Home Articles posted by ONLINE DESK 15 (Page 74)
ભારત – ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુસીબત સાબિત થનાર પંત માટે ઓસી ખેલાડીઓએ આઉટ ઓફ રૂલ્સ રસ્તો પણ ઓસ્ટ્રલિયાએ અપનાવ્યો હતો. અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પંત જયારે આક્રમક બેટિંગ (BATTING) કરી રહ્યો હતો ત્યારે સ્ટીવ સ્મિથે તેને વિચલિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના ક્રિઝ માર્કને સાફ કરવાના પ્રયાસમાં […]
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ ડ્રો રહી હતી. સિડની ટેસ્ટ મેચમાં ભારતને પણ આ ડ્રોમાં જીત મળી છે, જે વિવાદોથી છલકાઈ છે. જો ભારત બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ જીતે છે, તો તે બીજી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતશે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) માં રમાઈ હતી. પાંચમી મેચ અને […]
સુરતઃરવિવારઃ-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની એલ. એન્ડ ટી. (L&T) હજીરા દ્વારા નિર્મિત થયેલી 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી (GREEN SIGNAL) આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે ડી.આર.ડી.ઓ. મારફતે સંશોધનો (RESEARCH) કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ […]
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા (Australia) સામે સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી એકવાર નસ્લીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડિયાના સૂત્રોએ મેચ બાદ મોટો ખુલાસો કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોએ મોહમ્મદ સિરાજને ‘બ્રાઉન ડોગ’ કહ્યો હતો. સિડની ટેસ્ટમાં સિરાજ પર ‘બ્રાઉન ડોગ’ ટિપ્પણીને લઇ કેપ્ટન વિરાટ કોહલીએ પણ ટ્વિટર પર
GoAir ના એક પાયલોટ (PILOT)ને પીએમ મોદી (PM MODI) વિરુદ્ધ કરેલા એક ટ્વીટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટને કારણે કંપનીએ પાઇલટને નોકરીથી કાઢી મુક્યો છે. ગોએર એક નિવેદનમાં જણાવ્યું છે કે સંબંધિત કર્મચારીએ કંપનીની સોશ્યલ મીડિયા નીતિ (SOCIAL MEDIA POLICY) નું ઉલ્લંઘન કર્યું છે. જેથી આ નિવેદન સાથે ગોએર કોઈ સુસંગત નથી અને આ […]
પાકિસ્તાન (PAKSITAN) માં ટેક્નિકલ ખામી હોવાને કારણે શનિવારે મોડી રાતે આખા દેશમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. આને કારણે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર અને રાવલપિંડી સહિતના તમામ મહત્વપૂર્ણ શહેરો સંપૂર્ણ રીતે અંધકાર (BLACKOUT)માં ડૂબી ગયા હતા. દેશભરમાં અચાનક થયેલા આ બ્લેકઆઉટથી સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઇ હતી. રવિવારે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પરથી આ માહિતી […]
મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના બસ્તરમાં યોજાયેલા લગ્નએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહીં રહેતા ચંદુ નામના યુવકે તેની બંને ગર્લફ્રેન્ડ સાથે એક જ મંડપ હેઠળ લગ્ન કર્યા હતા. આ યુવક લાંબા સમયથી તેની બંને ગર્લફ્રેન્ડ સાથે સંબંધમાં […]
દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD FLU) નું સંકટ શરૂ થયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં હજારો પક્ષીઓનાં મોતથી ચિંતા ઉભી થઈ છે. કેટલાક સ્થળોએ માર્યા ગયેલા પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. એટલે કે, […]
IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા છે. રોહિત શર્મા 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતિમ દિવસે ભારતને જીતવા માટે 309 રનની જરૂર છે અને તેના હાથમાં હજી 8 વિકેટ છે. ત્રીજી […]
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે તે દુર્ઘટનાગ્રસ્ત હોવાના ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે. આ વિમાનમાં ક્રૂના 12 સભ્યો સહિત કુલ 62 મુસાફરો હતા. જેમાંથી કોઈ પણ મળ્યું નથી માત્ર વિમાન દુર્ઘટના સ્થળે હવે કાટમાળ અને શરીરના ભાગો મળી […]