National
ભારત ચંદ્ર પર પહોંચ્યું, પણ માનસિકતા હજુ ત્યાં જ છે: હાથથી ગટર સફાઈ મુદ્દે બોમ્બે હાઈકોર્ટની આકરી ટકોર
હાથથી મળ-કચરો ઉપાડવાની અને જોખમી રીતે ગટર-સફાઈ કરવાની પ્રથાને લઈને બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે સમાજમાં...