વડોદરા તા.24વડોદરાના ડભોઈ વાઘોડિયા રીંગ રોડ પર આવેલ કાન્હા રેસિડેન્સી પાસે ડ્રેનેજની ગોકળગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિક રહીશો તેમજ શાળાના બાળકો મુશ્કેલીમાં મૂકાયા...
વડોદરા, તા.24વડોદરા નજીકથી વહી રહેલ મહીસાગર અને નર્મદા નદીમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. નિયમ કરતા વધુ રેતીનું ખનન કરીને નદીમાં જ્યાં...
રાજયમાં કે શું દેશમાં વાહન અકસ્માતોની વણઝાર સતત ચાલુ રહી છે. હમણાં જ પ્રગટ થયેલ આંકડા અનુસાર માત્ર ગુજરાતમાં દરરોજ વાહન અકસ્માતમાં...
તારૂં ભાઈ કોઈ ના આવે હંગાથે…મોટર ગાડી ને બાગ બગંલાલઈને બેઠો બાથે,આ દુનિયામાં એવો નથી દાખલો,કોઈ લઈ ગયા હંગાથે… વિઠ્ઠલદાસ સાહેબ પ્રાત:...
સમાદર એટલે આદરસત્કાર, સન્માન. આદર એ સામા તરફ માનની લાગણી, ભાવના. આ એક પ્રકારનો પૂજ્યભાવ છે. સમાદરમાં સંભાળ, દરકાર સાથે જેના પર...
આણંદ તા 23આણંદ જિલ્લાનું છેવાડાનું ગામ એવું વિકસિત ગામ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે સારોલ ગામની પ્રજાલક્ષી સુખ-સુવિધા નોંધનીય બની રહી છે....
આણંદ તા 23આણંદ જિલ્લામાં કાતિલ ઠંડીએ હાજા ગગડાવી દીધા છે. રીતસર શીતલહેર જેવી સ્થિતિ સર્જાતા ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી...
નડિયાદ, તા.23ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા મુખ્યમંત્રીના આદેશની પણ અવમાનના કરતા હોય તે રીતે બારકોસિયા રોડના નવીનીકરણમાં ગંભીર ક્ષતિ...
આણંદ તા.23કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના નાક – કાન – ગળા વિભાગ ખાતે 28 વર્ષના યુવાનના પીટ્યુટરી ગ્રંથીની ગાંઠને ડોક્ટરની ટીમ દ્વારા સર્જરી...
આણંદ તા.23આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન દ્વારા બોરસદ અને ઉમરેઠની પેઢી પરથી ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યાં હતાં. જેમાં બોરસદથી તેજા...