી યંગ સ્ટર્સને વિદેશી બર્ડ્ઝ કલેક્શનનો પણ...
શહેરના માર્ગો પર દૌડતા લાખો વાહનો સુરતના આર્થિક વિકાસને દર્શાવી રહ્યાાં છે. ટાયર આ વાહનોને દોડાવે છે જ્યારે ટાયરનો જમાનો નહીં હતો...
વડોદરા: વડોદરા શહેરમાં વર્ષ 2021 કરતા 2022ના વર્ષમાં 587 ચોરીના ઘટના નોંધાઇ હતી.જ્યારે વર્ષ 2022માં 181 જગ્યા પર ઘરફોડી ચોરી થઇ હતી....
વડોદરા: શહેરમાં હજી પણ કચરા પ્લાસ્ટિક તથા એઠવાડ ની સમસ્યા એવી ની એવી છે પરંતુ અનેક વિસ્તારો મા સ્થાનિક તંત્ર તથા કાઉન્સિલર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ 13 માં સમાવિષ્ટ બકરાવાડી ડો.આંબેડકર સ્ટેચ્યુ પાસે ડ્રેનેજ પ્રેશર લાઇનમાં ભંગાણ પડતાં નાગરિકો ડ્રેનેજ ચોકઅપ અને...
ગાંધીનગર : ઉત્તર ભારતમાં હિમાલયની તળેટીમાં થયેલી હિમવર્ષાના પગલે ગુજરાત (Gujarrat) માં હવે ગાત્રો થીજવતી ઠંડી (Cold) પડી રહી છે. જેના પગલે...
વડોદરા: કસ્ટમરે બૂલટેના હપ્તા નહીં ભરતા રૂ.1.50 રકમ બાકી પડતી હોવાથી ખાનગી એજન્સીના કલેક્શનનું કામ કરતા યુવકે બૂલેટ ઉપાડી બેન્કમાં જમા કરાવી...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાએ જ્યારથી ન્યાય મંદિર નો કબજો મેળવ્યો છે ત્યાર થી સમગ્ર ન્યાય મંદિર ને ચોખ્ખું કરવાનો પ્રયાસ કરવા મા...
વડોદરા: નવા વર્ષના પ્રારંભ સાથે બે યુવકોના દોરાના કારણે ગળુ કપાત કરૂણ મોત નિપજ્યા હતા. જેને લઇને શહેર પોલીસે વિવિધ વિસ્તારમાંથી ચાઇનીઝ...
સુરત: લાંબા સમયથી મંદીનો (Inflation) સામનો કરી રહેલો સુરતનો કાપડ ઉદ્યોગ (Surat Textile Industry) આર્થિક તકલીફમાં મુકાયો છે. કપડાંનું વેચાણ ઘટવા સાથે...
આણંદ : આણંદ જિલ્લામાં અવાજ પ્રદુષણ ફેલાવતા માઇક, લાઉડ સ્પીકર અને ડીજે સીસ્ટમ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ...
સંતરામપુર : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા સહકારી ડેપોમાં યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. છેલ્લા કેટલાક દિવસથી યુરિયા માટે ખેડૂતોને ધરમધક્કા ખાવા...
સુરત : સુરત (Surat) શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની (Metro) કામગીરી પુરઝડપે ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની કામગીરી પગલે ઘણા...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.