National
જંતર-મંતર પર મહિલા પત્રકારો સાથે કથિત દુર્વ્યવહાર, દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચને સોંપી તપાસ
દિલ્હીના જંતર-મંતર પર 3 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારો સાથે પોલીસકર્મીઓ દ્વારા કથિત...