India
‘શાસકો હત્યારા બની ગયા છે’: અભિષેક બેનર્જી પર હુમલા બાદ મમતા બેનર્જીનો ભાજપ પર પ્રહાર, કોંગ્રેસ-સપાએ પણ કર્યો સમર્થન
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર શનિવારે...