રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં હાજર વિદેશી રાજદૂતો અને વિદેશી નાગરિકોને...
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં શનિવારે અરામકોની એક ઓઇલ ફેસિલિટી પાસે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફેસિલિટીમાંથી આગની મોટી જ્વાળાઓ અને...
હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનમાં અચાનક પોતાનો જ સહ-પાઇલટ ઈમરજન્સી કુહાડીથી હુમલો કરે અને વિમાન ઝડપથી નીચે તરફ ખાબકવા લાગે તો...
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે શનિવારે (3 ઓક્ટોબર, 2026) હોસ્પિટલમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરની મુલાકાત લીધી,...
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની સહ-પાયલટ હમ્મામ અલ-હમામી વિશે અનેક ખુલાસા સામે આવ્યા છે. CNNના અહેવાલ મુજબ...
ફ્લાયદુબઇ ઘટનાની તપાસનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE) એ જણાવ્યું હતું કે કો-પાઈલટે કોકપિટમાં રાખવામાં આવેલી “ક્રેશ એક્સ” (કટોકટીના સમયે...
અમેરિકાના ઓહિયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ વડતાલધામ હિન્દુ મંદિર પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. રિચમંડ હાઈટ્સમાં આવેલા મંદિરને...
હોર્મુઝ જળસંધિમાં ફરી એકવાર કોમર્શિયલ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. કુવૈતના ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કર MT Kazimah III પર પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં...
રશિયા અને NATO વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કાલિનિનગ્રાદને લઈને પશ્ચિમી દેશોને ગંભીર ચેતવણી આપી છે. મોસ્કોમાં વાલદાઈ ફોરમ દરમિયાન...
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે ફ્લાઈટમાં પાયલટ પર હુમલો કરનાર આરોપી ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત...