અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચે ને મોઢામાં પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકા ને કઢી-લીમડા...
ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદિયાને હું પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માણસ માત્ર સળીને પાત્ર! સળી કરવાની...
આજકાલ ધમ્માલોમાં પણ સાલી ‘લેટેસ્ટ’ આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે...
‘અખંડ પચાસવટી’ શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી જેવું ધાર્મિક સ્થાન પણ નથી. લોકો...
ઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉંમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પૂરા...
ફોટા વગરની દીવાલ, વિધવા લાગે. ઘરની દીવાલ ઉપર ફોટા હોય તો ચકલાઓને સરકારી આવાસ મળ્યું હોય એટલી રાહત થાય. ભગવાન સાથ આપે...
પતંગ અને પતંગિયાની રાશી એક જ, પણ બંનેની સરખામણી એકબીજા સાથે નહિ કરાય. ક્યાં ઓબામા ને ક્યાં ઓસામા બિન લાદેન..? સરખામણી કરવામાં ...
એક જ અરમાન છે મને, માણસ ક્યાં તો ખડખડતો હોવો જોઈએ. ક્યાં તો ઘસઘસાટ ઊંઘતો હોવો જોઈએ. ફાલતુ ડખા નહિ ફાવે! જિંદગીમાં...
સાસુ કોઈને સ્વપ્નામાં આવતી હોય એવું ઓછું બને. વાઈફ જેવી વાઈફ સ્વપ્નામાં નહિ આવે તો સાસુ ક્યાંથી આવવાની..? મને તો પૂછતાં જ...
પાડ માનો યાર, દેવી-દેવતાનો..! માંડ-માંડ હાંફતા-હાંફતા ડીસેમ્બર સુધી તો આવ્યાં..! ડીસેમ્બર આવ્યો તો આવ્યો, સાથે બે બુંદ પાણી, શિયાળો, ને બફારો પણ...