હાલમાં રેલવેમાં એક જ માસનો પ્રવાસ પાસ કાઢી આપવામાં આવે છે. સરકારી તંત્રે હવે ત્રણ માસનો પાસ કાઢી આપવો જોઇએ. દૈનિક નોકરી કરતા મુસાફરોને એવો પાસ કાઢી આપવો જોઇએ કે તેઓ કોઈ પણ એક્ષપ્રેસ ટ્રેનમાં બેસી શકે એ માટે થોડી ફી વધુ એ લઇ શકે છે. અમુક એક્ષપ્રેસ ટ્રેન લોકલ માફક જતી આવતી હોય છે તો એનો કોઇ અર્થ નથી. રેલવે તંત્રે કેટલાક સુધારા કરવાની જરૂર છે. થશે ખરા?
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે