National
સુભાષ ચંદ્રા કેસમાં આવ્યો યુ ટર્ન, 22 હજાર કરોડના દાવા સામે 6 કરોડની ચૂકવણીનો પ્લાન વિવાદમાં, NCLTની 5 સભ્યોની બેન્ચે લીધો મોટો નિર્ણય
ઝી ગ્રુપના સ્થાપક અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રા સામે ચાલી રહેલા વ્યક્તિગત ઇન્સોલ્વન્સી કેસમાં મોટો વળાંક આવ્યો છે. નેશનલ કંપની લો...