National
ઉત્તર ભારતથી પૂર્વોત્તર સુધી વરસાદનો પ્રકોપ, યુપીમાં સ્કૂલોમાં પૂર, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, આસામમાં સ્થિતિ ગંભીર
ચોમાસાનો વરસાદ હવે દેશના અનેક રાજ્યોમાં લોકો માટે મોટી મુશ્કેલી બની ગયો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, રાજસ્થાન સહિતના અનેક વિસ્તારોમાં...