આઈસર ટ્રકે મોટર સાયકલને અડફેટે લેતા પિતા અને બે પુત્રો સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત(પ્રતિનિધિ) નડિયાદ, તા.29ખેડા નજીકથી પસાર...
૪૮ વર્ષીય સલીમ મલેકને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છતાં બચાવી શક્યા નહીં અકસ્માત બાદ ૪ કલાકમાં ખાડો પુરાતા તંત્રની ઉદાસીનતા પર ઉઠ્યા સવાલોનડિયાદ:નડિયાદના...
સોજિત્રાના હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી ગોસ્વામીને રામનવમીના બંદોબસ્ત માટે તારાપુર મુકાયાં હતાં સંવેદનશીલ વિસ્તારમાં નિમણૂંક હોવા છતાં લાઠી, વ્હિસલ, હેલ્મેટ કે બોડ પ્રોટેકશન...
આજે જ્યારે છોકરાઓ ઉંમરલાયક થઈ ગયા હોવા છતાં હાલમાં 25 વર્ષથી 35 વર્ષનાં છોકરાઓ કુંવારા છે. કારણ કે છોકરીઓની સંખ્યા ઓછી છે....
આણંદ–બોરસદ રોડ પર હરિકૃષ્ણ ટાઉનશીપ પાસે પાછળથી ધડાકાભેર ટક્કર ઢુંઢાકુવાના બે યુવકનાં કરુણ મોત, કાર ચાલક સામે આણંદ ગ્રામ્ય પોલીસનો ગુનો નોંધાયોઆણંદ:...
બેંકમાંથી નાણા ઉપાડ્યા બાદ ચાર અજાણી મહિલાઓએ નજર ચૂકી કરી હાથફેરોબસ સ્ટેશન નજીક ઉતરી જતાં ખુલ્યો ભેદ, ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી...
ખેડાના નવ પીઆઈની બદલી સામે બે મુકાયાં, આણંદમાં 11 પીઆઈની બદલી સામે ચાર મુકાયાં (પ્રતિનિધિ) આણંદ તા.26રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી...
સવા વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર(પ્રતિનિધિ) નડિયાદ. તા.25નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા જી એચ સોલંકીની રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના...
મોટી નહેરમાં ફોરવીલર કાર ખાબકતા એકનું મૃત્યુ ઉમરેઠ. ઉમરેઠ પાસે નહેરમાં કાર ખાબકતા એકનું મોત થયાંનો બનાવ બન્યો છે. ઉમરેઠ તાલુકાના જીતપુરા...