Gujarat
રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’માં લગાવી દોડ
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડોદરામાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે ભવ્ય ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની...