National
2015 પછીનું સૌથી સૂકું ચોમાસું, દેશમાં સામાન્ય કરતાં 12.6% ઓછો વરસાદ, હવે ઓક્ટોબરમાં કેવું રહેશે હવામાન?
દેશમાં ચોમાસું-2026 વરસાદની દૃષ્ટિએ નબળું રહ્યું છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલેલી ચોમાસાની સિઝન સામાન્ય કરતાં 12.6 ટકા ઓછા વરસાદ સાથે પૂર્ણ થઈ...