બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નવનિર્માણ થયેલી નગરપાલિકામાં હાલ ચૂંટણીને લઇ અનેક તર્ક વિતર્ક સામે આવી છે. જ્યારે આ ચૂંટણીમાં 83 ઉમેદવારી...
મોટી હોનારત ટળી: ટ્રેક્ટરમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ, નદીમાં ખાબકતા રહી ગયું ટ્રેક્ટર.નિયમોના ધજાગરા: કલેક્ટરના જાહેરનામા છતાં પુલ પર ભારે વાહનોનો...
નવેસર રચાયેલા વોર્ડોમાં પ્રથમ ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહત્રિપક્ષીય જંગની શક્યતા વચ્ચે મેન્ડેટ જાહેર થતાં પંથકમાં ચર્ચાનો માહોલપ્રતિનિધિ, બોડેલીટૂંક સમય અગાઉ નવેસર રચાયેલી...
પ્રતિનિધિ, બોડેલીછોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજના સમયે આકાશમાં...
પ્રતિનિધિ, બોડેલી: બોડેલી તાલુકાના ડોરમાર ગામના એક ગૌરવપૂર્ણ પળે આજે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. દેશની સેવામાં વર્ષો સુધી પોતાની...
હવામાન વિભાગની આગાહી સાચી, તેજ પવનથી જનજીવન પ્રભાવિતદુકાનોના પાટિયા ઉડ્યા, મોડી રાત્રે વરસાદની શક્યતાબોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતાં બોડેલી અને...
એલસીબીના પીછા બાદ અકસ્માત, ચાલક ગાડી મૂકીને ફરારસ્કોર્પિયોમાંથી વિદેશી દારૂ મળી આવ્યો, બોડેલી પોલીસે કાર્યવાહી હાથ ધરીબોડેલી : છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશ તરફથી...
લીઝ બહારથી ગેરકાયદેસર રેતી લાવી વોશિંગ, ખેડૂતોના હિતોને મોટું નુકસાનખાણ–ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકમાં રોષપ્રતિનિધિ, બોડેલીછોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઓરસંગ નદીમાં જબુગામ મેરિયા...
બોડેલી | પછોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને છોટાઉદેપુર રોડ (રાજ્ય માર્ગ નં. 56) પર આવેલા ઢોકલીયા રેલવે ફાટકની...
પ્રતિનિધિ | બોડેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 અંતર્ગત જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...